લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમ તો સોસિયલ મીડિયા પર બૉલીવુડ હોય કે ટેલિવુડ દરેકના સિતારાઓ હમેશા હેડલાઈનમાં રહે છે.આવી રીતે જ ટેલિવુડ એટલે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી રમ્યા પાડીયનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
કહેવામા આવી રહ્યુ છે કે આ તસ્વીરો ફેક રીતે મુકવામાં આવી છે.ત્યારે ફેક શબ્દ આવતા ની સાથે જ આ વાત વધુ ગરમાવ ભરી બની હતી.રમ્યા અભિનેત્રીએ હાલમા જ તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયાના એકાઉન્ટસ પર અપલોડ કરી હતી.આ તસ્વીરોને આધાર બનાવીને કેટલાક બીજા એકાઉન્ટસથી તેની સેમ ફેક તસ્વીરો પોસ્ટ કરવામા આવી રહી છે.આ હરક્તથી રમ્યા ખબજ ગુસ્સે છે.
મીડિયા ન્યૂઝ અનુસાર આ અંગે મળતી માહિતી મુજબ અભિનેત્રીએ તેના ચાહકોને આવુ કરનારને પોલીસમા ધરપકડ કરવાની જાણકારી આપવા કહ્ય છે.તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમા અભિનેત્રીએ લખ્યુ હતુ કે આ વાત મને ખબર પડી છે કે સોશિયલ મીડિયાના કેટલાક એકાઉન્ટથી મારી ખરાબ અને ખુબજ ભ્રામક તસ્વીરોની સાથે કન્ટેન્ટ પોસ્ટ કરવામા આવી રહી છે.
જેનાથી મારી છબી અને પ્રામાણિકતાને ખૂબ નુકસાન થઇ રહ્યુ છે.મારી પ્રતિષ્ઠા ને ઠેસ પોહચી રહી છે.જેને લઈને તે ખૂબ ઉદાસ છે.હુ સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે મારુ અધિકારીક ટ્વિટર ‘@imramyapanian’ છે અને મારું ઇન્સ્ટાગ્રામ ‘@actress_ramyapandian’ છે.આના સિવાય બીજા બધાજ એકાઉન્ટ ફેક છે.
આ ઉપરાંત અભિનેત્રીએ કહ્યુ હતુ કે જો તમારામાંથી કોઇને પણ મારા નામથી ખરાબ અભદ્ર કન્ટેંટ અથવા મારુ કોઇ ફેક એકાઉન્ટ દેખાય તો મહેરબાની કરીને ટ્રેક કરીને મને કે પોલિસ ને જણાવો. તે પછી કોઇ વ્યક્તિ હોય કે સંસ્થા તેના વિરુદ્ધ હુ કાયદાકીય કાર્યવાહી કરવા માંગું છુ.માહિતી આપનારની હુ ખુબ જ આભારી રહીશ.આ માહિતી આપનારને ખૂબ જ ધન્યવાદ આપીશ.
અભિનેત્રીની આ પોસ્ટ બાદ લોકો અવિરતપણે તેને સપોર્ટ કરી રહ્યા છે.ઘણા લોકોએ તેને આવા લોકો શોધવાની વાત જણાવી રહ્યા છે.અહી એ પણ ઉલ્લેખનીય છે કે ડમ્મી તાપસુ આ હિરોઈન ની અપકમિંગ ફિલ્મ છે.
અને જ્યારે વર્ષ ૨૦૧૬ મા આવેલી ‘જોકર’ થી તે મીડિયામા ખૂબ ચર્ચામા રહી હતી.રમ્યા તમિલનાડુની રહેનારી છે તેણે એક શોર્ટ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમા પગ મુકયો હતો.જોતજોતા માંજ રમ્યા ખુબજ પ્રસિદ્ધ થઇ ચૂકી છે.