લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
માતાનું ખુબજ કોમળ હૃદય હોય છે કોઈ પણ માતા પોતાના ભક્તો ને મુસ્કિલ્માં જોઈ નહિ શકતી.જેમ કે તમે બધા જાણો છો કે દેશભરમાં દુર્ગા માતાને ઘણા બધા મંદિરો પ્રસિદ્ધ છે. જેમાંથી કેટલાક શક્તિપીઠ પણ છેઅને આ મંદિરોની પોતાની ખાસિયત અને ચમત્કારી માનવામાં આવે છે.જે કારણ કે આ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
વ્યક્તિ ઘણીવાર માતાના દરબારમાં પોતાના દુઃખ દર્દ લઈને જાય છે તેમના મનમાં આ જ આશા રહે છે કે માતા રાણી તેમની અવાજ જરૂર સંભાળશે.અને તેમના જીવનમાં બધા દુઃખ દૂર કરશે.આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમથી એક એવું ચમત્કારિક મંદિરના વિશે જાણકારી આપવાના છે.જે મંદિરના અંદર માતા રાણી તેમના દરેક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.જે ભક્ત આહિયા દર્શન કરવા માટે આવે છે.
તેના ઉપર માતાનો આશીર્વાદ રહે છે.ખરેખર આજે અમે તમને માતાનું જે ચમત્કારિક દરબાર વિશે જાણકારી આપી રહ્યા છે આ મંદિર ઉત્તર પ્રદેશના લાલગંજ ક્ષેત્રનાગેંગાસો માં સ્થિત છે.આ મંદિરને સંકટા દેવી મંદિરના નામથી ઓળખવામાં આવે છે.આ દુનિયા ભરમાં પોતાના ચમત્કાર માટે ખુબજ પ્રસિદ્ધ છે.આ મંદિર ખુબજ અદભૂત માનવામાં આવે છે.
આહિયાં આવનારા ભક્તોનું કહેવું છે કે જે વ્યક્તિ અહીંયા આવે છે તેની બધી ઈચ્છા પૂરી થઈ જાય છે.આ મંદિરના વિશે એવું કહેવામાં આવે છે જે કુંવારી છોકરીઓ છે તે અહીંયા આવીને માતાના દર્શન કરે છેઅને મનગમતા વર ની પ્રાપ્તિ માટે માતાને પ્રથાના કરે છે.માતા રાણી કુંવારી છોકરીઓને મનગમતા વર ની પ્રાપ્તિ માટે વરદાન આપે છે.
એટલું જ નહીં પરંતુ જે લગ્નવાળા જોડાને સંતાન નહિ તે પણ અહીંયા આવીને મન્નત માગે છે.અને દંપતીઓનો ખાલી ખોળો માતા રાણીની કૃપાથી ભરાય જાય છે.ભક્તોનું એવું કહેવું છે કે આ મંદિરમાં લાલ ચુંદડી બાંધવાથી બધી જ મનોકામના પૂરી થાય છે.જ્યારે વ્યક્તિની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે ત્યારે તે અહીંયા આવીને માતા રાણીને ખૂબ જ પ્રિય સિગોડાં ના લડવા અર્પણ કરે છે.
સંકટા દેવીની સ્થાપના ના વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 12 સપ્ટે મ્બર માં કરી હતી.એક પ્રચલિત કહાનીના આધારે બૈસવારાના એક ક્ષત્રિય રાજા ત્રિલોક ચંદ્રની કોઈ સંતાન ન હતી.જેને લઇને તે ખૂબ ચિંતિત હતા.તે તેમની આ પરેશાની ને લઈને રાજા ત્રિલોક ચંદ્ર કશી પોહાચ્યા હતા.ત્યાં પોહચી તેમને મહર્ષિ પૂંજ રાજ બાબાને તેમની પરેશાની બતાવી.
ત્યાર પછી બાબાએ રાજાને પુત્ર પ્રાપ્તિ નો માર્ગ બતાવ્યો હતો.ત્યારે તેમણે રાજાને પુત્ર યેષ્ઠ યજ્ઞ કરાવ્યો હતો.જ્યારે આ યજ્ઞ સમાપ્ત થયો ત્યારે રાજાને પુત્ર રત્ન પ્રાપ્તિની શુભ સૂચના મળી હતી.એવું કહેવામાં આવે છે કે જે જગ્યા પર રાજાએ આ પુત્ર યેષ્ઠ યજ્ઞ કરાવ્યો હતો. તેજ સ્થાન પર આ મંદિર બનેલું છે.
આ મંદિરના અંદર લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે.અને માતા રાણીની કૃપાથી લોકોને પોતાની બધી જ સમસ્યાઓથી મુક્તિ મળે છે.માન્યતાના આધારે આ માતાનો દરબાર ખૂબ જ અદભૂત અને ચમત્કારી માનવામાં આવે છે.આ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તોના ઉદાસ મોઢા પર ખુશી આવી જાય છે.