આ છે ગોવિંદા નો બંગલો જલદર્શન,અંદર ની તસવીરો જોઈને તમે મન્નત અને જલસા ને પણ ભૂલી જશો,આટલા કરોડ નો છે આ બંગલો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં આજે હું તમને ગોવિંદાનો આલીશાન બંગલો બતાવવાનો છું તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ બૉલીવુડ એક્ટર ગોવિંદા એક સમયે પોતાની ફિલ્મોથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરતા હતા અને તે વાતની આપણે પણ જાણ હશે અને તેમજ એમની કોમિડી ટાઈમિંગ, ડાન્સ અને એક્ટિંગ ફેન્સને પાગલ કરી દેતી હતી અને બધા જ લોકો મોટા ભાગે તેમની ફિલ્મો જોતા હતા અને તેમજ 90 ના દશકમાં આવેલી નંબર વન વાળી બધી જ ફિલ્મોથી ગોવિંદાએ બૉલીવુડ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો.

તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ દશકના એ એવા હીરો હતા અને તેમજ જેમની આગળ શાહરુખ ખાન, સલમાન અને આમિર પણ ઓછા પડતા હતા તેવું પણ કહેવામા આવ્યું છે અને એમની ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે હતી અને તેમજ એમનો ડાન્સ યૂપી બિહારમાં ઘણો ફેમસ હતો એમ કહેવામા આવ્યું છે અને આજે ગોવિંદા ફિલ્મોથી ભલે દૂર થઇ ગયા હોય તેમજ પોતાના ફેન્સ જોડે હંમેશા જોડાયેલા રહે છે તેવી વાત કરવામાં આવી છે.

જલદર્શનમાં રહે છે ગોવિંદનો આખો પરિવાર.

ત્યારબાદ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ ગોવિંદા એક સમય એવો હતો કે જયારે ખાન્સ પર પણ ભારે પડતો હતો અને તેમજ તે આ પરિસ્થિતિ કાંઈક એવી બદલાઈ કે ત્રણ ખાન એમનાથી આગળ નીકળી ગયા હતા તેવું જણાવ્યું છે પણ જોકે ગોવિંદાના ચાહકો હજી પણ ઘટ્યા નથી તેવું જણાવ્યું છે અને તેમજ એમની ફિલ્મો ટીવી પર આજે પણ પસંદ કરવામાં આવે છે અને તેમજ ગોવિંદાએ પોતાની સફરની શરૂઆત એક સામાન્ય માણસની જેમજ કરી હતી અને તેની સાથે જ આજે એ જે મુકામ પર છે અને તેમજ જ્યાં એમણે સફળતાના બધા જ રંગ દેખ્યા હતા તેવી વાત કરવામાં આવી છે.

તેની સાથે સાથે એવું પણ કહેવામા આવ્યું છે કે જેમાં આ વિરારથી લઈને જુહૂના કાર્ટર રોડ સુધી વસવા માટે ગોવિંદાએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને ત્યારબાદ જણાવ્યું છે કે આ પછી સફળતા મળી હતી અને તેમજ આજે ગોવિંદા પોતાના પરિવાર સાથે મુંબઈના સૌથી પોશ વિસ્તારમાંમાંથી એક જુહૂમાં આવેલ પોતાના આલીશાન બંગલામાં રહે છે અને તેમજ એમના બંગલાનું નામ જલદર્શન છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે તેમજ તેમનો બંગલો આલીશાન છે અને ખૂબ જ સુંદર પણ છે.

ત્યારબાદ તમને એ પણ જણાવી દઈએ કે શાહરુખ, અમિતાભ અને સલમાનની જેમ ગોવિંદાનો બંગલો એટલો ફેમસ નથી પણ તેમનો આ બંગલો છે ખુબ જ સુંદર અને તેમજ આગળ તેની વાત કરીએ તો આ ગોવિંદા નર્મદા નદીના ઉપાસક છે અને તેમજ એ જ કારણ છે કે એમના ઘરનું નામ જલદર્શન રાખવામાં આવ્યું છે. તેની સાથે જણાવ્યું છે કે આ ગોવિંદના ચાહકો હંમેશા જાણવા ઇચ્છતા હોય છે કે એમનું ઘર અંદરથી કેવું દેખાય છે અને તેમના ઘરમાં કેટલી રૂમો છે આવું બધું જાણવાનો પ્રયત્ન કરતા હોય છે તો ચાલો અમે તમને કરાવી દઈએ જલદર્શનના દર્શન તો આવો જાણીએ ગોવિંદના આ બંગલા વિશે.

ખુબ જ સુંદર છે લિવિંગ રૂમ.

તેમજ તેમનો લિવિંગ રૂમ પણ ખૂબ જ સુંદર છે તેવું જણાવ્યું છે અને ગોવિંદા પોતાના બંગલામાં જલદર્શનમાં પત્ની સુનિતા અને બે બાળકો સાથે રહે છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ એમની દીકરી છે ટીના આહુજા અને એક દીકરો છે યશવર્ધન આહુજા છે તેવું જણાવ્યું છે અને તેમજ ઘણીવાર સોશ્યિલ મીડિયા પર એમના ઘરના ફોટા શેર થતા હોય છે જે જોવા મળે છે અને આ ઘરનો લિવિંગ રૂમ ખુબ જ સુંદર છે અને તેની સાથે જ આ ઘરમાં રૂમનો રંગ સફેદ છે તેમજ રૂમમાં વાદળી અને કાળા રંગના આરામદાયક સોફા છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

તેમજ એ સિવાય જણાવ્યું છે કે આ રૂમમાં કાળા રંગના પડદા પણ આવેલા છે અને જેની પર ફ્લોરલ ડિજાઇન બનેલ છે જેની વાત કરવામાં આવી છે અને આ સફેદ દિવાલો પર સુંદર ટાઇલ્સ લાગેલી છે તેવું જણાવ્યું છે અને તેમજ જ તમણે જણાવી દઈએ કે ગોવિંદા અને સુનીતાએ પોતાના સમગ્ર ઘરનું ઇન્ટિરિયર કન્ટેમ્પરરી થીમ મુજબ કરાવાયું છે અને કહેવાય છે કે ડાઇનિંગ રૂમ અને હોલની દીવાલો પર મલ્ટીકલર પ્રિન્ટેડ પડદા લગાવેલ છે. તો સાથે જ કાંચનું એક ડાઇનિંગ ટેબલ પણ છે તેવું કહેવામા આવ્યું છે અને અહીંયા ઘરમાં આવેલા મહેમાનોની આવભગત કરવામાં આવે છે તેવું જણાવ્યું છે.

પૂજાપાઠ માટે છે અલગ ખાસ રૂમ.

તેમજ અહીંયા જણાવ્યું છે કે રૂમમાં એક પિયાનો પણ રાખેલો છે અને તેની સાથે જ જણાવ્યું છે કે જે રૂમની શોભા વધારે છે અને ખાસ વાત એ છે કે ગોવિંદા ખુદ જ એક મ્યુઝીક લવર પણ છે તેમજ આ રૂમમાં પિયાનો હોવો સ્વાભાવિક છે તેવું કહેવાય છે અને સાથે જ એમની દીકરી ટીનાને પણ સંગીત સાથે ઘણો લગાવ છે તેવી વાત કરવામાં આવી છે અને આ ગોવિંદા પૂજાપાઠમાં ઘણો વિશ્વાસ રાખે છે અને તેમજ એવામાં ઘરના એક હિસ્સામાં માતા રાનીનું મંદિર રાખેલ છે તેની સાથે જ આ ગોવિંદા પંજાબી છે એટલે માતા રાનીની ખાસ પૂજા કરે છે અને પૂજાનો બધો જ સમાન આમાં રાખેલ છે અને એમણે સંગેમરમરનું એક મોટું મંદિર બનાવડાવ્યું છે અને તેમજ અહીંયા મંદિર સાથે જોડાયેલ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખેલ છે તેની વાત પણ કરી છે અને ગોવિંદનો પરિવાર ગણપતિ ઉત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવે છે.

તેમજ અંતે એવું જણાવવમાં આવ્યું છે કે આ ગોવિંદા પોતાનું અને પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ઘણું જ ધ્યાન રાખે છે અને સ્વાસ્થ્યને ખૂબ જ સાચવે છે અને એટલે એમણે ઘરમાં એક જોગર રાખેલ છે તેવું જણાવ્યું છે અને તેમજ એમનું ઘર સુપરસ્ટારનું ઘર દેખાય છે અને કહેવામા આવ્યું છે કે તેની સાથે જ ઘરના લોકો એકબીજાને સામાન્ય પરિવારની જેમ જ પ્રેમ કરતા જોવા મળે છે અને સાથે જ તેઓ સંપીને રહે છે અને આ ગોવિંદા પોતાના પરિવાર સાથે ખુબજ ખુશ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here