40 થી વધારે ફ્લોપ ફિલ્મો આપ્યા છતાં,આ આ અભિનેતા રહે છે 800 કરોડ ના બંગલા માં,જોવો આલીશન બંગલા ની તસવીરો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો બોલિવુડમા ફિલ્મોને સફળ અને ફ્લોપ થવુ ચાલતુ રહે છે મિત્રો કોઈ અભિનેતા કે અભિનેત્રીની ફિલ્મો સફળ થાય છે તો કોઇની ફિલ્મો ફ્લોપ થાય છે પરંતુ મિત્રો આજે આપણે બોલિવુડના એક એવા અભિનેતા વિશે વાત કરીશુ જમણે બોલિવુડની ફ્લોપ ફિલ્મોનો એક રેકોર્ડ બનાવ્યો છે તેમજ તેમણે એક નહિ બે નહિ પરંતુ સતત 40 ફિલ્મો ફ્લોપ આપી છે મિત્રો આપણે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છે બોલિવુડના મશહૂર અભિનેતા સૈફ અલી ખાન વિશે જમની બોલિવુડમા 40 ફિલ્મો ફ્લોપ સાબિત થઇ છે.

બોલીવુડમાં નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાનને તમે જાણતા જ હશો મિત્રો લક્ઝુરિયસ બંગલા ઉપરાંત તેમની પાસે મોટા વાહનો છે અને તેમને કારનો ખૂબ શોખ છે અને એ જાણીને નવાઈ લાગશે કે સૈફના બંગલાનું નામ પટૌડી પેલેસ છે અને તેની કિંમત આશરે 800 કરોડ રૂપિયા છે.

મિત્રો આ સિવાય સૈફનું વિદેશમાં પણ ખૂબ જ લક્ઝુરિયસ ઘર છે અને તે ઘરની કિંમત આશરે 33 કરોડ કરોડ રૂપિયા છે અને તે જ સમયે સૈફનુ મુંબઇમાં એક મકાનની કિંમત લગભગ 48 કરોડ છે અને સૈફ અલી ખાન મૂળ ઝિંદગીમાં નવાબ તરીકે ઓળખાય છે અને તેમની પાસે કુલ 125 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને અને તેની વાર્ષિક કમાણી આશરે 55 કરોડ રૂપિયા છે.

મિત્રો કરીના કપૂર અને સૈફ અલી ખાન બંને બોલીવુડના દિગ્ગજ કલાકારો છે અને બંને તેમના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે પરંતુ જ્યારે તેમને સમય મળે છે ત્યારે તેઓ પરિવાર સાથે ક્વાલિટિ સમય પસાર કરવાનું પસંદ કરે છે અને તાજેતરમાં સૈફ અને કરીના બંને તેમના પૂર્વજોના ઘરે એટલે કે પટૌડી પેલેસ પહોંચ્યા હતા અને આ ઘરના તાજેતરના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઈ રહ્યા છે.

આ મહેલમાં વૈભવી જીવન એવુ છે જે દરેક મેળવવાનું સપનું જુવે છે આ પૂર્વજોના મકાનમાં સૈફ અને તેના પરિવારને જોઈને ચાહકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે મિત્રો આ પટૌડી પેલેસ 1900 માં બનાવવામાં આવ્યો હતો અને આ મહેલ ઇબ્રાહિમ કોઠી તરીકે પણ ઓળખાય છે મિત્રો તમને એ જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ મહેલ 2005 થી 2014 દરમિયાન નીમરાના હોટેલ તરિકે ઓળખાતું હતો પરંતુ તે પછી સૈફે ફરીથી તેનો કબજો મેળવ્યો અને તેનું ઇનોવેશંન કરાવ્યું અને છેવટે સૈફ તેની જમીન અને તેના પૂર્વજોના ઘર સાથે વિશેષ જોડાણ ધરાવે છે.

મિત્રો જીક્યુ મેગેઝિનના રિપોર્ટ અનુસાર પટૌડી પેલેસમાં 150 ઓરડાઓ છે તેમાં 7 ડ્રેસિંગ રૂમ 7 બેડરૂમ, 7 બિલિયર્ડ રૂમ છે. અહીં ડ્રોઇંગરૂમ અને ડાઇનિંગ રૂમ પણ ખૂબ મોટા છે મિત્રો આ ઘર બનાવવાનો ઓર્ડર સૈફના દાદા ઇફ્તીકાર અલી ખાને આપ્યો હતો અને તે રોબર્ટ ટોર રસેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તે તેના સમયના કોલોનિયલ માંથી પ્રેરણા મેળવી હતી અને આ ભવ્ય મહેલની જગ્યા એટલી છે કે તેમાં એક ગામ સરળતાથી બનાવવામાં આવી શકે છે.

મિત્રો જો વર્કફ્રન્ટની વાત કરીએ તો સૈફ હવે નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ બજાર ના રિલીઝ થયા પછી સેક્રેડ ગેમ્સની શૂટિંગ કરી રહ્યો છે જ્યારે કરીના ગુડ ન્યૂઝ માટે અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી રહી છે અને કરિના તેની આગામી ફિલ્મ તખ્તમા તેની સાથે રણવીર સિંહ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, જાહન્વી કપૂર અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here