આ છે ભારતીય ઇતિહાસની 34 દુર્લભ અદભુત તસવીરો જેને જોઈને તમે પણ એ સમયમાં પોહચી જશો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતીય ઇતિહાસ વિશે તમે વાંચ્યું અને લખ્યું ઘણું હશે, ઈન્ટરનેટના આ યુગમાં તમે ઇતિહાસની ઘણી તસવીરો જોઇ હશે પરંતુ આજે અમે ભારતીય ઇતિહાસની આવી જ કેટલીક દુર્લભ તસવીરો લાવ્યા છીએ, જે તમને પણ એ સમયમાં પહોંચાડી દેશે.

આ 34 દુર્લભ તસવીરો દ્વારા તમેં પણ ઈતિહાસને જાણો.

1. દાંડી માર્ચ દરમ્યાન ગાંધીજી સાથે સરોજીની નાયડુ.

2. નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે છેલ્લી વખત અંગ્રેજી દ્વારા પકડાઈ ગયા હતા.

3. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ સાથે કોંગ્રેસ નેતા જમનાલાલ બઝાઝ અને ગોપાલ દેસાઈ.

4. સુભાષચંદ્ર બોસની હિટલર સાથે મુલાકાત.

5. મદ્રાસ (ચેન્નઈ) માં સાયમન કમિશનનો વિરોધ કરતા લોકોની તસ્વીર.

6. 1857 ની ક્રાંતિ દરમ્યાન ભારતીય સૈનિક તેમની બેરકમાં બેઠા છે.

7. વર્ષ 1922 મહાત્મા ગાંધી તેમની પત્ની કસ્તુરબા ગાંધી સાથે.

8. વર્ષ 1975 માં શિકાગોમાં મોહમદ રફી અને મોહમદ અલી એક સાથે.

9. વર્ષ 1930 માં હાવડા બ્રિજ અંડર કન્સ્ટ્રકશન.

10. મહાન વૈજ્ઞાનિક CV રમન અને તેમનું સ્પ્રેકટોમિટર.

11. ઇ.સ 1898 માં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનું ડાયમન્ડ જુબલી નો અવસર.

12. ઇ.સ 1948 માં હૈદરાબાદના છેલ્લા નિજામ સરદાર પટેલ નું બેગમપેટ એરપોર્ટ પર સ્વાગત કરતા.

13. મુન્શી પ્રેમચંદ્ર અને જય શંકર પ્રસાદ એકસાથે ઉભેલા.

14. ઇ.સ1939માં ગાંધીજી દ્વારા હિટલરને લખવામાં આવેલો પત્ર.

15. ઇ.સ 1932 માં ઇંગ્લેન્ડમાં ગઇ પહેલી ભારતીય ક્રિકેટ ટિમ.

16. ગાંધીજીના બાળપણની અને યુવાનીના કેટલાક ફોટા.

17. નેતાજી સુભાષચંદ્ર બોઝનો છેલ્લો ફોટો.

18. વર્ષ 1969 માં ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિની IIT ની કાનપુરની તસ્વીર.

19. 3 મહાપૂરુષ રવીન્દ્રનાથ ટેગૌર ડો, રાધાકૃષ્ણ અને Sir Maurice Gwyer એક સાથે 1857 ની ક્રાંતિ દરમ્યાન લખનઉ ના સિકંદર બાગની દુર્દશા.

21. સુભાષચંદ્ર બોઝનો હસ્તીલેખ પત્ર.

22. LIFE Magazine માટે અભિનેત્રી મધુબાલાનું ફોટો શૂટિંગ.

23. 24 ઓગસ્ટ 1946 મુસ્લિમ લીગના ડાયરેકટર એક્શન પલાન પર અમલ માટે એકઠી થયેલી ભીડ.

24. એપીજે અબ્દુલ કલમની કોલઝના દિવસની તસ્વીર.

25. 1980 ના દશકમાં ડાકુની મુખીયા ફુલન દેવીની તસ્વીર.

26. અન્ના હજારે ની એ સમયની તસ્વીર જ્યારે તેઓ ભારતીય સેનામાં હતા.

27. વર્ષ 1949 અમેરિકાના પ્રિંસ્ટનમાં જવાહરલાલ નહેરુ અને અલ્બર્ટ આઈન્સ્ટાઈનની મુલાકાતની તસ્વીર.

28. વર્ષ 1880 માં મુંબઈનું ફ્લોરા ફાઉન્ટેન કંઈક આવું દેખાતું હતું.

29. 21 વર્ષની ઉંમરમાં લાયસન્સ પ્રાપ્ત કરનારી પહેલી મહિલા પાયલટ સરલા ઠકરાલ.

30. રવીન્દ્રનાથ ટેગોર અને અલ્બર્ટ આઈન્સ્ટાઈનની એક સાથે લીધેલી તસ્વીર.

31. પ્રો.આર નરસિમ્હા ભારતના પહેલા વ્યક્તિ છે, જેમને ભારતમાં ડિજિટલ કમ્પ્યુટરનો આવિષ્કાર કર્યો હતો.

32. મૂંશી પ્રેમચંદ્ર તેમની પત્ની સાથે.

33. વર્ષ 1850 માં તાજમહેલ કંઈક આવો દેખાતો હતો.

34. મહાત્મા ગાંધીની છેલ્લી તસ્વીર. જો તમારી પાસે પણ ઇતિહાસની આવી કઈ તસવીરો છે તે અમને જરૂર શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here