આ છે પેટ ની ચરબી ઓછી કરવાનો સરળ ઉપાય,આ રીતે તમે પણ ઘટાડી શકો છો તમારું વજન, આ બે સમય દરમિયાન જલ્દી ઘટે છે વજન….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે અમે તમને એક વજન સરળતાથી ઉતારવા માટેનો એક ખાસ ઉપાય બતાવવા ના છીએ આ ઉપયા ની મદદ થી તમે તમારું વજન રાતોરાત ઉતારી શકે છે.અમુક લોકો રાત્રિ ના સમયગાળા દરમિયાન ઊંઘવાના બે થી ત્રણ કલાક પૂર્વે જ જમી લે છે.તો એવા લોકો પર તેની અસર દુગની થઇ જાય છે.આ પદ્ધતિ થી એક સામાન્ય વ્યક્તિ એક રાત્રિ મા ૮૦૦ ગ્રામ થી ૧ કિલો વજન માત્ર ઊંઘતા-ઊંઘતા જ સાવ સરળતાથી ઘટાડી શકે છે.તો વર્તમાન સમય ના આ લેખમા અમે તમને માહિતી આપીશું કે, કઈ રીતે તમે રાત્રે ઊંઘતા સમયે વજન ઘટાડી શકો છો.આ કાર્ય માટે એક નુસખો અજમાવવાનો છે જે પાઉડર સ્વરૂપ મા બનશે.આ નુસખો અજમાવવો પણ અત્યંત સરળ છે.આ ઉપરાંત લાંબા સમયકાળ સુધી તમે આ નુસ્ખા નો ઉપયોગ કરી શકો છો.મિત્રો આજે આવો આપણે જાણીએ આ ઉપયા કેવી રીતે કરવો જોઈએ આ માટે શું કરવાનું રહેશે તો આવો જાણીએ લઈએ તે વિશે ની સમગ્ર માહિતી.

સૌથી પેહલાતો આ માટે ખાસ વસ્તુ બનાવવાની છે જેની માટે જરૂરી સમાન શુ જોઈશે તેના વિશે વાત કરીએ તો જીરું જે ૫૦ ગ્રામ સાથે વરિયારી લગભગ ૨ ચમચી અળસી જે ૧ ચમચી ત્યારબાદ હરડે પાઉડર તે પણ માત્ર ૧ ચમચી ત્યાર પછી હળદર જે પણ માત્ર ૧ ચમચી પછી મીઠો લીમડો જેને લીમડી પણ કહેવાય છે તે માત્ર ૩-૪ નંગ પછી હિંગ જેને ૧/૨ ચમચી જ પછી સિંધવ નમક તમારી આવશ્યક્તા મુજબ લેવાનું છે.આ તમામ સામગ્રી તમારે તૈયાર રાખવાની છે હવે આગળ જાણીશું આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

હવે આપણે જોઈશું કે આ સામગ્રી લીધા બાદ તેને કેવી રીતે એક સૌથી હેલ્દી પાઉડર બનાવી શકાય.સૌપ્રથમ તમે અળસી વરિયાળી અને જીરૂને એક કડાઈ મા શેકી લ્યો.જો તમે ચાહો તો માર્કેટ માંથી શેકેલી અળસી પણ લઇ શકો છો.તેમ છતાં પણ જો તમે ઘરે જ શેકો છો તો અંદાજિત ૨૫ ગ્રામ અળસી ને એક તવા કે કડાઈ મા શેકો.૫ થી ૧૦ મિનિટ તેને ચુલ્લા પર મધ્યમ આંચ પર શેકો શેકતા સમયે તેને હલાવતા રહો અને જયારે આ શેકાઈ જાય ત્યારે તેનું સ્વરૂપ પહેલાથી થોડું ગોળ થઇ જશે.તે સમયે તે ખુબ વધારે કાળા થાય તે પૂર્વે ચુલ્લા ને બંધ કરી દો.ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખી મુકો.મિત્રો આ જે આપણે તૈયાર કરી રહ્યા છીએ તે ખુબજ હેલ્દી તમારા વજન ઘટાડવા માટે સૌથી ઉપયોગી અને સૌથી કારગર સાબિત થઈ શકે છે.

હવે થોડી આગળની માહિતી પાર નજર નાખીએ તો હવે ત્યાર પછી આવી જ રીતે જીરું તથા વરિયાળી ને પણ ક્રમશ હળવી-હળવી શેકી લ્યો.કાળજી રાખવી કે કોઈપણ વસ્તુ વધુ પડતી બળવી જોઈએ નહિ.કારણ કે બળી ગયા બાદ તેનો સ્વાદ પણ બગડી શકે છે અને તેમાં સમાવિષ્ટ પોષકતત્વો નો પણ નાશ થઇ શકે છે.માટે જ મધ્યમ આંચ પર તેને નિરંતર હલાવતા-હલાવતા શેકવું.જયારે આ તમામ સામગ્રી સારી રીતે ઠંડી થઇ જાય ત્યારે ૨૫ ગ્રામ અળસી ૫૦ ગ્રામ વરિયાળી અને ૨૫ ગ્રામ જીરાને મિકસર મા ક્રશ કરીને તેનો પાઉડર બનાવી નાખો.મિત્રો ખરેખર આ રીત નો ઉપયોગ કરશો તો ચૉક્ક્સ તમને ઘણો ફાયદો થવાનો જ છે.

ઘણા લોકો ને આ ઉપાય થી ખુબજ લાભ થયો છે માટે તમારે પણ આ ઉપાય અપનાવી લેવો જોઈએ.ત્યારબાદ તૈયાર થયેલાં આ મિશ્રણ મા ૨૫ ગ્રામ હરડે પાઉડર ૧ નાની ચમચી હળદર ૧/૨ ચમચી સિંધવ નમક મિક્સ કરો.જો તમારી પાસે સિંધવ નમક નથી તો તમે તેમાં કાળું નમક પણ યુઝ કરી શકો છો.તેમાં ૨ ચપટી હિંગ અને ૨૫ ગ્રામ મીઠાં લીમડા નો પાવડર મિક્સ કરો. આ મિશ્રણ માટે આવશ્યક એવાં મીઠાં લીમડા નો પાવડર તમે ઘરેબેઠા પણ સરળતા થી બનાવી શકો છો. મીઠાં લીમડાને ૧ થી ૨ દિવસ ના સમયગાળા માટે પોતાના ઘર મા સુકવી નાખો અને સુકાયા બાદ તેને મિકસર દ્વારા પાવડર બનાવી નાખે અને તેનો યુઝ કરો.જો નિયમિત રીતે તમે આ ઉપાય કરશો તો તમને આ ઉપાય નો સીધો અને સરળ અસર દેખાશે.

મિત્રો આ ખાસ ઉપાય તમારી વધી ગયેલી તોનંદ ને કાબુ માં રાખશે આ ખાસ ઉપાય ને ચલતે તમારું પેટ અને અન્ય ભાગો મા જામેલી ચરબી મા ઘટાડો કરવાનું કાર્ય કરે છે. અળસી નો યુઝ એટલા માટે થાય છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણ મા ફાઈબર સમાવિષ્ટ હોય છે તથા તે આપણા પાચનતંત્ર ને મજબૂત બનાવે છે તથા તે આપણી બોડી ને તુરંત જ ડીટોક્સ પણ કરે છે.જે લોકો કફ અને કબજિયાત જેવી સમસ્યા થી પીડાય છે તે લોકોએ આ પાઉડર નું સેવન નિયમિતપણે કરવું જ જોઈએ.તેના સેવન થી તમને ઘણી રાહત મળી શકે છે માટે આજે જ આ ઉપાય શરૂ કરી દેવો જોઈએ.

મિત્રો હવે સૌથી અગત્યની જાણકારી તમને આપી દઈએ તો આવો જાણીએ કે આ પાઉડર નો ઉપયોગ કેવી રીતે કરવો.આ પાઉડર નું સેવન એક જ વાર મા ૧ નાની ચમચી ભરીને કરવાનું રહેશે, તેના થી માત્રા વધારવી નહી.આમાં સમાવિષ્ટ મીઠાં લીમડા મા એન્ટી ઓક્સીડન્ટ હોય છે.જે પેટ ની ચરબી ઘટાડવા ની સાથોસાથ આપણા મગજ ને શાંત કરવા માટે પણ અત્યંત લાભદાયી સાબિત થાય છે.તમારી માહિતી માટે જણાવી દઈએ કે સંપૂર્ણ દિવસ ના થાકોડા બાદ પણ તેનું સેવન કરવાથી તમારું મગજ એકદમ શાંત થાય છે અને સાથોસાથ જે લોકો વાળ ખરવા જેવી સમસ્યા થી પીડાતા હોય તે લોકો માટે પણ આનું સેવન સારું સાબિત થાય છે.માટે તમારે આનું રેગ્યુલર સેવન રાખવું જોઈએ જેથી કરીને તમને ખુબજ ફાયદા થાય.

મિત્રો સૌથી અગત્યની વાત એ છે કે તમારે આ ઉપાય દરમિયાન અમુક ખાસ વસ્તુઓ ની આદત પાડવી પડશે અને આ આદતો ની વાત કરીએ તો.જેટલા સમય સુધી તમે તેનો યુઝ કરો ત્યાર સુધી બહાર ના આહાર નું સેવન બંધ કરવું પડશે.કારણ કે એક સાઈડ તમે વજન ઘટાડવાના ઉપાય કરી રહ્યા છો તો બીજી બાજુ તમે વજન વધારતી વસ્તુ ને ગ્રહણ પણ કરો છો તો પછી નુસખા નો અસર દેખાશે નહિ.

જો તમે આ નુસખાને એક માસ સુધી અજમાવશો તો તમને તમારા શરીર ના વજન અને પેટ ની ચરબી મા પરિવર્તન દેખાશે.સ્વાદ મા થોડું તુરુ લાગશે જયારે તમે તેનું નિયમિત સેવન કરશો તો તેના થી પ્રાપ્ત થતાં પરિણામ ને જોઇને તેનો સ્વાદ પણ સારો લાગવા માંડશે.મિત્રો તમે તમારી બોડી ને કન્ટ્રોલ રાખવા માંગો છો તો તમારે આ ખાસ ઉપાય ને નિયમિત પણે અપનાવવા નો છે આ ઉપાય જો નિયમિત રીતે કરવામાં આવશે તો તેની અસર જરૂર દેખાશે.

Previous articleજો તમારી પણ મોટી મોટી ઈચ્છાઓ છે અને એ પુરી નથી થતી તો શ્રીફળ નો આ રીતે કરો ઉપાય,દરેક ઈચ્છા જલ્દી જ થઈ જશે પૂર્ણ…..
Next articleકુંભ રાશિ માં બુધ ની અવડી ચાલ,આ રાશિઓ માટે કરો યા મરો નો સ્થિતિ,જાણો અન્ય રાશિઓ ની કેવી રહેશે સ્થિતિ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here