આ રાશિઓ પર થી શનિ અને મંગળ નો પ્રકોપ થયો દૂર,હવે થશે ખુશીઓ નું આગમન,દુઃખો નો આવશે અંત..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુઃખના ઉતાર ચડાવ આવે છે આ ઉતાર ચડાવ ગ્રહોના રાશિ પરિવર્તન થી થાય છે બબધા જ દેવગણો માં શનિ અને મંગળ એ બંને અત્યંત ક્રોધવાળા દેવગણ તરીકે ઓળખાય છે.આ બે ગ્રહોના નામ માત્રથી પણ લોકો ભયભીત થઈ જાય છે.બધા જ લોકો આ બંનેના પ્રકોપથી રક્ષણ મેળવવા માટે તેમનું પૂજા કરે છે તથા તે બધા જ ઉપચારો કરે છે જેથી શનિદેવનો પ્રકોપ તેમના પર ના પડે.આ ઉપરાંત શનિદેવને ન્યાય ના દેવતા ગણવામાં આવે છે.શનિદેવ લોકોને તેમના શુભ તથા અશુભ બંને કર્મોનું ફળ આપે છે.લોકોનું માનવું છે કે શનિદેવની દ્રષ્ટિથી આપનાં જીવનમાં મુશ્કેલીઓ આવે છે જો સારી દ્રષ્ટિ હોય તો આપણા જીવનમાં સફળતાના દરવાજા ખુલી જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે માને છે જ્યારે શનિ ગ્રહને પાપનો ગ્રહ કહેવામાં આવે છે અને તેને ક્રુર ગ્રહ પણ માનવામાં આવે છે.મંગળ ગ્રહ શારીરિક તથા માનસિક બળનું પ્રતિનિધિત્વ કરે છે.જયોતિષશાસ્ત્ર મુજબ મંગળ અને શનિ અત્યંત ક્રૂર ગ્રહો છે. હાલ ટૂંકા ગાળામાં એક એવા યોગકનું સર્જન થવાનું છે જેના કારણે અમુક રાશીઓને થવાનો છે અઢળક લાભ તો ચાલો આપણે જાણીએ આ લેખના માધ્યમ દ્વારા કઈ કઈ રાશિઓ પર રહશે શનિ અને મંગળની ગ્રહની કૃપા.

મેષ રાશિ.

જયોતિષશાસ્ત્ર મુજબ મેષ રાશિના જાતકો પર શનિ અને મંગળના મિલાપથી જીવનમાં ભરપૂર ખુશહાલી નો માહોલ સર્જાશે.શારીરિક અને માનસિક રીતે આપ ખુશીનો અનુભવ કરશો.મિત્રો તથા પરિજનો સાથે પ્રવાસ કે પર્યટન સ્થળે હરવા-ફરવાનો આનંદ માણી શકશો.ઘરમાં સુખ-સુવિધા ના સાધનો માં વૃદ્ધિ થશે.આકસ્મિક ધન લાભ થવાના યોગ સર્જાઇ રહ્યા છે.ઘરમાં ચાલી રહેલો તણાવનો માહોલ દૂર થશે.જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવશે.આ સમયમાં જો તમે પ્રિયજનો સાથે તમારા વિચારો શેર કરશો, તો તમને સારો ફાયદો થશે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકો પર શનિ અને મંગળનો મિલાપ થવાના કારણે આવનાર સમય શુભ સાબિત થશે. રહેવાનો યોગ છે.ઑફિસમાં સાથી કર્મચારીઓનો સહકાર મળશે.પરિજનો સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરશો.ઘરમાં ચાલી રહેલી વાટાઘાટો દૂર થશે.નોકરી ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓને પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે.વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓને અઢળક ધનલાભ પ્રાપ્ત થશે.આર્થિક સ્થિતિ પ્રબળ બનશે.મિત્રો સાથે યાત્રા પર જવાનું આયોજન થઈ શકે.રાશિના જાતકો ને ભાગ્યનો પૂરો સાથ મળશે.તમે પોતાના પર વિશ્વાશ રાખી કાર્ય કરશો તો એમાં તમને સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકો પર શનિ અને મંગળના મિલાપના કારણે આવનાર સમય અત્યંત ખુશહાલીભર્યો રહી શકે.ચિંતા ઓછી અને ઉત્સાહ વધશે.નોકરી કરતા હોય તેમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રમોશન પ્રાપ્ત થશે.લાંબા સમયગાળા બાદ ઘરના સદસ્યો સાથે હળવાશનો સમય વ્યતીત થશે.જો તમારા પર કોઈપણ પ્રકારનું દેવું હોય તો તેમાંથી મુક્તિ મળી શકે.સંતાનપ્રાપ્તિના યોગ સર્જાઇ રહ્યા છે.સમાજમાં માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.વિદેશ યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે.તમે જે કોઈપણ ક્ષેત્રમાં છો તેમાં તમારો મુખ્ય ઉદ્દેશ ધન પ્રાપ્તિનો હોવો જોઈએ.તો વધુ સારી સ્થિતિ બની શકે છે.

ધન રાશિ.

ધન રાશિના જાતકો પર શનિ અને મંગળના મિલાપના કારણે આવનાર સમય આનંદથી ભરપૂર રહેશે.તમારી કલ્પના શક્તિ ખીલશે.સાહિત્ય લેખનમાં કાર્ય કરી શકશો.પ્રવાસના આયોજનની સંભાવના બની શકે છે.સંતાન તરથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે.કોઈ અગત્યના કાર્ય હેતુસર યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે.વ્યાપાર ક્ષેત્રે અઢળક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.મનોરંજન કાર્યમાં વધારે સમય પસાર થશે.પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ મળશે.આર્થિક યોજનાઓ પણ સફળ રહેશે.

કુંભ રાશિ.

કુંભ રાશિના જાતકો પર શનિ અને મંગળના મિલાપ ના કારણે આવનાર સમય ખૂબ જ સારો રહેશે.એકાગ્રતા અને પ્રસન્નતાનો અનુભવ કરશો.નક્કી કરેલા કાર્યો પૂરા કરી શકશો. આવક સાથે ખર્ચ પણ થશે.આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.જીવનમાં પ્રવર્તતી તમામ સમસ્યાઓ દૂર થશે.અધૂરાં તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો.આર્થિક સ્થિતિ પ્રબળ બનશે.જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે.શુભેચ્છકો તથા મિત્રો સાથે મુલાકાતના પ્રસંગ બની શકે છે. વેપારમાં ઉત્સાહ અને પ્રસન્નતાનો અનુભવ થશે.સહકર્મીઓનો સહયોગ મળશે.

Previous articleઆ છે દુનિયા ના સૌથી કઠિન સવાલ,જો તમે એનો જવાબ આપો છો તો માની લઇએ કે તમે બુદ્ધિશાળી છો..
Next articleજાણો આજ નું સચોટ રાશિફળ, આ 3 રાશિઓ ને થઈ શકે છે આજે લાભ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here