લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલના સમયમાં ઘણા લોકો મંત્ર જાપ પર વિશ્વાસ નથી કરતા હોતા પણ આવુ ન કરવું જોઈએ કારણ કે મંત્રના જાપ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે અને આજનો જમાનો જ એવો આવી ગયો છે કે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે અને તે પોતાના ફોનમાં જ વ્યસ્ત રહે છે અને એટલા માટે લગભગ મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ફોન લઈને જ બેસી જતા હોય છે અને ઘણા લોકોને એવી પણ આદત હોય છે કે સૌથી પહેલા અરીસામાં એમનો ચહેરો જોવાનું પસંદ કરતા હોય છે અથવા તો તે સવારે ઉઠીને અરીસામાં જ જોઈ રહે છે.તેવામાં કોઈ શંકા નથી કે જે લોકો માત્ર પોતાની સાથે પ્રેમ કરે છે તે જ સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાને બદલે પોતાના ચહેરાને જોયા કરતા હોય છે પણ આ લોકો આળસુ હોય છે અને આજે અમે તમને જે જણાવીશું તેવું તમે કરશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નહિ રહે અને તમે સુખીથી રહી શકશો.તેમજ જણાવવામાં આવ્યું છે કે આપણા હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ કહેવાય છે કે વ્યક્તિએ સવારે ઉઠીને સૌથી પહેલા ચહેરો નહિ.પરંતુ પોતાની હથેળીઓ જોવી જોઈએ અને ખરેખર તમને એ વાત પણ ઘણી વિચિત્ર લાગી રહી હશે પણ હા આ વાત એકદમ સાચી છે જેનાથી તમને અનેક લાભ થાય છે.
તેની સાથે સાથે જ તમે સવારે ઉઠીને તમારી હથેળીઓ જોવાના ઘણા બધા ફાયદા હોય છે અને જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ ફાયદા વિશે જાણીને તમે પણ દંગ રહી જશો કે આવા અદભુત ફાયદા પણ હોઈ શકે ખરા.તેમજ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આપણા ભાગ્યની રેખાઓ પણ આપણા હાથોમાં જ જોવા મળતી હોય છે અને આવા સમયમાં જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ભાગ્યની રેખાઓ જોશો તો સારું રહેશે અને તેનાથી તમને ઘણો ફાયદો થશે.
આ મુજબ સવારે ઉઠીને પોતાની હથેળીઓ જોવાથી ક્યા ફાયદા થાય છે તો આવો હવે તમને તે ફાયદા વિશે વિસ્તારથી જણાવી દઈએ કે સવારમાં હથેળી જોવાથી કયા ફાયદા થાય છે.જો તમે સવારે વહેલા ઉઠીને પહેલા તમે સૌથી પહેલા પોતાની હથેળીઓ જોશો તો તેનાથી તમે આખો દિવસ ખુશ રહેશો અને તમારો આખો દિવસ સારો જ પસાર થશે ત્યારબાદ તમને અમારી વાત ઉપર વિશ્વાસ નથી તો તમે પોતે થોડા દિવસ સુધી આ કામ કરીને જોઈ લો તો તમને પણ ખાતરી થઈ જશે અને સવારે વહેલા ઉઠીને હથેળી જોઇને આ મંત્ર બોલવો જરૂરી છે.
कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।।
તેમજ તમણે તેની જાણકરી નહીં હોય પણ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ એવુ જણાવવામાં આવ્યું હતું કે આપણા હાથની હથેળીના મધ્ય ભાગમાં મહાલક્ષ્મી અને ઉપરના ભાગમાં માં સરસ્વતીનો વાસ હોય છે માટે તેનો અર્થ એ થાય છે કે જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોશો તો તે ખૂબ જ સારું છે અને તેનાથી તમને માતા રાણીના દર્શન પણ થશે અને તમારા જીવનમાં ખુશી આવશે અને તમારા તમામ કામ પણ સફળ થશે અને એટલા માટે જો બની શકે તો સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોવી એ ખૂબ જ સારી વાત છે.તેમજ તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ આપણી હથેળીઓમાં દેવતાઓનો વાસ હોય છે.તેવામાં જ જો તમે સવારે ઉઠીને તમારી હથેળી જોશો તો તેનાથી તમે આખા દિવસ માં જે પણ કામ કરશો તેમાં તમણે અવશ્ય સફળતા મળશે અને તેમજ હંમેશા બધા જ કામ સારા થશે અને ત્યાં સુધી કે એમ કરવાથી તમને જીવનભર કોઈ કાર્યમાં નુકશાન થતું નથી અને તમારું નસીબ હંમેશા તમારી સાથે રહે છે અને દરેક કાર્યમાં સાથ આપે છે.ત્યારબાદ કહેવામાં આવે તો જીવનમાં આવનાર કોઈ પણ અડચણોને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ અને સવારે વહેલા ઉઠવું જોઈએ અને આ મંત્રમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ મંત્રના જાપથી તેમને એટલું જ ફળ મળશે જેટલું ફળ વિષ્ણુ સહસ્ત્રનામના જાપથી મળે છે માટે સવારમાં વહેલા ઉઠીને આ મંત્રનો જાપ કરવાનું ભૂલશો નહીં.
नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे.
सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:!!!
જાણો હથેળી જોવાના લાભ.તેમજ કહેવામાં આવે છે કે વિજ્ઞાનમાં હથેળીના દર્શનનો અર્થ એવો થાય છે કે સવારે ઉઠ્યા પછી જ સૌથી પહેલું કામ એ ન કરવું જોઈએ કે હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મુકવી જોઈએ અને આવું કરવાથી પણ તમણે લાભ થાય છે જેમકે સવારે ઉઠીને હથેળીઓના દર્શન કરવાનું એક કારણ વિજ્ઞાનમાં છે એમ કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ આખી રાતની ઊંઘ પછી વ્યવસ્થિત રીતે થવા લાગે છે ત્યારબાદ કહેવામાં આવે તો આંખોનું તેજ પણ વધે છે અને આંખો નંબર આવવાની શક્યતા રહેતી નથી અને આવું દરરોજ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે.
ત્યારબાદ જણાવ્યું છે કે આ ઉપર્યુક્ત શ્લોકમાં બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ અને આમ કરવાથી પણ ઘણા ફાયદા થાય છે અને આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે અને આથી જ માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધતી રહે છે અને તે જીવનને દરેક કાર્યને બીજાના ભરોસા નહી રહી પણ આવામાં જ પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય છે અને ત્યારબાદ કહેવાય છે કે સંસારમાં મનુષ્ય સારા ખરાબ જે પણ કાર્ય કરે છે તે હાથથી જ કરે છે અને આ મુજબ હાથ જ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે તેવું માનવામાં આવે છે.
પણ તેની સાથે મૂળ શ્લોકની વાત કરવામાં આવે તો તેમાં જણાવ્યું છે કે માનવ જીવનની સફળતા માટે સંસારમાં ત્રણ વસ્તુઓની જરૂર હોય છે અને ત્યારબાદ એવું પણ કહેવાય છે કે ધન, જ્ઞાન અને ઈશ્વર એમાંથી એક પણ વગર જીવન અધૂરુ છે અને તેમજ કહેવાય છે કે આ ત્રણ લભ્યભૂત વસ્તુઓ આપણા હાથ અને જે કર્મના પ્રતીક છે અને માં નિવાસ કરે છે અને એટલે હાથ દ્વારા શુભ કાર્ય કરી આપણે આ વસ્તુઓ મેળવી શેકીએ છીએ.આથી હાથના અવલોકન કર્લિતો શ્લોક બોલીને ભાવનાને આત્મસાત કરવું જોઈએ ત્યારબાદ દૃઢ નિશ્ચય કરવો જોઈએ કે હું બીજાના સહારે ન રહી પોતાના હાથ ઉપર નિર્ભર રહીશ એનાથી પરિશ્રમ કરી દરિદ્રતાને પરાસ્ત કરીશું અને ત્યારબાદ અંતમાં મારા ગોવિંદને મેળવી જીવનમુક્ત થઈ જઈશુ.