આ બે કપલે સરમ ને મૂકી દીધી નેવે,અને ઘરે જ જિમ શરૂ કરીને બોડી એવી બનાવી ને કે જોઈને તમે પણ દંગ રહી જશો.જોવો ખાસ તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.મિત્રો તમારે આ માટે તમારા બીજી જીવનમાં થી થોડો ટાઈમ કાઢી અને ડોકટરો જણાવ્યા પ્રમાણે વ્યાયામ અને કંઈક ઘરેલુ ઉપચાર અવશ્ય કરવા જોઈએ. આમ આજે મોટાપો એક ખુબ ખરાબ રીતે લોકો માં વધી રહ્યો છે.અમે તમેન જણાવીએ કે તે આજે લોકો સામાજિક શરમ માં રહી ને લોકો જીમ કે કસરત નથી કરતા અને ખાસ કરી ને વાત કરવા માં આવે તો આ વસ્તુ ગામડા માં લોકો અને થોડું ઓછુ ભણેલા લોકો માં વધારે જોવા મળે છે.તમને તે પણ જણાવીએ કે આજે અમે જે કિસ્સો લઇ ને આવ્યા છીએ તે સાંભળી ને તમને પણ પ્રેરણા મળશે.આમ માનવી માં તો વજન વધારવું અને ઉતારવું ઘણાં કિસ્સામાં બહુ જ અઘરું બની જતું હોય છે અને તો જયારે વાત આવે છે કે તે લોકો નું વજન ખુબ વધારે ૧૦૦ થી ધારે હોઈ છે.તેવા લોકો ને ખુબ પરેશાની ભોગવવી પડે છે.દરેકને ફીટ અને ફેબ્યુલસ દેખાવું પસંદ હોય છે પણ તે સહેલું નથી. તમને તે પણ જણાવીએ કે તે આ તેના માટે ઘણો પરસેવો પાડવો પડે છે દુખાવો સહન કરવો પડે છે, જેના માટે સૌથી મહત્વનું છે પ્રેરણા મળવી જોઈએ.મિત્રો ખાસ કરી ને જે લોકો ને બીજા પેરણા નથી આપતા ને તે લોકો ને ખુબ નુકશાન વેઠવું પડે છે તમને તે જણાવીએ કે એક્સર્સાઈઝ કરીને ફીટ બોડી બનાવ્યું હોય કે વજન ઉતાર્યું હોય તેવું ઘણી વખત સાંભળ્યું કે વાંચ્યું હશે પણ એક એવું કપલ છે જેમણે સાથે વજન ઉતારવાનું શરુ કર્યું અને ગજબનું રિઝલ્ટ મળ્યું.જો તમારી એક્સર્સાઈઝ કરવાની અને વજન ઉતારવાની ઈચ્છા હોવા છતાં શરુઆત ના કરી શકતા હોય તો આ કપલથી ઘણી પ્રેરણા મળશે.આમ શરુઆતમાં લોકોએ મજાક ઉડાવી અમે જણાવીએ કે તે આ કપલે ભારે ભરખમ વજન ઉતારવાનો નિર્ણય કર્યો અને પછી શરુઆત કરીને રિઝલ્ટ પણ મેળવ્યું છે.અને તે પણ જણાવીએ કે તે આ 41 વર્ષના આદિત્ય શર્માનું વજન 72 કિલો હતું અને તેમના પત્ની ગાયત્રીનું વજન 62 કિલોગ્રામ હતું.મિત્રો આટલા વજન સાથે કોઈ પણ લોકો ને ખુબ અજીબ ફિલ થાય તેમણે વજન ઉતારવા અને ફીટ બોડી બનાવવા માટે ફિટનેસ મિશન શરુ કર્યું.તે માટે ઘણા અવરોધ પણ આવ્યા અમે તમને જણાવીએ કે તે આ આવરોધ ને તેને તાલી નાખ્યા.આદિત્ય અને ગાયત્રીએ નક્કી કર્યું કે ત્રણ મહિના સુધી તેઓ કસરત કરશે અને પોષક આહાર લેશે.અને તે માં તમને અગવ જણાવાયું તેમ, શરુઆતમાં આ કપલની લોકોએ મજાક ઉડાવી પણ તેમણે હિંમત ના હારી અને પોતાના પ્લાન પ્રમાણે આગળ વધવાનું ચાલુ રાખ્યું.અને તેણે ખુબ ભોગ આપ્યો અને તેને લોકો ને તેઓ મિશન માટે નક્કી કરેલા સમય દરમિયાન ફિટનેસની ચર્ચા કરતા અને કેવી એક્સર્સાઈઝ અને ફૂડથી તેમને મદદ મળે તે વિશે બન્ને એકબીજા સાથે નવી-નવા વાતો શેર કરતા હતા.આમ થોડા જ મહિનાઓમાં પરિણામ દેખાયું મિત્રો તેમને તે જણાવીએ કે તે આ કપલે દ્રઢ નિર્ણય કર્યો તો તેનો પ્લાન સફળ થયો, નકાર નાં થાત થોડા જ મહિનાઓમાં બન્નેને જબરજસ્ત પરિણામ જોવા મળ્યું.મિત્રો આ એક્સર્સાઈઝ કરીને આદિત્યએ થોડા જ મહિનામાં 20 કિલોગ્રામ અને ગાયત્રીએ 11 કિલોગ્રામ વજન ઉતાર્યું.જે ખુબ મોટી વાત હતી બંને ને ખુબ આનદ હતો આ બન્નેએ વજન ઉતાર્યું અને બોડી પણ એકદમ ફીટ બન્યું તે તેમના ફોટોગ્રાફ્સ પરથી એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આમ આદિત્ય અને ગાયત્રી ઓનલાઈન પોષક આહાર અંગે ક્લાયન્ટને કન્સલ્ટ કરીને ટ્રેનિગ વિશે પણ માહિતી આપે છે.આમ ડાયટ પર ખાસ ધ્યાન રાખ્યું ખાસ તો અમારે તમને તે જણાવવા નું કે મિત્રો આ કપલ કરી શકતું હોઈ તો ગુજરાત ના કોઈ પણ લોકો તે કરી જ શકે છે મિત્રો આ આદિત્ય અને ગાયત્રીએ જણાવ્યું કે તેઓ ડાયટમાં પનીર અને સોય ચંક્સ લેવાનું પસંદ કરે છે અને તેનું પરિણામ પણ જોવા મળ્યું છે.અમે તમને તે જણાવીએ કે તે આ તેઓ પોતાના ડાયટને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અને જે દિવસે ચીટ-ડે હોય ત્યારે તેમનું પસંદની જે વાનગી હોય તે ખાવાનું પસંદ કરે છે.જે રીતે આ કપલે વજન ઉતાર્યું તેઓ બીજાને આ પ્રકારની મદદ કરવા માગે છે અને ફીટનેસ સેક્ટરમાં આગળ વધવા માગે છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .

Previous articleકોવિડ-19: શુ AC માં રહેવાથી વધી શકે છે કોરોના વાયરસ નું સંક્રમણ,જાણો શુ કહ્યું ડોક્ટરોએ….
Next articleઆ બે રાશિઓ નું ખુલી ગયું કિસ્મત,700 વર્ષ પછી ભગવાન શિવ આ રાશિઓ પર થયા અતિ પ્રસન્ન,થશે આટલા બધા લાભ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here