આ બે નામ વાળી સ્ત્રીઓ આખી જિંદગી રહે છે પોતાના પતિથી દુઃખી,જાણો તમારી પત્નીતો નથીને આમાં..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લગ્નજીવનએ દુનિયામાં ખાસ સબંધ માનવામાં આવે છે,કેમ કે અજાણી છોકરી અને અજાણ્યો છોકરો લગ્નજીવનમાં જોડાયીને સાત જન્મો સુધી સાથે રહેવાની કસમ ખાઈ છે.એક પતિ અને પત્ની વચ્ચેના સબંધમાં એક પ્રેમ અને વિશ્વાસ જ તો હોય છે જેના લીધે સબંધ આખી જિંદગી ચાલે છે.એક છોકરી જે પોતાના પરિવારને છોડીને જે પોતાના પતિ સાથે રહેવા લાગે છે,તેની ઘણી અપેક્ષાઓ પતિ સાથે જોડાયેલી હોય છે.

પતિનો પ્રેમ,ભાવના,ઈચ્છાઓની કદ્ર એવી તો ઘણી વાતો હોય છે પત્ની પોતાના પતિ સાથે જોડી લે છે.જીવનભર પોતાના પતિનો દિલોજાનથી સાથ નિભાવે,જીવનમાં પતિના કડમથી કદમ મેળવીને ચાલે છે.સમયની સાથે પતિ પત્નીનો સબંધ મજબૂત બનતો જાય છે,તેમાં પ્રેમ ,સન્માન અને માન વધે છે.

પણ કેટલાક પતિ પત્નીના જીવનમાં કલેશ બન્યો રહે છે.કેમ કે તેમના પતિ તેમની પત્નીને સાથ આપતા નથી.તેમનું કહેલું નથી માનતા તેમની ઈચ્છાઓની કદ્ર નથી કરતાં.આજે અમે તમને બતાવીએ કે કોણ બે નામ વાળી પત્નીઓ છે જેને જીવનભર પોતાના પતિ સારી સાથ નથી નિભાવતાં.જ્યાં જીવનભર પતિની કલ્પના કરે છે ત્યાં તે જીવનભર બસ દુઃખ જ મળે છે.તો ચાલો આજે અમે તમને બતાવીએ કોણ બે નામ વાળી પત્નિ છે જે પતિના પ્રેમ અને લગ્નજીવનમાં ખુશ નથી.

k નામ વાળી સ્ત્રી.

આ નામવાળી મહિલાઓ પોતાના પતિને માટે પ્રેમભાવ રાખે છે,એમના માટે સારી રીતે ખ્યાલ રાખે છે,એમના પ્રતિ સજાગ રહે છે,આ નામ વાળી પત્નીઓ પોતાના પતિ માટે સંવેદનશીલ અને પ્રેમ ભાવના રાખે છે,ભરપૂર પ્રેમ પોતાના બનવાની કોશિશ કરે છે,આ મહિલાઓ ઈચ્છે છે તેમનું જીવન સુખી અને સુખમય વિતાવે અને પ્રેમ પૂર્વક તેમનો સાથ નિભાવે,તે ચાહે કે એમના પતિ પણ એમને એજ રીતે સાથ નિભાવે,પણ આ સ્ત્રીઓની એક ખરાબ આદત તેમના સબંધ વચ્ચે દીવાલ બનવાનું કામ કરે છે.

એમનો પતિ ક્યાં જાય શું કરે કેમ જાય એ બધી વાત તેમને જણાવે,પણ કોઈ વ્યક્તિ ભરોસામાં એટલો પણ બંધાઈ ન જાય કે તે બધું તેની પત્નીને બતાવીને કરે.આ કારણથી આ મહિલાઓના જીવનમાં એક ચિદચીડા પન જેવું મહેસુસ થયાં કરે,જ્યારે એમના પતિ કોઈ કામ બતાવ્યા વગર કરે તો તેમને ગુસ્સો આવી જાય છે,આવા સ્વભાવના લીધે હંમેશા તે પતિ જોડે દુઃખી અને પરેશાન રહે છે.

P નામ વાળી સ્ત્રીઓ.

P નામ વાળી સ્ત્રીઓ પોતાના પતિને બેહદ પ્રેમ કરે છે,એમને ખુશ રાખવાની ભરપૂર કોશિશ કરે છે,પોતાના પતિ પ્રત્યે હંમેશા સજાગ,સંવેદનશીલતા સાથે પુરી સંભાવના સાથે પતિની સેવા કરે છે,તે પોતાના પતિને એટલો પ્રેમ કરે કે તેમને એવું લાગે કે એમનો પતિ બધું કામ છોડી ને બસ એમની પાસે જ રહે,પણ જીવન ગુજારવા માટે તો કામ તો કરવું જ પડે.પણ તે વાત એ મહિલાઓ સમજવા માંગતી જ નથી,ઘરમાં નારાજ થઈને બેસી જાય છે.જેના લીધે ગૃહ કલેશ કાયમ રહે છે.તેમનો સ્વભાવ ચીડચિડો બની જાય છે,હર સમય પર પતિ જોડે ઝઘડ્યા કરે છે.

Previous articleહવસ નો ભૂખ્યો પતિ પોતાની જ પત્ની સાથે એવી રીતે શારીરિક સંબંધ બાંધતો હતો કે જાણીને તમે પણ ચોંકી જસો….
Next articleબોલિવૂડ ના દિગ્ગજ કલાકર ની પત્નીએ બોલિવૂડ પર લગાવ્યા આવા ગંભીર આરોપ,કરણ જોહર અને શાહરૂખ ખાન ને લઈને કહ્યું કે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here