આ દિગ્ગજ ક્રિકેટર ની પત્ની સાથે હતું સલમાન ખાન નું અફેર,નામ જાણીને 440 વોલ્ટ નો ઝટકો લાગશે…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દોસ્તો નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશુ એવા અભિનેતા વિશે જે તેમના અભિનયથી તો ચર્ચામા રહે છે પરંતુ તે તેના સીંગલ હોવાના કારણે પણ તે ખુબજ ચર્ચામાં રહે છે મિત્રો આજે આપણે જે અભિનેતા વિશે વાત કરીએ છે તેને અત્યારે દરેક ઉમરની વ્યક્તિ ઓળખે છે તેમજ મિત્રો અત્યાર સુધી તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કયા અભિનેતા વિશે વાત કરી રહ્યા છે મિત્રો તમે જે અભિનેતા વિશે વિચારી રહ્યા છો તે બિલકુલ સાચુ છે મિત્રો આપણે બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાન વિશે વાત કરી રહ્યા છે.

મિત્રો સલમાન ખાન હજુ પણ કુંવારો છે અને તે હજુ પણ સીંગલ છે પરંતુ મિત્રો સલમાન ખાનનુ નામ ઘણી બીજી અભિનેત્રીઓ સાથે જોડવામા આવ્યુ છે જેમા કેટરીના કૈફ,ઝરિન ખાન,ઐશ્વર્યા રાય બચ્ચન,જેક્લિન,વગેરે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે સલમાન ખાનનું નામ એક ક્રિકેટરની પત્ની સાથે પણ જોડવામા આવ્યુ હતુ પરંતુ તેના વિશે ઘણા ઓછા લોકોને જ ખબર હશે પરંતુ મિત્રો આજે અમે તમને સલમાન ખાન અને તે ક્રિકેટરની પત્નીના કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે તો મિત્રો આવો જાણીએ તે કિસ્સા વિશે.

મિત્રો બધા જાણે છે કે સલમાન ખાન હજી સિંગલ છે અને ફક્ત આપણા ભારત દેશમા નહિ પરંતુ વિદેશના પણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે અને તેમજ સલમાન ખાનના લગ્ન ક્યારે અને કોની સાથે કરશે તે સવાલ હંમેશા સલમાન ખાનના બધા ચાહકોને પરેશાન કરે છે પરંતુ મિત્તો ચાહકો જાણવા માંગે છે કે સલમાન કેટલો સમય અપરિણીત રહેશે અને તે શુ કારણ છે જેના માટે તે લગ્ન નથી કરી રહ્યો.

મિત્રો સલમાન ખાન દેશના લોકોના સૌથી પ્રિય અપરિણીત અભિનેતા હોવાનું કહેવામાં આવે છે તેમજ દરેક તેમના ચાહકોના મનમા એક જ સવાલ છે કે હવે સલમાન 54 વર્ષના થઈ ગયા છે અને દરેક વ્યક્તિનો પહેલો સવાલ એ પૂછે છે કે તે ક્યારે લગ્ન કરશે મિત્રો હવે તો ચાહકો પણ આશ્ચર્યચકિત થવા લાગ્યા છે કે શું લગ્નના કપડામાં સલમાન ખાનને જોવાનું પોતાનુ સ્વપ્ન અધૂરું રહેશે કે નહીં અને તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે.

મિત્રો થોડાક સમય પહેલા સલમાનની ફિલ્મ ભારત આવી હતી અને આ ફિલ્મ ભારત ના પ્રમોશન દરમિયાન સલમાન ખાનને ફરી એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે ક્યારે લગ્ન કરશે અને ત્યારે પણ સલમાને આશ્ચર્ય થઈને તરફથી જવાબ આપતી વખતે પ્રશ્ન છોડી દીધો હતો અને આખો દેશ સલમાન ખાનના લગ્નની રાહ જોઇ રહ્યો છે અને મીડિયામાં અફવાઓ ફેલાઇ રહી છે કે સલમાન ખાન લગ્ન કરી રહ્યો છે પરંતુ આ અફવા ગત વર્ષ જેવી જ સાબિત થઈ રહી છે.

મિત્રો સલમાન ખાન ઘણા સમયથી લુલીયા વંતુર ને ડેટ કરી રહ્યો છે અને મિત્રો ગયા વર્ષે એક અફવા હતી કે સલમાન તેની ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે પરંતુ તેવુ કશુંય બન્યુ ન હતુ અને તે માત્ર એક અફવા હતી તેવુ સલમાન ખાન દ્વારા જાણવામા આવ્યુ હતુ અને તે અફવા પણ બહાર આવી હતી પણ શું તમે જાણો છો સલમાનનો પહેલો પ્રેમ કોણ હતો જો તમે નથી જાણતા તો મિત્રો આજે તમને તેમના પ્રથમ પ્રેમ વિશે જણાવીશું.

મિત્રો મીડિયાના રિપોર્ટ મુજબ સલમાન ખાનને ક્રિકેટરની પત્ની સાથે અફેર હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ તો મિત્રો ચાલો જાણીએ શું વાત હતી મિત્રો સુત્રોના કહેવ્યા મુજબ સલમાન ખાનના પહેલા પ્રેમનુ નામ સંગીતા બિજલાની હતુ જેણે 90 ના દાયકામાં લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવતી હતી અને સલમાન અને સંગીતાએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ પણ કર્યું હતું અને સલમાન અને સંગીતા ઘણાં વર્ષોથી સાથે હતા તેમજ મિત્રો સલમાન અને સુનિતા બંનેના લગ્નનું કાર્ડ પણ છપાયું હતું પરંતુ સલમાન અને સંગીતા વચ્ચે કંઈક એવું બન્યું કે બંને લગ્ન કરી શક્યા નહીં અને સલમાન ત્યારથી સીંગલ જ રહ્યો છે.

મિત્રો હવે તમારા દિમાગમા એ સવાલ આવતો હશે કે એ કયો ક્રિકેટર છે જેની પત્ની સાથે સલમાનના ગેરસબંધ હતા તો મિત્રો સંગીતાએ 1996 માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું ન હતું અને 2010 માં સંગીતાએ અને મોહમ્મદ અઝહરુદ્દીન એકબીજા સાથે છૂટાછેડા લીધા હતા અને જોકે સંગીતા અને સલમાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે મિત્રો ભલે સલમાન ખાનનુ નામ નામ સંગીત સાથે જોડાયેલું હતું.

પરંતુ મિત્રો તે સિવાય પણ સલમાનની ઘણી અભિનેત્રીઓ સાથે સંબંધ હતા પરંતુ તેમાંથી કોઈ લગ્ન કરવા સુધી પહોંચ્યું નહી અને સલમાનનું મોટાભાગનું અફેર આ અભિનેત્રીઓ સાથે હતું જેનું નામ ઐશ્વર્યા રાય હતુ પરંતુ સલમાન ઐશ્વર્યા સાથે પણ લગ્ન કરી શક્યો ન હતો તેનું મુખ્ય કારણ એ છે કે ઐશ્વર્યાએ સલમાનના ખરાબ વર્તન અને ઝઘડાવાળા સ્વભાવ ને કારણે સલમાનને છોડી દીધો હતો મિત્રો એવું કહેવામાં આવે છે કે સલમાન ઐશ્વર્યાના પ્રેમમાં પાગલ હતો અને ઘણીવાર સલમાન અને ઐશ્વર્યાના ઘરની બહાર નશામાં જોવા મળ્યો હતો પરંતુ ઐશ્વર્યા રાય સલમાનને છોડીને અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here