આ છે ભારતની સૌથી સુંદર મહિલા રાજનેતા,તેમની સામે ફીકી છે બૉલીવુડની એક્ટ્રેસ પણ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જ્યારે પણ રાજકારણની વાત થાય છે ત્યારે તે મહિલા નેતાઓ વિના પૂર્ણ થઈ શકતી નથી.આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે,મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ અને દેશનું નામ ઊંચું કર્યું છે,અને આ સમયે તો મહિલા નેતાઓ પણ પુરુષ નેતાઓની જેમ રાજકારણમાં પ્રખ્યાત થઈ રહી છે અને મોટા મોટા હોદ્દાઓ સંભાળી રહી છે. જોકે સુંદરતાની વાત કરીએ તો ભારતીય રાજકારણમાં એવી ઘણી મહિલા નેતાઓ છે, જેઓ હિરોઇનોને પણ ટક્કર આપે છે.આજે અમે તમને એવા ત્રણ નેતાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ સુંદર છે.

દિવ્યા સ્પંદના.સૌ પ્રથમ આપણે જે સુંદર મહિલા નેતાની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે રામ્યા એટલે કે દિવ્યા સ્પંદના. દિવ્યા કોંગ્રેસની પ્રખ્યાત નેતા છે અને તેની સુંદરતાને કારણે ખૂબ ચર્ચામાં રહે છે.તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં મોટી જવાબદારી સોંપી હતી અને તેમને કોંગ્રેસ મીડિયા સેલના ઇન્ચાર્જ બનાવ્યા હતા તે કર્ણાટકની છે અને તેમની માતા પણ રાજકારણમાં હતી.દિવ્યાના લગ્ન નથી થયાં.

ડિમ્પલ યાદવ.ભારતીય રાજકારણની બીજી સુંદર મહિલા નેતાનું નામ ડિમ્પલ યાદવ છે. ડિમ્પલ યાદવ માત્ર યુપીમાં જ નહીં પરંતુ આખા દેશમાં પ્રખ્યાત છે.આનું કારણ છે તેમની સુંદરતા અને મોટા પરિવારની પુત્રવધૂ.સપાના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કન્નૌજથી સાંસદ રહી ચૂક્યા છે અને તે ઉત્તરાખંડના છે.તે મુલાયમસિંહના પરિવારની મોટી વહુ છે.

અંગુરલતા ડેકા.ત્રીજી સુંદર મહિલા નેતાનું નામ અંગૂરલતા ડેકા છે. અંગૂરલતા આસામના છે અને આસામના બતદ્રોવા ભાજપની ટિકિટ પર જીત્યા હતા.તેમની પણ સુંદરતા માટે ખૂબ ચર્ચા થાય છે.34 વર્ષીય અંગુરલતા મોદીની મોટી પ્રશંસક છે.આ કારણોસર તેઓ 2015 માં ભાજપમાં જોડાયા હતા.

Previous articleઆ રાશિઓ પર પ્રસન્ન થયા ભગવાન શ્રી હરિ,જીવન માં આવશે બદલાવ,સંપત્તિ માં થશે વધારો,થશે આટલા બધા લાભ…
Next articleજાણો લગ્ન બાદ મહિલાઓ કેમ પહેરે છે બંગડીઓ,જાણો એનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here