લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ લોકો વિચારે છે કે તેની પાસે સારી નોકરી હોવી જોઈએ.પરંતુ વિશ્વમાં કેટલીક વિચિત્ર નોકરીઓ પણ છે.જેનું કામ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.આજે અમે તમને આવી જ કેટલીક નોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લોકો કપડા પહેર્યા વગર જ કામ કરે છે.હા તમે તે બરાબર વાંચ્યું છે વિશ્વમાં એવી થોડીક નોકરીઓ છે કે જ્યાં લોકોને કપડા પહેરવાની સખત મનાઈ છે.ચાલો જાણીએ આ વિચિત્ર નોકરીઓ વિશે.
નગ્ન યોગ સ્ટુડિયો.
તમે લોકોને યોગા કરતા જોયા હશે પરંતુ એક એવી જગ્યા છે જ્યાં લોકો કપડાં ઉતારીને યોગા કરે છે.ચેલસીમાં સ્થિત ન્યૂડ યોગા સ્ટુડિયોમાં કપડાં ઉતારીને યોગા ક્લાસીસ કરવામાં આવે છે.આ ક્લાસીસ દરમ્યાન યોગા સીખનાર લોકો વગર કપડાં એ રહે છે.એટલું જ નહિ યોગા શીખવનાર પણ નગ્ન રહે છે.
નેકેડ રેસ્ટોરન્ટ.તમે ઘણી વાર યાત્રા દરમ્યાન તમે જમવાનું જમવા માટે રેસ્ટોરન્ટમાં રોકાતા હશો.પરંતુ એક રેસ્ટોરન્ટ એવી છે જ્યાં લોકો વગર કપડાએ જમવાનું પીરસે છે. આ રેસ્ટોરન્ટ લંડનમાં છે.આ રેસ્ટોરન્ટમાં બુનિયાદી નામક લોકોએ કપડાં ઉતારીને જવું પડે છે.ફક્ત ગ્રાહક જ નહિ અહીંયા કામ કરનારા કર્મચારીઓ પણ વગર કપડાએ જમવાનું પીરસે છે.
ન્યૂડ ગાર્ડનિગ.યુએસ,ઓસ્ટ્રેલિયા,અને યુરોપની કેટલીક જગ્યાએ ન્યૂડ પુરુષ ગાર્ડનિગનું કામ કરે છે. આ એક વિચિત્ર બિઝનેસ છે જેને કરવા માટે પુરુષોએ તેમના કપડાં ઉતરવા પડે છે.
ન્યૂડ બરિસ્તા.વોશિંગટનમાં બનેલ આ ન્યૂડ બરિસ્તામાં કૉફી પ્રેમીઓને ન્યૂડ વેટર કૉફી સર્વ કરે છે.વેટ્રેસ પણ બિકીનીમાં કૉફી સર્વ કરે છે.
ન્યૂડ બ્રિટિશ સૉફ્ટવેયર કંપની.યુકેના બકીંગહમશાયરમાં સ્થિત એક કમ્પ્યુટર સૉફ્ટવેયર કંપનીમાં એ મહિલાઓને રાખવામાં આવે છે.જે કામના સમયે ન્યૂડ રહી શકે છે.આ કંપનીમાં કામ કરનારી મહિલા કોર્ડસનું ન્યૂડ રહેવું અનિવાર્ય છે.
ટોપલેસ હાઉસમેડ.લૉસ એન્જલેસની ઘણી જગ્યાઓમાં ટોપલેસ હાઉસમેડ રાખવાનો બિઝનેસ ચાલે છે.આ જગ્યાઓના ઘણા ઘરોમાં ટોપલેસ હાઉસમેડ કામ કરે છે.આ ત્યાં એક શાનદાર બિઝનેસ છે.