લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
નમસ્કાર દોસ્તો તમારા બધાનો આ લેખમાં સ્વાગત છે,દોસ્તો મનુષ્યનું જીવન ઘણું દુર્લભ માનવામાં આવે છે,મનુષ્યના જીવનમાં ઘણીવાર સુખ રહે છે તો ઘણીવાર દુઃખ ઉતપન્ન થાય છે,આમ જો જોવામાં આવે તો બ્રહ્માંડના ગ્રહોમાં નિરંતર બદલાવ આવે છે તેનો પ્રભાવ મનુષ્યના જીવનમાં પડે છે,ગ્રહોના પરિવર્તન ને કારણે જેવી સ્થિતિ વ્યક્તિના રાશિમાં હશે તેવું તેનું ફળ પ્રાપ્ત થશે.ગ્રહોમાં રાહુ કેતુને સૌથી પાપી ગ્રહ મનાય છે.
કહેવાય છે જો કોઈની રાશિમાં પ્રવેશ કરી લેતો તેના જીવનમાં પરેશાનીઓનો જ ઉત્તપન્ન કરે છે,પણ તે હંમેશા અશુભ ફળ નથી આપતાં.જ્યોતિષ જાણકાર અનુસાર કેટલી એવી રાશિઓ છે જેનો રાહુ કેતુએ છોડ્યો છે પીછો.તેમનું જીવનમાં કેટલાય એવા અવસર હાથ લાગશે,તેમનું જીવન સારી રીતે વ્યતિત કરી શકશે.તો આવો જાણીએ રાહુ કેતુએ કઈ રાશિઓનો છોડ્યો પીછો.
મેષ રાશિ.
મેષ રાશિ પરથી રાહુ કેતુનો ખરાબ સમય દૂર થવાનો છે,તેમની ખાનપાનમાં વધારે રુચિ રહેશે.તમે તમારા પરિવાર સાથે કોઈ પાર્ટી કે લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશો.તમે ઘર પરિવાર સાથે ખુશરહીને જીવન વ્યતિત કરશો.વિદ્યાર્થી વર્ગ માટે મેહનત રંગ લાવશે.પ્રતિયોગીતામાં સારું પરિણામ મળશે.તમારી આમદની વધશે.
મિથુન રાશિ.મિથુન રાશિ વાળા લોકોએ બનાવેલ નવા સંપર્ક ફાયદેમંદ સાબિત થશે.રાહુ કેતુનો ખરાબ પ્રભાવ દૂર થવાનો છે.નોકરી પૈસા વાળા ને તરક્કી મળી શકે છે.તમારા વ્યાપારમાં વિસ્તાર થશે.તમારા દ્વારા બનાવી ગયેલ યોજના સફળ થશે.મિત્રોનો પૂરો સહયોગ મળશે,કંઈક યાત્રા પર જઈ શકો છો.
સિંહ રાશિ.સિંહ રાશિવાળા લોકોને રાહુકેતુના ખરાબ પ્રભાવથી છુટકારો મળી શકે છે.તેમને તેમના વ્યાપારમાં ગણો લાભ મળી શકે છે,ભૂમિ ભવનની સાથે મળેલ કાર્યોમાં લાભ મળી શકે છે.વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે.તમે તમારા કામથી સંતુષ્ટ રહેશો.કાર્યસ્થળમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામમાં સારું પરિણામ મળશે.સંતાનની તરફથી કોઈ ખુશખબરી મળવાની સંભાવના છે.જેનાથી તમારું મન ખુશ રહેશે.
તુલા રાશિ.તુલા રાશિવાળા લોકોને આવનારા દિવસોમાં સારી સફળતા મળી રહેશે.વિશેષ રૂપથી નોકરી ,વ્યાપર વાળા લોકોને તરક્કી મળશે.રાહુ કેતુના ખરાબ પ્રભાવ દૂર થવાથી પ્રેમ સબંધ મજબૂત થશે.દૂર સંચાર માધ્યમથી શુભ સમાચાર મળવાના પુરા યોગ બની રહેશે.માતા પિતાની તબિયત સારી રહેશે.ઘર પરિવારમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે.
કુંભ રાશિ.કુંભ રાશિવાળા લોકોનો આવનારો સમય અતિઉત્તમ રહેશે.જમીન,મિલકતના મામલામાં સારું પરિણામ મળશે.કાર્યસ્થળમાં અધિકારી વર્ગનો પૂરો સહયોગ મળશે.તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.સંતાન તરફની બધી સમસ્યાઓ દૂર થશે.યાત્રા દરમિયાન સારો લાભ પ્રાપ્ત થશે.તમે કોઈ મકાન અથવા વાહન ખરીદવાનો વિચાર બનાવી શકો છો.ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે.