આ છે વજન ઉતારવાની સૌથી સારી રીતે,તમે વિશ્વાસ નહીં કરો પણ આ વાત સાચી છે,આ રીતે જલ્દી જ ઉતરી જશે વજન…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના જમાનામાં લગભગ દરેક લોકો વ્યસ્ત હોય છે પોતાની આ વ્યસ્ત લાઈફમાં તમને ખોરાક થી લઈને ઘણા પ્રોબ્લેમ આવી શકે છે.હાલનું ચરબી વાળું ખાવાનું તમને મેદસ્વીતા નો ભોગ બનાવી શકે છે.ઘણા લોકો સ્ટ્રીક ડાયેટ તરફ વળી જતાં હોય છે તો ઘણા રાત-દિવસ ચાલવા કે દોડવાનું શરૂ કરી દેતા હોય છે તો ઘણા લોકો તો બે-બે કલાક જીમ મા જવાનુ શરૂ કરી દે છે.જો કે આમાં થી કેટલા લોકો નું લક્ષ્ય પુરું થયું હશે તે તો તે જ જાણે.એવું નથી કે તમે માત્ર તમારા ખોરાક ના લીધે જ મેદસ્વી બનો છો કે વજન વધારો છો પરંતુ આ વજન વધવાનું એક કારણ છે.આગળ જણાવ્યાં મુજબ સમયસર નું ખાવાનું ચૂકવું બહારનું વધુ ચરબી યુવક્ત ખાવાનું ખાવું વગેરે ને કારણે તમને આવું થઈ શેકછે.


તમને ખબર જ હશે કે તમને આવું શા માટે થશે ચોક્કસ તમારા વજન વધવા પાછળ તમારી અસ્ત-વ્યસ્ત લાજીવનશૈલી પણ ઘણાઅંશે જવાબદાર છે તેમજ તમારી ગમે તે ખાઈ લેવાની ખરાબ ટેવ અને જવાબદાર છે.ઘણા એવા કર્યો જે ખોરાક ની બાબતે તમે ધ્યાન રાખતા નથી તે જ તમારી મેદસ્વીતા નું મુખ્ય કારણ બને છે.માટે તમારે આ બધી વાતો નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો આજે અમે તમારા આ જ મેદસ્વીતા ના પ્રોબ્લેમ ને લઈને એક ખાસ ઉપાય લાવ્યા છે જેમાં અમુક ખાસ વાનગીઓ તમારે ખાવાની જેથી કરીને તે તમને વજન ઉતારવા માં મદદ કરશે.નાશ્તો કરવાની સાથોસાથ વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો આજ ના આ આર્ટીકલ મા અમે તમારા માટે ઘણી નાસ્તા ની વિગતો લઈ ને આવ્યા છે જે તમને ભુખ્યા રાખ્યા વગર જ તમારા વજન ને ઓછો કરવામા મદદ કરશે.સાથે સાથે તમને આ પસંદ પણ ખુબજ આવશે.

ચેડાર ચિઝ ક્રીસ્પી.

મિત્રો એવું કેહવાય છે કે અમેરિકા ના લોકો મોટા ભાગે સાંજના નાસ્તા માં પોતાને ફેટ ફ્રી રાખવા માટે આ ખોરાક નો ઉપયોગ કરે છે.ખોરાકથી ચેડાર ચિઝ ક્રિસ્પ ને લો કાર્બ સ્નેક્સ પસંદ કરતાં લોકો ઘણો પસંદ કરે છે.આ એક અત્યંત સરળ રીતે તૈયાર થતો નાસ્તો છે.આ માટે તમારે ચેડાર ચીઝ ને સ્લાઇસ મા અથવા તો ચોરસ આકાર મા કાપી લેવા અને ત્યારબાદ તેને બેકિંગ શીટ પર મુકવા તેમજ માઇક્રોવેવ ને ૩૦૦ ડીગ્રી પર ૩૦ મિનિટ માટે બેક કરી લેવું અથવા તો તે ક્રીસ્પી થાય ત્યાં સુધી તેને બેક કરી શકો છો.લો તૈયાર છે તમારા ચેડાર ચિઝ ક્રીસ્પ.જે ખાવા માં છે ખુબજ હેલ્દી અને તેના ગુણ પણ ખુબજ છે.

કેરટ સ્ટીક્સ ની સાથે પી નટ બટર ડીપ.

મિત્રો તમને જણાવી દઈએ કે આ વાનગી અત્યંત સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે.અમે તમને આ વાનગી વિશે વિગતે જાણવીશું.આ માટે તમારે માત્ર ગાજર ના આંગળી જેવા કટકા કરી તેને પીનટ બટર મા ડુબોવી લેવા.તમે કદાચ આ કોમ્બિનેશન ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય પણ એક વાર તો તમારે આ અખતરો કરી જ લેવો જોઈએ.તે તમને ચોક્કસ ભાવશે અને ભરપુર પોષણ પણ આપશે.તમને કોઈ પણ જાતની ચરબી વધવાની સંભાવના રેહશે નહીં સાથે સાથે તમે જો આનો ઉપયોગ કરશો તો તમને ઘણા લાભ થશે.

તજવાળા શેકેલા કોળા ના બીજ.

મિત્રો કોળું તો ભાગ્યજ લોકો ખાતા હોય છે પરંતુ તમને એક વાત જણાવી દઈએ કે કોળું ખુબજ ઉપયોગી અને હેલ્દી છે.કોળા ના બીજ ને ઘણા હેલ્ધી માનવામા આવે છે લોકો તેનો ઉપયોગ સવાર ના નાસ્તા મા કરતા હોય છે.આ વાનગી બનાવવા માટે તમારે એક કપ પમકીન સીડ્સ અને તેની સાથે પા નાની ચમચી તજ નો ભુક્કો ઉમેરવો તેમજ બે નાની ચમચી જેતુન નુ તેલ ઉમેરવું.હવે આ તમામ વસ્તુઓ ને ભેળવી ને બેકિંગ ટ્રે પર ફેલાવી દેવું અને તેને ૩૫૦ ડીગ્રી પર ૪૫ મિનિટ માટે બેક કરી લેવું.તો તૈયાર છે તમારા સીનેમન ટોસ્ટેડ પમકીન સીડ્સ.તમે આ વાનગી નું સેવન કરશો તો તમને ખબર ઘણો લાભ થશે લો કાર્બ ને કારણે તમને કોઈ પણ પ્રકારની વજન વધવાની સંભાવના થશે નહીં.

હોમ-મેડ ડ્રાયફ્રુટ ની ડીશ.

મિત્રો તમે જોયું હશે કે મોટા ભાગ ના લોકો ડ્રાયફ્રુટ વાળી હેલ્દી ડિશ ખાતા જોયા હશે ફિલ્મ સેટ પર અથવા તો કોઈ શુટિંગ દરમિયાન તમે આ જોયુજ હશે.મિત્રો તમે પણ ઘરે સરળતાથી આ વાનગી ને ઘરે બનાવી શકો છો.તેના માટે એક મોટા પાત્ર મા અડધો કપ સમારેલા પીકેન નટ ઉમેરવા,અડધો કપ અખરોટ તેમજ અડધો કપ પમકીન સીડ્સ ઉમેરી દેવા અને સાથોસાથ નારિયલ ની નાની-નાની કટકી ઉમેરવી.લો તો તૈયાર થઈ ગયો તમારો સાંજ નો પોષણ થી ભરપુર નાસ્તો.આ વાનગી મા તમે કેળા પપૈયા,કીશમીશ પણ ઉમેરી શકો છો.જેથી કરીને તમને વધારે પ્રોટીન અને વિટામિન મળી શકે છે.

ડેવિલ્ડ ઈંડા.

મજત્રો બીજું એક ખાસ વાનગી નું નામ તમને જણાવ્યું જ છે હવે તેને બનવા ની રીત પણ જાણી જ લઈએ.આ માટે તમારે ઇંડા ને હાર્ડ બાફવા પડશે અને ત્યારબાદ તેની સ્લાઇસ કરી લેવી અને તે માંથી યોગ ને દૂર કરી લેવું તેને એક બીજા પાત્ર મા લઈ લેવું.ત્યારબાદ તેમાં થોડું મેયોનિઝ,રાઈ,મરી તેમજ નમક ઉમેરવું.આ સિવાય તેમા મરચુ પણ ઉમેરી શકો છો હવે આ મિશ્રણ ને તમે પાછા યોગ વ્હાઇટ મા સેટ કરી શકો છો હવે તમે આને કારણે શાંતિ થી ખાઈ શકો છો તમે

ભરેલ રુચિરા.

એવોકેડો એ ખુબજ હેલ્દી છે તમે જો તેનું સેવન કરશો તો તમને આ ઘણું હેલ્ધી ફળ છે.આ વાનગી માટે તમારે પ્રથમ એવોકાડો ના બે કટકા કરી લેવા તેનો બીયા ને કાઢી નાખવા. ત્યારબાદ તમને ગમતું ચીઝ અથવા તો ડ્રાઇફ્રુટ તેમાં ભરી લેવું અને તેનો નાસ્તો કરવો. મિત્રો આ ખુબજ ઉપયોગી છે.માટે તમારે આ પણ ઉપયોગ કરી લેવું જોઈએ.

કેશ્યું બટર વિથ ડાર્ક ચોકલેટ.

તમને પેહલાં તો આ વાત પર નવાઈ જ લાગશે પણ આ એક એવો નાસ્તો છે જે માત્ર સાંભળવા મા જ સારો નથી લાગતો પરંતુ તેને બનાવવો પણ સેહલો છે.આ માટે તમારે બે મોટા ચમચા કેશ્યું બટર તેમજ એક મોટી ચમચી ડાર્ક ચોકલેટ ની જરૂર પડશે.ત્યારબાદ બન્ને ને મિક્ષ કરીને તેનો ઉપયોગ કરવાનો છે આ તમારાં માટે ખુબજ સારો સાબિત થશે અને તમને ઘણો લાભ થશે.

કેળાની વેફર.

મિત્રો કેળાની વેફર્સ ખુબજ અસરકારક અને વજન મેન્ટઈન કરવામાં પણ ખુબજ કામમાં આવતી વાનગી છે.આવો જાણીએ લઈએ તેને બનવવા ની રીત આ માટે તમારે કેળાના પાન ને બેકિંગ પેપર પર મૂકી દેવા અને તેના ઉપર થોડું જેતુન નુ તેલ ઉમેરવું.થોડો લસણ નો ભુક્કો છાંટવો તેમજ થોડું નમક છાંટવું અને ત્યારબાદ તેને ૩૫૦ ડીગ્રી પર બેક કરી લેવું, લો તો તૈયાર થઈ ગયા તમારી કેળાની વેફર્સ.આ વેફર્સ ખુબજ લો કાર્બ છે અને તેને ખાવાથી તમને ભૂખ પણ ઓછી લાગશે અને તમને વજન ઘટાડવા માં મદદ પણ કરશે.

ઓલિવ ટેપ નેડ વિથ લો કાર્બ ક્રેકર્સ.

મિત્રો લો કાર્બ વાળો નાસ્તો તમારા માટે ઘણો હેલ્દી સાબિત થઈ શકે છે અને આ વાનગી બનાવવી પણ ઘણી સરળ છે.આ માટે તમારે માત્ર થોડાંક કાપેલા જેતુન,કેપર્સ,લસણ તેમજ થોડુંક જેતુન નુ તેલ લઈ આ તમામ ને ભેળવી દો અને તમારો લો કાર્બ નાસ્તો રેડી.આજથીજ આ નાસ્તો ખાવાની શરૂઆત કરી દો અને તમારી તોનંદ ને બાઈ બાઈ કહી દો.

Previous articleજાણો કઈ દિશા માં પગ રાખીને સૂવું જોઈએ, જો તમે બીજી દિશા માં પગ રાખી ને સુવો છો તો લક્ષ્મી માં છોડી દેશે તમારું ઘર,જાણો બીજી પણ ટિપ્સ….
Next articleઆ ઘરેલુ ઉપાય થી તમે પણ સરળતાથી તમારા કાન માંથી મેલ કાઢી શકો,અને એ પણ કોઈ નુકસાન વગર,જાણો લો તમે પણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here