આ છે ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અમિત શાહની પત્ની, એમનો એક મહિના નો પગાર જાણીને તમે પણ ચોકી જશો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે અમિત શાહ ને કોણ નથી ઓળખતું આજે જો ભાજપ નું બીજું પાસું કહીએ તો પણ એ ખોટું નથી.અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અને એ ગાંધીનગર માં લોકસભા માંથી સાંસદ છે પણ આજે આપણે વાત કરવાના છે એમની પત્ની વિસે.તે પહેલાં તમને અમિત શાહ વિસે થોડું જણાવી દઈએ.

ભારતીય જનતા પાર્ટી ના અધક્ષ અમિત શાહ નો જન્મ 1964માં મુંબઈ માં એક જૈન પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ અનીલચન્દ્ર અને માતાનું નામ કુસુમદા છે.ભાજપ ના અધ્યક્ષ અમિત શાહ ને 6 બહેનો છે.1987માં અમિત શાહના લગ્ન સોનલ શાહ સાથે થયા હતા.

લગ્ન થયાના પહેલા અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને સાથે આરએસએસ માં કામ કરતા હતા.ત્યારે અમિત શાહની ઉંમર 18 વર્ષ અને નરેન્દ્ર મોદીની ઉંમર 30 વર્ષ હતી. ભાજપના ઉમેદવાર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1995 ની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી. તેઓ સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે પછી ગુજરાતમાં એક પછી એક અનેક ચૂંટણીઓ તેઓ લડતા આવ્યા અને દરેકમાં જીતતા આવ્યા છે.અમિત શાહ ની પત્ની નું નામ સોનલ સાહ છે.

આજે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના પ્રધાનમંત્રી અને અમિત શાહ ભાજપ ના અધ્યક્ષ છે. અમિત શાહે મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે સૌથી વધુ મહેનત કરી છે. આજે અમે તમને અમિત શાહ ના જીવન થી જોડાયેલી એવી વાત કહેવા જી રહ્યા છીએ જ તમને ખબર નહિ જ હોય.

ચૂંટણી આયોગ માં જણાવેલ માહિતી અનુસાર,અમિત શાહ પાસે 34.31 કરોડ રૂપિયાની સંપતિ છે. અમિત શાહની પાસે 26.47 કરોડ રૂપિયા અને તેમની પત્ની પાસે 7.83 કરોડની સંપતિ છે. પરંતુ આજની તારીખમાં અમિત શાહની પત્ની પાસે સંપતિમાં વધારો થવાની વાતો મિડિયામાં બતાવી રહ્યા છે.

વર્ષ 2017 માં એક રિપોર્ટ જણાવવા માં આવ્યું હતું કે અમિત શાહની વર્ષની આવક 43.68 લાખ રૂપિયા છે.પરંતુ નવાઈની વાત તો તે છે કે તેમની પત્નીની આવક લગભગ 1.05 કરોડ રૂપિયા છે.એટલે કે કમાઈ માં તેઓ અમિત શાહથી ઘણા જ આગળ નીકળી ગયા છે.

જયારે રાજ્યસભાની ચૂંટણી લડતી વખતે અમિત શાહે આપેલા સંપતિના આંકડા ની માહિતી સામે આવી ત્યારે દેશની રાજનીતિ માં ભૂકંપ આવી ગયો હતો ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમિત શાહની સંપતિ 300 ગણી વધી ગયી હતી પરંતુ આ વાત ખોટી સાબિત થઇ હતી.

પહેલા અમિત શાહ ABVP ના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા અમિતભાઈ આજે પક્ષમાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે. ચૂંટણીમાં ભાજપ હારે કે જીતે, તેની સમગ્ર જવાબદારી આજે તેમના ખભા પર આવી છે. અમિત શાહ વ્યૂહરચના ઘડવાના ઉસ્તાદ મનાય છે અને સંગઠનને કુશળતાથી ચલાવવામાં માહેર છે. નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાનો ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં પક્ષને ચૂંટણીમાં જિતાડી દેવાની કુનેહ તેમણે કેળવી છે આજે અમિત શાહ ને ચાણક્ય ના નામ થી પણ ઓળખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here