આ પ્રેમી પંખીડાઓ લોકડાઉન દરમિયાન, લોજમાં છુપાઇને રહેતા હતા,પણ અચાનક ત્યા ના લોકો ને જાણ થઈ તો કર્યું કઈ આવું,જાણીને દંગ રહી જશો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો હાલના સમયમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ ભાગદોડ ચાલુ છે અને એવામાં લોકડાઉન પણ કરવામાં આવ્યુ છે અને જેના કારણે કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકતું નથી અને જો બહાર નીકળે છે તો તેને સજા કરવામાં આવે છે અને આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેમાં બે પ્રેમી યુગલો લોકડાઉન દરમિયાન પકડાઈ ગયા હોવાની જાણકારી અહીંયા મળી છે તો ચાલો આપણે જાણીએ કે આ પ્રેમી યુગલો ની ઘટના ક્યાં વિસ્તાર ની છે અને કેમ આવું બન્યું.

ત્યારબાદ અહીંયા જણાવવામાં આવ્યું છે ક્સ એક બિહારના જમુઇમાં લોકડાઉન દરમિયાન એક લગ્ન એવા થયાં હતાં કે જ્યાં तेरी मेरी शादी सीधी सादी पंडित न शहनाई रे આ ગીત એક હાઇલાઇટ બની ગયું હતું અને જેના કારણે ખરેખર જમુના લોજમાં છુપાયેલા પ્રેમી યુગલના લગ્ન સ્થાનિક લોકો એ કરાવી દીધા છે અને આ લોકો જ્યારે ત્યાંજ હતા અને આ લગ્ન સમયે ન કોઈ પંડિત હાજર હતો અને ન તો કોઈ ગાવા-વગાડવા વાળા અને તેમના માટે પિતાની પણ હાજરી ત્યાં ન હતી.

તેની સાથે જ જ્યારે આ જાણકારી મુજબ લોકડાઉન દરમિયાન જ છોકરો તેની પ્રેમિકા ને લઈને સાથે અહીં આવ્યો હતો અને ત્યારે તે કોઈને જાણતો પણ ન હતો અને એવામાં તે બંનેએ જમુઇના એક લોજમાં રહેતા હતા અને ત્યારબાદ ત્યાંના લોકોને જયારે આ વાતની જાણકારી મળી હતી ત્યારે જ તેઓએ તાત્કાલિક બંનેના પરિવાર ના લોકો ને જાણ કરી હતી અને આ વિશે બધી જ માહિતી આપી હતી અને ત્યાર પછી જ બંને પરિવારો ની સંમતિ થી પ્રેમી યુગલ ના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું છે કે તે વિસ્તારના હનુમાન મંદિરમાં આ લોકોના લગ્ન કરવી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ જાણવા એવું પણ મળ્યું છે કે તેમના લગ્ન પંડિત વગર થયા હતા અને આ લગ્ન ની ખાસ વાત એ છે કે આ લગ્નમાં પંડિતો પણ હાજર ન હતા કારણ કે હાલમાં કોરોના વાયરસથી લોકો ખૂબ જ ડરી રહ્યા છે અને એવામાં જમુઇ જિલ્લાના ગિધૌર બ્લોકના નયાગામમાં રહેતો આ બીટ્ટુ કુમાર અને બરહટ બ્લોક ના પટૌણા ગામની છોકરી રાની કુમારી (કાલ્પનિક નામ) હતું તેવું જાણવા અહીંયા મળ્યું હતું અને છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પ્રેમ ના સંબંધ માં હતા અને એકબીજાથી પરિચિત હતા.

તેની સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ માહિતી મુજબ છોકરો તેની બાઇક સાથે તેની ગર્લફ્રેન્ડને લઇ ને શહેરના એક બજાર માં આવેલ લોજ માં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાજ રોકાઈ ગયો છે અને આ લોજમાં છોકરા અને છોકરીના રહેવાની માહિતી બાદ લોકોએ બંનેને પકડ્યા હતા અને ત્યારબાદ તેમના ઘરના લોકોને જાણ કરી હતી અને આવું થયા બાદ યુવતીના પરિવારે ત્યાં આવેલા હનુમાન મંદિર માં લગ્ન કરાવી દીધા હતા તેવું જાણવા મળ્યું છે અને આ લગ્ન બાદ બંને છોકરા અને છોકરી બીટ્ટુ શર્મા ને ત્યાં નયાગામમાં રહેવા માટે કહ્યું હતું અને તેઓ ત્યાંજ રહે છે.

ત્યારબાદ આ મામલે પોલીસ પણ અજાણ બની હતી અને આ લોકડાઉન દરમિયાન હનુમાન મંદિર માં લગ્ન ની આ ઘટના થી પોલીસ પોતાને અજાણ જણાવી રહી છે અને આ લોકોના તેમજ ત્યાં લગ્ન કરવી દેવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ અને એસડીપીઓ એ આ પ્રકાર ની માહિતીને નકારી દીધી હતી અને તેમજ વોર્ડ નંબર 7 જે અંતર્ગત શાસ્ત્રી નગર કોલોની આવે છે અને તેના કાઉન્સિલર કુંદન કુમાર સિંહે એવું પણ જણાવ્યું છે કે આ મહોલ્લા ના એક ખાનગી લોજ માં પ્રેમી યુગલને પકડાયા બાદ તેમના લગ્ન તે વિસ્તારના હનુમાન મંદિરમાં કરાવવામાં આવ્યાની માહિતી તેને મળી છે અને આ ઘટનાનો વીડિયો લન ખૂબ જ વાયરલ થયો છે.

Previous articleઆ એક માત્ર દેશ એવું કહી રહ્યો છે કે કોરોના જેવો વાયરસ દુનિયા માં છે જ નહીં,અને જો આ દેશ માં કોઈએ માસ્ક પહેર્યું તો સીધો જેલ માં….
Next articleઆ 8 રાશિઓ પર પ્રસન્ન થયા શનિદેવ, હવે આવશે દરેક મુશ્કેલીઓ નો અંત,થશે આટલા બધા લાભ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here