લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ રાશિઓ પર આવવાના છે દુઃખના વાદળો,સુખ અને દુઃખ તો આવતા જતાં રહેવાનાં છે.તમારી કિસ્મત અને રાશિ સાથે જોડાયેલ હોય છે.બધી રાશિનો સીધો સંબંધ આકાશ ગંગાના ગ્રહો જોડે રહેલ છે.જેની પોઝીશન બદલાય તેમ તેની એન્ટ્રી બદલાય અને સુખ દુઃખ એમ આવે છે.એવામાં આવવા વાળી રાશિઓ પર દુઃખોનો પહાડ તૂટવાનો છે.જો તમારી રાશિ પણ આમાં છે તો ટેંશન ન લો.આ દુઃખો સાથે તેમના ઉપાય પણ આજે અમે તમને બતાવીશું.આ રીતે તમે આ દુઃખોને ટાળી શકશો.
મિથુન રાશિ.આ લોકો કેટલાય ચાર મહિના સુધી કેટલાં દુઃખોને વેઠવા પડશે.આ માંથી બચવા માટે ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનને ઘીનો દિપક પ્રગટાવવો અને તેમની પૂજા કરવી.સાથે સત્યનારાયણની કથા કરાવી લેવી અને દુઃખોથી છુટકારો મળી શકે.
સિંહ રાશિ.આ રાશીઓને આવનારા ત્રણ મહિના સુધી સંભાળીને રહેવું પડશે.આ દરમિયાન દુશ્મન સૌથી વધારે એક્ટિવ રહેશે.એમની પુરી કોશિશ હશે દુઃખો વધારેમાં વધારે પડે,ખાસ કરીને જ્યારે તમે કોઈ નવું કામ કરો,ત્યારે તેમાં વિઘ્ન ઉત્તપન્ન કરે.અમાંથી બચવા માટે મંગળવાર અને શનિવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.આરતી પછી માથાં પર તિલક કરવો.હનુમાનજી તમારા દુશ્મનથી બચાવશે.
મકર રાશિ.આ રાશિવાળા લોકોને કમસે કમ બે મહિના સુધી પૈસાની કોઈ નિવેશ કરવો નહીં.તમારી રાશિમાં થોડા સમય માટે ધન હાનિ લખી છે.જો તમે કોઈ પ્રોપર્ટી,વાહન કે બીજું કાંઈ ખરીદવાનો પ્લાન છે તો બે મહિના પછી રાખો.કોઈને ઉધાર પૈસા પણ ન આપો.તમારા ઘરમાં કોઈ કિંમતી સામાન અને નગદીનું વિશેષ ધ્યાન રાખો.ચોરી યા ગમ થવાની સંભાવના છે.આનાથી બચવા માટે લક્ષ્મીપૂજા કરવી અને કોઈ ગરીબને પીળા વસ્ત્રનું દાન કરવું.
વૃશ્ચિક રાશિ.આ લોકો ખરાબ ભાગ્યના લીધે એક મહિનો પરેશાન રહી શકે છે.તમે જે કામ કરશો તે તમારાં ખરાબ સમયના લીધે બગડી શકે છે.આ મહિને જરૂરી કામ કરવાથી બચવું.એના માટે તમારે શનિવારના દિવસે હનુમાનજીને સરસોના તેલ ચડાવવું.તેથી આવવા વાળા સંકટ ટળી જશે.
મીન રાશિ.આ રાશિવાળા લોકોને આવનારા 45દિવસ કોઈ બીમારી સતાવશે.એટલા અટર સ્વાસ્થ્ય અને ખાના પીણાં પર ધ્યાન રાખવું જઈએ.અને કાંઈ થાય તો તરત જ ઈલાજ કરાવો. આના બચવા માટે ગણપતિના મંદિરમાં મોદક ધરાવવા.તમને આ જાણકારી સારી લાગે તો બીજા સાથે.શેર કરો,આ ઉપાય કરીને લોકો દુઃખોને કમ કરી શકે.