આ 4 રાશિઓને મળે છે જીવન માં હંમેશા દુઃખ જ,ભાગ્ય પણ નથી આપતું એમને સાથ,જાણો તમારી રાશિ તો નથી ને એમાં.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દુઃખ એવી વસ્તુ છેજેનાથી દરેક જણ પીછો છોડવાનું પસંદ કરે છે.પરંતુ કિસ્મત જ એવી હોય છે કે લાખ કોશિશો કરતા આપણા જીવનમાં કેટલીક વાર અથડાય જાય છે.કેટલાક લોકોનો તો તેનાથી જન્મ જન્માંતર નો સબંધ હોય છે.અથવા આ લોકોની લાઇફમાં બીજાના કરતા વધારે દુઃખ દર્દ લખેલા હોય છે.જ્યારે પણ તેમની જિંદગીમાં ખુશીઓનો વખત આવે તો તે વધારે દિવસો સુધી ટકી રહેતો નથી. તેમનું એક કારણ એ છે કે તેમની રાશિ અને તેનાથી જોડેલા ગ્રહ નક્ષત્ર હંમેશા કંઇક એવા પોઝીશનમાં હોય છેજે એક નેગેટિવ પ્રભાવ ઉત્પન્ન કરે છે.તે ભાગ્યને કમજોર અને દુર્ભાગ્યને પ્રબળ બનાવી દે છે.જો તમારા સાથે પણ કંઇક એવું થાય છે તો ચિંતા ના કરશો.અમે તમને તેનાથી બચાવવાનો ઉપાય બતાવીશું.

મેષ રાશિ.

આ રાશિના જાતકોની ખુશીઓ ક્યારેય વધારે દિવસ સુધી ટકી રહી નથી.દુઃખ તેમની રાશિમાં કુંડળી મારીને બેસી રહે છે.તેમની એક સમસ્યાનો ઉપાય હોતો નથીકે સામે બીજી મુશ્કેલી આવીને ઊભી રહી જાય છે.આ રાશિના કેટલાક લોકો તો આ દુઃખ માં રહેવાની આદત પડી જાય છે.આ દુઃખને દૂર કરવા માટે તમારે દરેક બુધવારે ગણેશજીને પ્રસાદ ચઢાવવો જોઈએ.આ પ્રસાદ તમે સ્વયં તો ગ્રહણ કરો પરંતુ બીજાને પણ આપો.તેનાથી તમારું ભાગ્ય ઉદાર થશે.

કર્ક રાશિ.

 

આ રાશિના લોકો પણ પોતાની ફૂટેલી કિસ્મત થી ચિંતિત છે.તેમને જે વાતની બીક લાગે છે તે મુશ્કેલી તેમની સામે આવી જાય છે.તેમને દરેક કામમાં દુર્ભાગ્ય પેદા કરી દે છે.તેમને જીવનમાં ટેન્શનથી ફ્રી રહેવાના ખૂબ ઓછા ચાન્સ નસીબમાં હોય છે.આ રાશિના લોકોને દરેક શનિવાર બજરંગબલી ને તેલનો દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.તેનાથી તેમના જીવનમાં ભંડાર રહે અને દુઃખના વાદળ જતા રહેશે.

કુંભ રાશિ.

આ રાશિના જાતકોની લાઇફમાં પણ દુઃખનો ભંડાર લખ્યો હોય છે.જિંદગી ખૂબ નાચ નચા વે છે.તે જીવનમાં ખુશ રહેવાની ભરપૂર કોશિશ કરે છેપરંતુ સંજોગો જ કંઇક એવા બને છે કે સ્થિતિ કંટ્રોલની બહાર નીકળી જાય છે.પોતાની લાઈફને સુખી બનાવવા માટે તેમને દરેક ગુરુવારે ગાયને ઘી ચોપડી રોટલી અને ગોળ ખવડાવો જોઈએ.તેનાથી તમારી લાઇફ માં અચાનક આવનારી મુશ્કિલ ઓછી થશે.

મીન રાશિ.

આ લોકો જીવનમાં ક્યારેય શાંતિનો શ્વાસ લઈ શકતા નથી.તેમની લાઇફમાં હંમેશા કંઇક ને કંઇક થતું રહે છે.જે શાંતિથી બે મિનિટ આરામ પણ નથી કરવા દેતી.કેટલીક વાર તેમણે જાતેજ લાઈફથી નફરત થવા લાગે છે.તે લોકોને શાંતિ પ્રાપ્ત કરવા માટે દરેક સોમવારે શિવજી ને જળ ચઢાવવું જોઈએ અને તેમના નામનું વ્રત પણ કરવું જોઇએ.જો તમને આ જાણકારી પસંદ આવી તો તેને બીજા સાથે શેર જરૂર કરો,તેથી તે પણ આ ઉપાયોને કરી પોતાના જીવનમાં દુઃખ દર્દ ઓછા કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here