આ છે દુનિયાની 5 એવી કિન્નરો જેમની સામે બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફીકી પડે,તસવીરો જોઈને જોતા રહી જશો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે દુનિયાની સૌથી સુંદર 5 કિન્નરો વિશે જાણીશું કે જેમની સુંદરતાએ બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ પાડી દીધી છે તેની સાથે જ આ કિન્નરો આજકાલ પોતાનાં અસ્તિત્વ માટે નહિ પણ પોતાનાં સૌંદર્ય માટે સજાગ થઇ ગયાં છે અને એવામાં કહેવામા આવ્યું છે કે આજે તમને મળાવીશું એવી 5 કિન્નરોને કે જેમનાં સૌંદર્યની દુનિયા દીવાની છે લોકો તેમની પાછળ ગાંડા થઈ ગયા છે સાથે જ આજકાલ કિન્નરો જાહેરજીવનમાં પણ સફળતા મેળવી રહી છે અને તેની સાથે જ વાત કરીએ તો કોઈ રાજનીતિમાં છે તો કોઈ ફિલ્મી જગતમાં, કોઈ ટી.વી. શોમાં ઝળકે છે તો કોઈ મોડેલિંગની દુનિયામાં નામ અને દામ કમાય છે અને કિન્નરો આજકાલ મોટા પ્રમાણમાં ગમે ત્યાં જોવા મળતી હોય છે તો આવો જાણીએ આપણે આ 5 કિન્નરો વિશે.

એમેલિયા માલ્તપે.

એમેલીયા માલ્પતે બાંગ્લાદેશની એમેલિયા અત્યારે કેનેડામાં રહે છે અને આ કિન્નર એટલી સુંદર છે કે જે બોલીવુડની અભિનેત્રીઓને પણ સુંદરતામા એકબાજુ મૂકી દે તેવી આ કિન્નર છે તેમજ એવું પણ કહેવાય છે કે પોતાનાં શરીરમાં હોર્મોન પરિવર્તન દ્વારા તે પરીઓની રાજકુમારી જેવી સુંદર બની ચૂકી છે તેમની તસવીરો જોઈને તમે પણ યકીન નહિ કરો તેમજ આ કિન્નર ખુબજ સુંદર છે.આ કિન્નર વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય તેવી જ આ કિન્નરની સુંદરતાં જોઈને તમે વિશ્વાસ નહીં કરો.

અમીયાહ સ્કોટ.

ત્યારબાદ આગળ વધતા આ કિન્નરની વાત કરીએ તો જેમાં કહેવામા આવ્યું છે કે આ કિન્નર પણ ખૂબ જ સુંદર છે અને જે બોલીવુડની અભિનેત્રીઓ કરતા પણ સુંદર છે અને તેની સાથે જ આ અમીયાહ સ્કોટ વ્યવસાયે એક મોડલ પણ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ આસીસ્ટન્ટ મેકઅપ મેન તરીકે કામ કરે છે અને તે ખૂબ જ સુંદર છે અને તે અમેરિકાનાં ન્યુયોર્કમાં જન્મેલી આ મોડલ કેટલી સુંદર છે તે આ તસ્વીરમાં તમે જોઈને જ જાણી ગયાં હશો તેમજ આ કિન્નર અભિનેત્રીઓની સુંદરતાને પણ સાઈડમાં મૂકે તેવી છે.

થાલિતા જામ્પીરોલી.

ત્યારબાદ આગળ વાત કરીએ તો એવું કહેવામા આવ્યું છે કે આ થાલિતાની ઉંમર 24 વર્ષ છે અને આ ઉંમરમાં તે એટલી બોલ્ડ દેખાય છે કે જેની તસવિરો જોઈને તમે યકીન નહિ કરી શકો કે આ કિન્નર છે અને આ કિન્નર બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી છે અને જે ખૂબ જ સુંદર કિન્નર છે તેમજ આગળ વાત કરતા જણાવ્યુ છે કે તે બ્રાઝિલની રહેવાસી છે અને તેમજ એની સુંદરતા જોઈને લોકો પણ પોતાનું ભાન ભૂલી ગયા છે.

જેના તલાકોવા.

તેની સાથે જ વાત કરવામાં આવે જેના તલાકોવા પણ એક સુંદર કિન્નર છે અને તેની સાથે જ જણાવ્યું છે કે આ કિન્નર અભિનેત્રીઓને પણ પાછળ પાડે તેવી સુંદર છે તેના ચાહકો પણ ઘણા બધા છે અને તેમજ જેના તલાકોવા કેનેડાની રહેવાસી છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેને 2012 માં તેણે મિસ યુનિવર્સ સ્પર્ધામાં કેનેડા તરફથી ઉમેદવારી કરી હતી અને ત્યારબાદ એવું પણ જણાવ્યું છે કે તેની ખુબસુરતી ખાસ્સી ચર્ચામાં રહે છે અને લોકો તેના વિશેની ખૂબ જ ચર્ચાઓ થાય છે અને તે હાલમાં પણ એટલી જ સુંદર કિન્નર છે.

કારમેન કરેરા.

તેમજ આ કારમેન કરેરા પણ ખૂબ જ સુંદર છે અને આ કિન્નર પણ બધી જ અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છે જેની અહીંયા જાણ કરવામાં આવી છે અને કહેવામા આવ્યું છે કે આ કારમેન કરેરા 28 વર્ષીય અમેરિકન કલાકાર છે જેના ચાહકો પણ મોટા પ્રમાણમાં છે અને તેમજ જે અવારનવાર ટી.વી. પર દેખાય છે અને જોવા મળે છે લોકો તેમને જોવા માટે તલપાપડ કરતા હોય છે અને તેની સાથે જ દુનિયાની સુંદર કિન્નરોમાં એનો પણ સમાવેશ થાય છે અને આ કિન્નર ખૂબ જ સુંદર છે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે અને તેમની સાથે તેઓ ફોટા પણ પડાવે છે. તેમજ તેની સુંદરતાની તસવીરો તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here