60 તબલિગી જમાતીઓએ તંત્ર પાસે કરી નાંખી મોટી માંગણી પરંતુ તંત્ર કહ્યું કે અમારી જોડે સમય નથી,જાણો સમગ્ર ઘટના…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.આપણા અમદાવાદ શહેરના ઢાલગરવાડ, જમાલપુર અને બાપુનગર સહિતના વિસ્તારોમાં આમ આવેલા ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આ તબલિગી જમાતના ૫૦થી ૬૦ લોકોએ સામે ચાલીને તબીબી તપાસ કરાવવા.અથવા તો ક્વોરન્ટાઇન થવા માટે પણ તૈયારી દર્શાવી છે જો કે સોમવારે કોઈ ટીમ પહોંચી શકી નથી, અને આ વ્યસ્તતા હોવાનું કારણ તંત્ર તરફથી બતાવાયું છે.અને આ કહેતા જમાતના આગેવાનો કહે છે કે હવે મંગળવારે ૫૦થી ૬૦ જમાતના આ લોકોની તપાસ અવશ્ય કરાશે.અને તેમાં બધાજ ભારતીયોએ સાથ પણ આપ્યો.આમ જ આ રીતે થાકવાનું નથી કે હારવાનું નથી.અને વિજયી થઇને નીકળવાનું છે.અને આપણા વડાપ્રધાને કહ્યું કે ભાજપના તમામ કાર્યકર્તાઓને શીખવાડવામાં આવ્યું છે કે હવે આપના માટે પક્ષથી મોટો દેશ છે અને આ દેશ 130 કરોડ લોકોનો છે.આમ આ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના પગલાંના વખાણ WHOએ પણ કર્યા છે.અને આ સિવાય દુનિયાના કેટલાંય મંચ પર કોરોના વાયરસના મુદ્દા પર ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી છે.આમ આ તંત્ર તરફથી તપાસ મામલે ઢીલ દાખવવામાં આવી રહી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

અને બીજી તરફ આ અમદાવાદ શહેરમાં સોમવારે જે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી ૧૦ કેસ જમાત સાથે સંકળાયેલા છે, અલબત્ત, અને આ ૧૦ માંથી પૈકી ૭ જેટલા જમાતી મૂળ ગુજરાતના નથી, તેઓ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરેથી અહીં આવેલા છે,અને માત્ર ૩ જ જમાતી સ્થાનિકના છે, આમ આ તે જમાત સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.આમ તેઓ કહે છે કે લોકડાઉનમાં ફસાયેલા આ ૧૫૦થી વધુ જમાતી અત્યાર સુધીમાં સામે ચાલીને ક્વોરન્ટાઇન થવા તૈયાર થયા છે અથવા તો તબીબી તપાસ કરાવવા પણ તૈયાર છે.આ સોમવારે ૨૨ લોકોએ સ્વૈચ્છિક રીતે તબીબી તપાસ માટે આગળ આવ્યા છે અને હજુ ૫૦થી ૬૦ જમાતી જલદી તેમની તબીબી તપાસ થાય અથવા તો ક્વોરન્ટાઇન કરાય, અને તેમના લોહીના નમૂના લઈ રિપોર્ટ કરવામાં આવે તે માટે રાહ જોઈ રહ્યા છે.અને હવે આરોગ્ય વિભાગને સમય મળશે ત્યારે મંગળવારે આ કાર્યવાહી આગળ વધશે.એવું સૂત્રો કહે છે કે આમાં સૌ પ્રથમ ૬૧ જમાતના લોકો એ પછી તબક્કાવાર રીતે ૨૮,૩૦,૧૬ અને સોમવારે ૨૨ લોકોની તબીબી તપાસ હાથ ધરાઈ હતી.અને અન્ય બીજા ક્યા રાજ્યમાંથી અમદાવાદમાં જમાત આવી છે તેની માહિતી અમદાવાદના મરકઝમાંથી એસઓજીને પણ આપવામાં આવતી હોય છે.આમ આ રાજ્ય બહારના જમાતી લોકો તબીબી તપાસ માટે રાજી થાય તે માટે ઉલેમાઓ અને આગેવાનો સમજાવી રહ્યા છે.આમ આ અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર તરફથી પણ કડક તેવર બતાવવામાં આવ્યા હતા અને જેથી કરીને તેઓ ક્વોરન્ટાઇન થવા તૈયાર થયા હતા.

Previous articleજાણો આદુ થી થતા આ ચમત્કારી ફાયદા,તમે સેવન તો કરતા જ હસો પણ આ ફાયદા ભાગ્યે જ જાણતા હશો,જાણો અહીં…
Next articleજાણો જેકલીન ફર્નાડીઝ નું ફિટ રહેવાનું રાજ,અને જોવો ખાસ તસવીરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here