આ એક માત્ર દેશ એવું કહી રહ્યો છે કે કોરોના જેવો વાયરસ દુનિયા માં છે જ નહીં,અને જો આ દેશ માં કોઈએ માસ્ક પહેર્યું તો સીધો જેલ માં….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાઇરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને તેમજ શક્તિશાળી દેશ પણ આ સંક્રમણની સામે લાચાર છે અને બધાજ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને એવામાં જ જોકે એક દેશ એવો પણ છે કે જેનું કહેવું એવું છે કે આવી કોઈ બીમારી છે જ નહીં અને આ દેશના લોકો ત્યાં સુધી કહે છે કે તેણે પોતાના દેશમાં પણ કોરોના શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે.

અને ત્યારબાદ આશ્ચર્યની વાત તો એ છે કે આ દેશની બાજુમાં જ રહેલા ઈરાનમાં કોરોના વાઇરસના કારણે ભયંકર સ્થિતિ ઉભી થઇ છે પણ આ દેશના લોકો કોરોના વાઇરસને બિલકુલ માનતા નથી અને તેઓ આ વાઇરસને મજાક સમજી રહ્યા છે.જો કોરોનાની ચર્ચા થઈ તો સીધાજેલમાં.અહિયાના નિયમો કંઈક અલગ જ પ્રકારના છે અને આ વાત છે તુર્કમેનિસ્તાનની જેણે કોરોના શબ્દ લખવા અને બોલવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

અને આટલું જ નહીં પણ આ ઉપરાંત કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. ન્યૂઝ અનુસાર આ પ્રતિબંધ રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બેયરડેમુકામેડૉવે લગાવ્યો છે અને કોઈને પણ ત્યાં કોરોના બોલવાનો અધિકાર નથી આટલું જ નહીં જનતા વચ્ચે સ્પેશ્યિલ એજન્ટ્સ પણ ફરી રહ્યાં છે અને જે કોઈપણ કોરોનાની ચર્ચા કરે એટલે તરત જ જેલ મોકલી દેવામાં આવે છે.

એક્સપર્ટ પણ આશ્ચર્યમાં.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે ત્યાંના ઓફિશ્યિલ રીતે તો અત્યાર સુધીમાં દેશમાં એકપણ કોરોનાનો કેસ સામે નથી આવ્યો પણ જયારે આ વાત સાંભળતા જ એક્સપર્ટ્સને પણ હજમ નથી થઈ રહી અને તેમનું પણ માનવું એવું છે કે તુર્કમેનિસ્તાન પોતાના આંકડાઓ છુપાવી રહ્યું છે અને આ દેશે આશરે એક મહિના પહેલા જ પોતાના દેશની બોર્ડર સીલ કરી હતી અને બાદમાં બીજી બાજુ ચીન સહિત અન્ય દેશોમાંથી પણ આવતા વિમાનના રસ્તાને ડાયવર્ટ કર્યા હતાં તેવું જણાવ્યું છે.

ઉમટી રહ્યા છે લોક જન્મદિવસમાં અને લગ્નમાં.તુર્કમેનિસ્તાનમાં આ લોકોનું થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને જોકે ત્યાર પછી એવું પણ કહેવાય છે કે જ્યાં અન્ય દેશ કરતા પણ જનજીવન સામાન્ય છે અને આ લોકો મોટી સંખ્યામાં પબ્લિક ગેધરીંગ કરી રહ્યાં છે અને તેમજ આ જન્મદિવસ હોય કે પછી લગ્ન હોય તો ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે અને જોકે આ પહેલીવાર નથી જ્યારે તુર્કમેનિસ્તાને આ રીતના આંકડાઓ છુપાવ્યા હોય અને આ મુજબ જ આ દેશે અનેક બીમારીઓના આંકડા છુપાવ્યા છે અને ત્યારબાદ જેમાં એડ્સ અને પ્લેગનો પણ સમાવેશ થાય છે.

અને આ દેશ પ્રેસ સ્વતંત્રતાના મામલે પણ 180 દેશના લિસ્ટમાં સૌથી છેલ્લા સ્થાન પર છે તેવું જણાવવામાં આવ્યું છે.જાહેર જગ્યાએ પણ લગાવ્યા છોડ.ત્યારબાદ આ લોકોએ પોતાની રુઢિવાદી વિચારસરણી માટે ઓળખાતા રાષ્ટ્રપતિએ બીમારીથી બચવા માટે વિચિત્ર આદેશ પણ જાહેર કર્યો છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ તેણે દેશના દરેક સાર્વજનિક સ્થાન પર હરમાલા નામનો પારંપરિક છોડ લગાવવા માટે કહ્યું છે.

અને ત્યારબાદ તેમનું માનવું એવું છે કે આ છોડ બીમારીઓ વધુ ફેલાય તે માટે કારગર છે અને તેમજ આ ઉપરાંત સરકારી જાહેરાતો, સ્કૂલો અને દિવાલ પર ચોંટાડીને કોરોનાની વાતોને હટાવવામાં આવી રહી છે અને તેમજ કહેવામાં આવે છે કે એવા ન્યૂઝ છે કે કોરોનાના બદલે શ્વાસની બીમારી અથવા તો બીમારી શબ્દનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Previous articleઆ 4 છે એવી અભિનેત્રીઓ જે ખુબ નાની ઉંમર માં બની ગઈ હતી માતા,જાણો કોણ કોણ છે એમાં સામીલ…
Next articleઆ પ્રેમી પંખીડાઓ લોકડાઉન દરમિયાન, લોજમાં છુપાઇને રહેતા હતા,પણ અચાનક ત્યા ના લોકો ને જાણ થઈ તો કર્યું કઈ આવું,જાણીને દંગ રહી જશો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here