આ છે દુનિયા ના સૌથી અમીર પરિવાર,જેમની સંપત્તિ ઇરાક,કતાર અને કુવૈત ની GDP થી પણ છે વધારે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો તમે ઘણા બધા અમીર પરીવારો વિશે તો જાણતા જ હસો પરંતુ શુ તમને પુરી દુનિયા ના અમીર લોકો ની ખબર છે નથી ખબર તો અમે લઈને આવ્યા છે દુનિયા ના એવા પરીવાર જેમની અમીરી જોઈ તમને પણ આશ્ચર્ય થશે મિત્રો આ દુનિયા મા એવા ઘણા પરીવારો છે જેમની સંપતિ ઈરાક,કુવૈત તેમજ કતર ની GDP થી પણ વધારે છે.મિત્રો સૌથી અમીર લોકો વિશે તો તમે જાણતા જ હશો પરંતુ શુ દુનિયા ના સૌથી અમીર પરીવાર વિશે નથી સાંભળ્યું ને તો જાણો દુનિયા ના સૌથી અમીર પરીવારો વિશે જેમની કુલ સંપતિ ઈરાક,કુવૈત અને કતર ની GDP થી પણ વધારે છે.

વર્ધિમર પરીવાર.

બ્લુમબર્ગ ની વર્ષીય રિપોર્ટ અનુસાર દુનિયા સૌથી અમીર પરિવારોમાં પાચમા સ્થાન ઉપર છે શનેલ બ્રાન્ડ ના માલિક વર્ધિમર પરીવાર છે બ્લુંમબર્ગ ની રિપોર્ટ પ્રમાણે તેમની કુલ સંપતિ 57.6 અરબ ડોલર છે અને તેમને આ લીસ્ટ મા પાંચવા સ્થાન ઉપર રાખવામા આવેલ છે.

અલ સાઉદી પરીવાર.

મિત્રો આ યાદીમા ચૌથા સ્થાન ઉપર સાઉદી અરબ નો અલ સાઉદી રાજપરીવાર છે અલ સાઉદી પરીવાર ની કુલ સંપતિ 100 અરબ ડોલર છે મિત્રો અલ સાઉદી નો પરીવાર સઉદી અરબ ઉપર ઘણા વર્ષો થી રાજ કરે છે અને આ પરીવાર સૌથી જુનો પરીવાર છે.

કોચ પરીવાર.

મિત્રો સૌથી અમીર પરિવારો ની યાદી મા કોચ પરીવાર ત્રીજા સ્થાને છે મિત્રો આ પરીવાર ની કુલ સંપતિ 124.5 અરબ ડોલર છે મિત્રો કોચ પરીવાર ઈન્ડસ્ટ્રીઝ સાથે તેમનો ખુબજ જુનો સબંધ છે મિત્રો તેમના પિતા દ્વારા સ્થાપવામા આવેલી ઓઇલ બિઝનેસ થી તેઓ આગળ આવ્યા છે.

માર્શ પરીવાર.

મિત્રો આ યાદીમા બીજા સ્થાન ઉપર માર્શ પરીવાર નુ નામ આવે છે મિત્રો માર્શ પરીવાર ની કુલ સંપતિ 126.5 અરબ ડોલર છે આ પરીવાર સ્નીકર્સ નામની ચોકલેટ બનાવતી કપની ની માલીક છે મિત્રો આ પરીવાર ની કપની એ 2017 મા સૌથી લાબી ચોકલેટ બનાવી હતી.

વોલ્ટન પરીવાર.

મિત્રો આ યાદીમા સૌથી અમીર પરિવારો મા પેહલા સ્થાન ઉપર વોલ્ટન પરીવાર આવે છે વોલ્ટન કંપની ના માલિક આ આ પરીવાર ની કુલ સંપતિ190.5 અરબ ડોલર છે વોલ્ટન પરીવાર અમેરિકા ના સૌથી અમીર પરીવાર છે અને છેલ્લા સમય થી તેઓ દુનિયા મા પણ સૌથી અમીર ની યાદી મા ટૉપ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here