આ છે દુનિયાનું સૌથી ખતરનાક વૃક્ષ,જેની પાસે જવાથી પણ ડરે છે લોકો,જાણો એવું તો શું હશે આ વૃક્ષમાં…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો.ખરેખર અમે તમને મૃત્યુના સફરજન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.આ ઝાડનો દરેક ભાગ એકદમ ઝેરી છે.આટલું જ નહીં તમે ઝાડ નીચે ઉભા રહીને પણ મરી શકો છો.ખરેખર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ સાયન્સનું માનવું છે કે માંચનીલનો દરેક ભાગ ખૂબ જ જોખમી છે. એક પ્રકારનો દૂધ જેવો રસ આ ઝાડમાંથી નીકળે છે જે ખૂબ જાડો હોય છે.આ રસ ઝાડના દરેક ભાગ જેવા કે છાલ પાંદડા અને ફળોમાંથી પણ આવે છે અને દરેક ભાગ ઝેરી છે જે ત્વરિત સમયમાં તમારું જીવન સમાપ્ત કરી શકે છે.જોકે આ ઝાડનું નામ મંચિનિલ વૃક્ષ છે પરંતુ તેને સફરજન ઝેરી જામફળ મોતનું સફરજન તરીકે પણ ઓળખાય છે. સ્પેનિશમાં તેને આર્બોલ દે લા મ્યુર્ટે કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે મૃત્યુનું વૃક્ષ.

Previous articleકોવિડ-19 ને લઈને ભારત માટે સારા સમાચાર,મેં મહિના ના ત્રીજા અઠવાડિયા માં બાદ ઘટશે કેસ,જાણો વિગતવાર..
Next articleમળો આ ભારતીય વ્યક્તિ ને જેની પાસે પોતાનો જ એક “અલગ દેશ”છે,વિશ્વાસ ના થતો હોય તો જાણી લો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here