આ 5 કરોડપતિઓ ની ખૂબસૂરતી આગળ બૉલીવુડની અભિનેત્રીઓ પણ છે ફેલ, નંબર 5 તો છે સૌથી સુંદર જોવો.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં એવી ઘણી સુંદર અભિનેત્રી ઓ છે જેમને તેમની સુંદરતાથી બોલિવૂડમાં તોફાન મચાવી રાખ્યું છે અને તેમની સુંદરતાના લાખો દીવાના છે તેમને પોતાની સુંદરતા અને તેમની અદાઓથી બોલિવૂડ માં ઘણું નામ કમાવ્યું છે પણ આજે અમે બોલિવૂડ ની અભિનેત્રી ઓ વિશે નહીં પણ અમે તે સુંદર અરબપતિ ઓની પત્નીઓ વિશે વાત કરવાના છે.

જેમની સુંદરતાના આગળ બોલિવૂડની અભિનેત્રીઓ પણ ફેલ છે સુંદરતાનો માત્ર બોલિવૂડ અભિનેત્રી ઓનો હક્ક હોય એ જરૂરી નથી સુંદરતાતો ભગવાનના આશીર્વાદ હોય છે આ કોઈ ને પણ મળી શકે છે આજે અમે ભારતના એ ટોપ ઉદ્યોગ પતિની પત્નીઓના વિશે બતાવવા જઇ રહ્યા છે જે સુંદરતામાં કોઈ અભિનેત્રી ઓથી કમ નથી.

નિતા અંબાણી.

આ લિસ્ટમાં સૌથી પહેલા નીતા અંબાનીનું આવે છે તેઓ દેખાવમાં ઘણી સુંદર દેખાય છે નીતા ભારત દેશમાં સૌથી આમિર મુકેશ અંબાણીની પત્ની છે નીતા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપક અને ચેયર પર્સન પણ છે નીતા મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટિમની સહ માલીક પણ છે તમે તેમની તસ્વીરો થી અંદાજો લગાવી શકો છો કે તે કોઈ પણ સુંદર અભિનેત્રી મેં પાછળ પાડી શકે છે.

અવન્તિ બીડલા.

 

યસ બીડલા ગ્રુપ ના ચેરમેન યસ વર્ધન બીડલા ની પત્ની અવન્તિ બીડલા દેખાવ માં ખૂબ સુંદર છે યસ વર્ધન બીડલા નું લગ્ન 26 વર્ષ પહેલાં થયું હતું તમને આ જાણકારી થી યાદ અપાવી એ કે યસવર્ધન લેવીસ લાઇફસ્ટાઇલ ને લઈને સિક્સ પેક બીડલા ના નામ થી ઓળખાય છે તેમના ત્રણ છોકરાં છે જેમાં બે છોકરા છે અને એક છોકરી છે.

શલ્લુ જિંદલ.

ભારત ના મશૂર બિઝનેશમેન નવીન ની પત્ની શલ્લુ છે આ એક ખૂબ મશહૂર કુચીપુડી નૃત્ય કાર છે તેઓ તેમના પતિ ની જીદલ સ્ટીલ એન્ડ પાવર ની સી એસ આર શાખા ની દેખરેખ રાખે છે તેની સાથે તેઓ ઓપન સ્પેસ જીદલ ફાઉન્ડેશન ની અધ્યક્ષ ના રૂપ માં પણ છે તમે તેમની આ તસ્વીરો માં અંદાજો લગાવી શકો છો.

નતાશા પુનાવાલા.

ભારત ના ટોપ અમીર લોકો માં થી રહેલ સાઇરસ પુના વાલા ની વહુ નતાશા પુનાવાલા નો છોકરો અદાર પુનાવાલા નું લગ્ન 2006 માં પુણે માં થઇ હતી નતાશા ની લાઇફ સ્ટાઇલ અને અને તેમનો લુક ઘણો ગ્લેમરસ છે તેઓ હંમેશા પેજ 3 પાર્ટીજ થ્રો કરતી રહે છે તેમના આંતરિક આ પોતે તેમના પતિ ને બિઝનેશ માં સાથ આપે છે.

રાખી કપુર ટંડન.

રાખી કપૂર ટંડન ની ઉંમર 28 વર્ષ છે તેઓ એમબીએ ગ્રેજ્યુએટ છે તેમને યુનિવર્સિટી ઓફ પેંસેલવીયા માં થી એમ બી એ કર્યું છે તેઓ યસ બેંક ના ફાઉન્ડર અને સી ઇ ઓ ડૉ રાણા કપુર ની છોકરી છે રાખી કપૂર ટંડન ના લગ્ન દિલ્હી અને દુબઇ ના બેષ્ઠ બિઝનેસ મેન અલકેશ ટંડન સાથે થયા છે તેઓ રામ હાઉસિંગ ફાઈનેન્સ ની પ્રમોટર અને ડાયરેક્ટર છે.

Previous articleશુ તમે જાણો છો મુત્યુ પહેલા પણ તમને મળે છે એના સંકેત,જો આવા સંકેતો મળે તો સમજો કે….
Next articleજો તમે રાત્રે વધેલી રોટલી ને સવાર માં ફેંકી દો છો,તો તમારે આ માહિતી જરૂર વાંચવી જોઈએ,એક વાર જરૂર વાંચો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here