લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે શા માટે મંગળવાર, ગુરુવાર અને શનિવારે મહિલાઓને વાળ ન ધોવા જોઈએ. તેની પાછળનું શું કારણ છે. ભારતીય ઘરોમાં સાસુઓ વહુ ઓને સમજાવતી હોય છે કે છે કે આ દિવસોએ વાળ કદી ના ધોવા જોઈએ.
આજે અમે જણાવીશું કે શા માટે પહેલાના લોકો એવું જણાવતા. આજે અમે તેના રહસ્ય વિશે જણાવીશું.
મંગળવારે સુહાગણ મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. કુવારી કન્યા વાળ ધોઈ શકે છે. મંગળવારે સૌભાગ્યવતી સ્ત્રીઓને કદી વાળ ન ધોવા જોઈએ. જેમના લગ્ન નથી થયા અને કુવારી કન્યાઓ છે તે વાત ધોઈ શકે છે.
જો મહિલાઓ ગુરૂવારે વાળ ધોવે છે તો તેનાથી ઘરમાં હંમેશા ધનની કમી બની રહે છે. બૃહસ્પતિની કથામાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે વાળ ન ધોવા જોઈએ. તેમાં જણાવવામાં આવ્યું છે કે રાની હતી તે ગુરુવારે વાળ ધોતી તેના કારણે ઘરમાં જેટલું પણ ધન હતું તે બધું જ જતું રહ્યું હતું. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. કુવારી કન્યાઓ વાળ ધોઈ શકે છે .પરંતુ જે કન્યા જે છોકરીઓ વિષ્ણુ ભગવાનનું વ્રત રાખે છે. તેમને પણ ગુરુવારે વાળ ન હોવા જોઈએ.
શનિવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ વાળ ધોવે છે તો તેના પતિ માટે શત્રુઓ ઉત્પન્ન થઇ શકે .છે તેથી શનિવારે પણ સૌભાગ્યવતી એટલે કે વિવાહિત સ્ત્રીઓ એ વાળ ન ધોવા જોઈએ. તેનાથી કાર્યક્ષેત્રમાં બાધાઓ આવે છે .તેના કારણે પતિને કષ્ટ પ્રાપ્ત થાય છે.
તેની સાથે જ અમાવસના દિવસે પણ વાળ ન ધોવા જોઈએ જો આ દિવસોએ તમે વાળ નથી તો તારે તો થઈ શકે છે તે તમને જીવનમાં અને તમારા પરિવારને પણ ખૂબ જ લાભ પ્રાપ્ત થાય.