લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હોળી નો તહેવાર ધામ ધૂમ થી મનાવવામાં આવશે.આ વખતે હોલીકા દહન 9 માર્ચે છે.વૈદિક સાયન્સિસના પ્રમુખ પંડિત કેએ દુબે પદ્મેશે જણાવ્યું હતું કે 9 માર્ચે પૂર્ણ ચંદ્રનો દિવસ 23 કલાક 18 મિનિટનો છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર રાત્રે 9 વાગ્યે છે અને ભદ્રા સાંજે 13 વાગ્યે છે. તમને જાણવી દઈએ કે ગ્રહો માં બદલાવ થવા ના કારણે દરેક વ્યક્તિ ના જીવન માં ફેરફાર જોવા મળતો હોય છે. અને આ વર્ષે હોળી ના પર્વ પર એક વિશેષ મહા સંયોગ બની રહ્યો છે અને એ પણ 499 વર્ષ બાદ.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહા સંયોગ ના કારણે આ થોડી રાશિઓ પર એની સારી અસર થવાની છે.જેથી આ રાશિઓ કિસ્મત ચમકી જવાનું છે.તો જાણીએ કે આ મહા સંયોગ થી કઈ રાશિઓ ને થશે લાભ.
મેષ રાશિ.
આ રાશિ ના જાતકો નું ભાગ્ય થોડા જ સમય માં ચમકવાનું છે.આ રાશિ ના જાતકો ઉપર પડવાથી તેમના રોજગારમાં વૃદ્ધિ થશે. તમે કોઈ ધંધા સંબંધિત નફાકારક પ્રવાસ પર જઈ શકો છો, જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે, તેમને સારી નોકરી મળે છે. પરિવાર માટે કપડા અને કિંમતી ઝવેરાતની ખરીદી કરી શકાય છે, તમને કોઈ મોટું કામ મળી શકે છે જેનાથી તમારું મન ખુશ થશે, સમાજનો અને લોકોનો અનહદ પ્રેમ મળશે સાથે સાથે તમે વિચારેલ દરેક કાર્યમાં સફળ થશો.લોકો તમારી પ્રસન્નતા કરવા માં પાછા નહીં પડે.
મિથુન રાશિ.
મિથુન રાશિના લોકોનો આવનાર સમય લાભકારક રહેશે, તમે લાંબી મુસાફરી કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે, ધંધા, રોજગારમાં કોઈ નવો કરાર થઈ શકે છે.આવક વધશે.અટકેલા કામ પૂર્ણ કરી શકશે, નોકરી ક્ષેત્રેતમે તમારો પ્રભાવ વધારશો, સામાજિક ક્ષેત્રે આદર મળશે.તમે તમારા પરિવારના સભ્યો સાથે યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકો છો, સરકારી કામકાજ પૂરા થશે. તેમજ તમે તમારા અનુભવને કારણે ધંધામાં કે કાર્યક્ષેત્રમાં નફો મેળવી શકો છો. કોઈ જૂનું રોકાણ નફાકારક સાબિત થશે, તમે તમારા શત્રુઓ ઉપર જીત મેળવશો,તમારે નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે મળીને ચાલવું .
કર્ક રાશિ.
તમે તમારા બધા વિચાર કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો છો, ધંધામાં તમને સારો લાભ મળશે, તમારા બધા કાર્યો શુભ સાબિત થશે, ઘરના સભ્યો દ્વારા માન મળશે. કદાચ,તમને પૂર્ણ નસીબ પણ મળશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.મુસાફરી કરવાના યોગ બની રહ્યા છે. સાથે તમારા અટકેલા પૈસા પાછા મળશે, તમારી આવક વધશે, તમને ધંધાના થોડા જ સમયમાં લાભ મળવાના યોગ છે. જે લોકો શેર બજાર સાથે જોડાયેલા છે તેમને સારા લાભ મળશે, ઘરેલું વાતાવરણ સારું રહેશે, તમારા વિરોધીઓ નિષ્ફળ જશે.વિવાહ ન થયેલા લોકો નું માંગુ આવી શકે છે.તમે વિચારેલા દરેક કામ જલ્દી જ પૂર્ણ થવાના છે.
વૃશ્ચિક રાશિ.
જે લોકો શેર બજાર સાથે સંકળાયેલા છે તેમને સુવર્ણ તક મળશે, સાથે સાથે સારો એવો લાભ મળી શકે છે, તમને કાર્યસ્થળમાં વધારાની જવાબદારી મળી શકે છે, તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવશો, તમારી આવક વધી શકે છે.તમને કોઈ મોટું કાર્ય મળી શકે છે, સાથે જ તમે નાણાકીય પ્રાપ્તિ સાથે જીવનમાં પ્રગતિ પણ કરશો, કાર્યક્ષેત્રમાં કેટલાક ફેરફાર થઈ શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, તમારું મન પ્રસન્ન રહેશે, સામાજિક ક્ષેત્રે તમને માન મળશે, શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.તમને એક જ મહિના માં ખૂબ સારા સમાચાર મળી શકે છે.
ધનુ રાશિ.
તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને જે પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળશે, તમારા શત્રુ નિષ્ક્રિય રહેશે, તમે પ્રખ્યાત લોકોનું માર્ગદર્શન મેળવી શકો છો, પારિવારિક જીવન ખુશીથી વિતાવશે, ગૃહ પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, નોકરીના ક્ષેત્રમાં તમને પ્રગતિ થશે, કારકિર્દીમાં સફળતા માટે માર્ગ મેળવશે.જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા, તેઓને સારી નોકરી મળી શકે છે, તેમજ ટૂંક સમયમાં પ્રવાસ પર જશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.તમારા જીવનમાં ચાલતી સમસ્યાનું સમાધાન તમે શોધી શકશો.તમને દરેક પ્રકાર નો લોકો ખૂબ માન સન્માન થી બોલાવશે.
કુંભ રાશિ.
તમારી આવક માં થોડા જ સમય માં ખૂબ વધારો થતો જોવા મળી રહ્યો છે.તમે સામાજિક કાર્યમાં ભાગ લેશો,તમે હિમ્મત કરી જે જોખમ ખેડશો તે તમારા માટે ફાયદાકારક રહેશે ભાગીદારોને પૂરો સહયોગ મળશે,તમને સમય અને ભાગ્ય બંનેનો સાથ મળવા જઈ રહ્યો છે.તમને સમય અને નસીબનો સાથે મળવા જઈ રહ્યો છે. તમે કોઈ પણ લાંબી બિમારીથી છૂટકારો મેળવશો,તમે લોકોને તમારી મીઠી વાણીથી ભાવિત કરશો,તમે કિંમતી ઘર કે વસ્તુઓ ખરીદી શકો છો.તમે તમારા શત્રુઓ ઉપર જીત મેળવશો,તમારે નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે મળીને ચાલવું.તમારું ઘણા સમય થી અટકેલું કામ જલ્દી જ પૂર્ણ થઈ જવાનું છે.તમને દરેક કામ માં તમારા ભાગ્ય નો સાથ મળશે.