લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
તમે ઘણા એવા મંદિરો જોયા હશે કે જ્યાં ખૂબ મોટા મોટા મંદિરો છે પણ અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે મંદિરનું રહસ્ય જ કંઈક અલગ છે તો આવો જાણીએ.હિંદુઓનું સૌથી મોટું પર્વ દીપાવલી છે અને આ તહેવાર પુરા થતા કેટલાક જ દિવસ થયા પછી આ તહેવાર માં માતા લક્ષ્મી અને ગણેશજી ની પૂજા થાય કરવામાં આવે છે અને પછી જે માતજીને મનતા હોય તેમની પૂજા કરવામાં આવે છે અને જેનાથી ઘર માં સુખ અને સમૃદ્ધિ બન્ને બની રહે છે અને માતાજીની કૃપા પણ બની રહે છે કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજી ની પૂજામાં ભક્તગણ તેમને સોના અને ચાંદીની વસ્તુઓ ભેટ કરવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતા ના મંદિર માં પણ ભક્તગણ તેમને ઘણા પ્રકારની ભેટો ચઢાવે છે.
માતાજીને પ્રસન્ન કરે છે અને વાત જો ભક્તો દ્વારા મંદિર માં દાન ની કરીએ તો ભક્ત મંદિર માં ફળ ફૂલ સોના અને ચાંદી થી લઈને પોતાની તથા અને શ્રદ્ધા મુજબ બહુ ભેટ કરે છે અને પોતાની મનોકામના પુરી કરે છે આવા ઘણા લોકો હોય છે જેમણે માતાજી પર ખૂબ જ ભરોશો હોય છે અને તે માતાજીને માનતા હોય છે.તમે ક્યારેય એવા મંદિરના વિશે સાંભળ્યું છે કે જ્યાં ભક્તો ને પ્રસાદ તરીકે સોના.ચાંદી અને રોકડા પૈસા આપવામાં આવે છે ચોક્કસ તમે નહીં સાંભળ્યું હોય તો આવો જાણીએ.
અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ તે છે મધ્ય પ્રદેશની જે રતલામમાં માણકચેક સ્થિત પ્રાચીન મહાલક્ષ્મી મંદિરની અને જ્યાં તમે કદાચ નહી ગયા હોય અને તમે આવું ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. પણ જ્યાં ભક્ત થાળી માં નોટો ની ગડ્ડીઓ અને ઘરેણા સજાવીને લાવે છે અને ત્યાં માતા ના દરબાર માં ભેટ સ્વરૂપ ચઢાવી દેવામાં આવે છે અને તેમના પણ જણાવી દઈએ આ મંદિર માં માતા નો શ્રુંગાર ભક્તો દ્વારા લાવેલા જવેરાત થી કરવામાં આવે છે અને અહીંયા પૈસાની નોટો દ્વારા પણ સજાવવામાં આવે છે પણ અમે તમને જણાવી દઈએ કે દિવાળી પછી ભાઈબીજ પર પ્રસાદ ના રૂપ માં ઘરેણા અને નોટો ની ગડ્ડીઓ ભક્તો ને આપવામાં આવે છે જેની તમને ખાસ નોંધ નહિ હોય પણ આ વાત ખરેખર સાચી છે.
તમને એ પણ જણાવી દઈએ કે આ નોટો અને ઘરેણા થી મંદિર ની સજાવટ ધનતેરસ થી દીપાવલી વાળા દિવસ સુધી રહે છે અને આ દિવસો શુભ પણ માનવામા આવે છે અને જેના કારણે આ દિવસોમાં શુભ કામો કરવામાં આવતા હોય છે બીજી એ પણ વાત તમને જણાવી દઈએ કે અહીંયા પૈસા અને ઝવેરાત પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને આ ત્રણ દિવસો સુધી મંદિર ની ભવ્ય સુંદરતા અને અદ્ધુત સૌન્દર્ય દેખવા માટે હજારો લોકો દેશભર થી આવે છે. પણ જેની તમને ખબર નથી માટે તમે તેની મુલાકાત લેતા નથી અને આ મંદિર માં દેશભરના લોકો હીરા જવેરાત. સોના. ચાંદી અને આભૂષણ. રોકડ વગેરે મંદિરમાં શ્રુંગાર સામગ્રી ના રૂપ માં મંદિર માં ચઢાવા માટે આપે છે અને અહીંયા બધું શુભ કામ થતું હોય છે ત્યારે દીપાવલી પછી ભાઈબીજ વાળા દિવસે ભક્તો દ્વારા આપવામાં આવેલ સામગ્રી પાછી આપવાની શરૂઆત થઇ જાય છે.
તમને જણાવી દઈએ કે ભક્તગણ જે પણ રાશિ અને ઝવેરાત મંદિર માં ભેટ માટે આપે છે અને તે આ ભેટને કાયદેસર રજીસ્ટર માં નામ ની સાથે લખવામાં આવે છે અને તેને રાબેતા મુજબ કહેવામાં આવે તો ભક્તગણો નું માનવું છે કે આ મંદિર માં ઘરેણા અને પૈસા શ્રુંગાર સામગ્રી ના રૂપ માં આપવાથી તેમના ઘરો માં હંમેશા માતા લક્ષ્મી ની કૃપા બની રહે છે અને તેમને ક્યારેય દુઃખ પડતું નથી અને મંદિરમાં નોટ અને આભૂષણ રાખવાથી વર્ષભર માં ઘર માં બરકત બની રહે છે.