લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અહીંયા જે વાત કરવામાં આવી છે તે પણ એક એવો કિસ્સો છે કે જે ગેંગરેપથી અર્ધમૂર્છિત જેવી થઇ ગયેલી આ યુવતી ખૂબ જ અને બેહાલ બની ગઈ હતી પણ ત્યારે તેને હાથ જોડી અને પછી તેને છોડી દેવા વિનંતી કરી હતી અને પછી આ ત્રણેયે જવા પણ દીધી હતી અને જો વાત કરવામાં આવે જેતપુરની તો પંથકમાં રહેતી યુવતીને કેટરિંગના કામ છે અને કેટરિંગના બહાને આ યુવતીને બોલાવવામાં આવી હતી અને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
આ યુવતી ખૂબ જ ગભરાયેલી હતી અને રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી તેને એક ફ્લેટમાં લઇ જવામાં આવી હતી અને ત્યાંજ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને પછી આ નરાધમ નટુએ તેના બે મિત્ર સાથે મળી અને પછી આ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. સકંજામાંથી છૂટેલી આ યુવતી 181ની મદદથી પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી અને તેવું કહેવામાં આવ્યું છે કે આ મામલે મોડી રાત્રે પોલીસે નટુ સોજીત્રાની ધરપકડ કરી છે અને તેમને આ મામલા વિશે પૂછવામાં આવી રહ્યું છે અને જેની બધી જ માહિતી આપવામાં આવી હતી.
આ વાત જે કરવામાં આવી રહી છે તે જેતપુરના પંથક ગામની છે અને આ ગામમાં રહેતી અને કેટરિંગનું કામ કરતી હતી અને જેની ઉંમર 35 વર્ષની છે અને આ યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે નટુ નામના શખ્સ અને તેના બે મિત્રના નામ આપ્યા હતા અને તે પણ ત્યાંથી ભાગવાની કોશિસ કરતો હતો પણ મેળ પડ્યો ન હતો અને જેમનો તે સમય દરમિયાન કોઈપણ પત્તો હતો નહીં યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કેટરિંગનું કામ કરે છે, થોડા દિવસ પૂર્વે કામ પર હતી ત્યારે નટુ નામના શખ્સે પોતે પણ કેટરિંગનું કામ કરે છે.
અને સાથે કામ કરશું તેવી વાત કરી હતી અને વા મહિલાને પટાવી અને ફોહલાવીને તેની સાથે આવું દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને એવું પણ કહેવામાં આવ્યું છે કે નટુના કહેવાથી રવિવારે સવારે યુવતી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી ગઈ હતી અને તે ત્યાં પહોંચી ત્યારે જ નટુ ત્યાં સ્કૂટર લઇને આવ્યો હતો અને એક ફ્લેટ પર યુવતીને લઇ ગયો હતો અને યુવતી પણ વિચાર કરતી હતી કારણ કે તેણે ખબર ન હતી એ આ લોકોએ મને ધોકો આપ્યો છે અને જ્યાં નટુએ ફોન કરતા બે શખ્સ ધસી આવ્યા હતા અને ત્રણેયે યુવતી સાથે અડપલાં શરૂ કર્યા હતા.
અને ત્યારે જ આ યુવતીને ખબર પડી ગઇ અને બુમાંબુમ કરી મૂકી હતી યુવતીએ પ્રતિકાર કરતાં તે બેફામ બન્યા હતા અને મારકૂટ કરી ત્રણેયે યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.પછી જ્યારે આ દુષ્કર્મ બન્યું ત્યારે બધા જ નરાધમો વારાફરથી તેની સાથે સેક્સ માણ્યું હતું અને પછી તે સામૂહિક દુષ્કર્મથી અર્ધમૂર્છિત જેવી થઇ ગયેલી આ યુવતીએ તે નરાધમો પાસે હાથ જોડી અને છોડી દેવા વિનંતી કરતાં ત્રણેયે જવા દીધી હતી.
પણ જ્યારે આ યુવતી રીક્ષામાં બેસી અને જ્યારે હોસ્પિટલ ચોક સુધી પહોંચી હતી ત્યારે ત્યાંથી તેની સહેલીને ફોન કરતા તે પણ ત્યાં દોડી ગઇ હતી અને તેની સહેલી આવી ત્યારે તે રડવા લાગી હતી પણ જ્યારે તેણે આ વાતની જાણ થઇ ત્યારે તેને 181ના કાઉન્સેલર પિન્કીબેન ભટ્ટી, કોન્સ્ટેબલને ફોન કર્યો અને પછી ત્યાં નયનાબેન દવે અને પાઇલટ વિશાલભાઇ પહોંચી ગયા હતા અને યુવતીને મહિલા પોલીસમથકે લઇ જવામાં આવી હતી અને આ વિશેની બધીજ પૂછપરછ ત્યાં જ કરવામાં આવી હતી.
કહેવામાં આવ્યું છે કે આ યુવતીને ફ્લેટમાં બંધક બનાવી હતી અને પછી નટુ સહિત આ ત્રણ શખ્સે બળજબરી શરૂ કરી હતી અને તેની સાથે મસ્તી કરવાનું ચાલુ કર્યું હતું પણ ત્યારબાદ લાજ બચાવવા માટે આ યુવતીએ પ્રતિકાર કરતા ત્રણેયે યુવતીને ફડાકા ઝીંક્યા હતા અને લાતો મારી હતી, ઝપાઝપીમાં યુવતીને ગળા અને હાથના ભાગે નખના ઉઝરડા પણ થઇ ગયા હતા.