લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મહિલાઓમાં સાડી સાથે બ્લાઉઝ પહેરવામાં આવે છે.બ્લાઉઝ પહેરવાથી મહિલાઓને કંઈક અલગ જ જોવા મળે છે અને સાથે સાથે બ્લાઉઝ પહેરવાથી પહેરવાથી ઉપરનો ભાગ પણ ઢાકી શકાય છે પરંતુ આપણા ભારતમાં એક ગામ એવું છે જ્યાંની મહિલાઓ બ્લાઉઝ પહેરતી નથી.બ્લાઉઝ ન પહેરવા પાછળ કઈક અલગ જ કારણ છુપાયેલું છે.
ભારતમાં આ જગ્યા છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાં આવેલી છે.જયાંના આદિવાસીઓ સદીઓથી પોતાનો આ રિવાજ ચાલતો આવ્યો છે.અહીંયા મહિલાઓ કોઈ પણ દિવસે બ્લાઉઝ પહેરતી નથી અને કોઈને પણ પહેરવાની મંજૂરી મળતી નથી ભલે તે મહિલાઓ હોય કે વૃદ્ધ આ આદિવાસીના લોકો બ્લાઉઝ પહેરતા નથી.
આજે પણ આ આદિવાસી જાતિની મહિલાઓ બ્લાઉઝ પહેરતી નથી.છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં આજે પણ મહિલાઓ બ્લાઉઝ ફ્રી સાડીઓ પહેરીને ખેતરમાં કામ કરતી જોવા મળે છે અને હકીકતમાં તેમને ગતીમાર સ્ટાઇલ પણ કહેવામાં આવે છે અને જે 1000 વર્ષથી આ પરંપરામાં છે.આ પરંપરાગત હોવાથી ત્યાંના વડીલો આ પરંપરાનું સન્માન કરીને તેને અત્યાર સુધી નિભાવી રહ્યા છે.
આ આદિવાસી મહિલાઓ બ્લાઉઝ પહેરયા વગર જ ફરે છે અને બધા કામ કરે છે આદિવાસી વિસ્તારોની મહિલાઓ કહે છે કે આ શૈલી અનુકૂળ છે અને ખેતરમાં કામ કરવાનું ભારણ સહન કરવું સારું છે અને જંગલી વિસ્તારોમાં ભારે ગરમીને કારણે આવી સાડી પહેરવી મહિલાઓને અનુકૂળ છે અને છત્તીસગઢ જેવા વિસ્તારમાં વધારે ગરમીથી આદિવાસીના લોકોનો પાણી અને ખાવાની ઘણી સમસ્યાઓ થાય છે.
છત્તીસગઢના આદિવાસીઓની આ પરંપરા હવે લુપ્ત થવા આવી છે કારણકે આજના સમયમાં બ્લાઉઝ તો દુરની વાત બીજી ઘણી અવનવી ફેશન આવી છે અને આ આદિવાસીઓ હવે આ ક્ષેત્રમાં પણ આધુનિક ફેશન પછાડી છે અને હવે અહીંની યુવતીઓ લગ્નની સાથે સાથે બ્લાઉઝ પહેરવાનું પણ ચાલુ કરી દીધું છે.આ મહીલાઓ પોતાના દરેક પ્રસંગમાં પહેરવા લાગ્યા.
છત્તીસગઢમાં અમુક આદિવાસીઓ આ પરંપરા ચાલુ જ રાખી છે જ્યારે અન્ય લોકો પોતાના આ જીવનને સમયની સાથે ચાલતા હોવાથી પોતાની આ બ્લાઉઝની પરંપરા બંધ કરી દીધી હતી.