લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ ગેંગરેપના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને એવામાં જાણવા મળ્યું છે કે ભાવનગરમાં ફોઇના ઘરે રમવા ગયેલી સગીર યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ થયાની ઘટના બની છે તેવું જાણવા મળ્યું છે અને એવામાં આ પરિવારની ફરિયાદના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ એટલે કે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ વિવિધ કલમો લગાવીને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.ત્યારબાદ આ મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં એક સગીરા પોતાના પરિવાર સાથે રહે છે અને આ સગીરા પોતાની નાની બહેન સાથે ફોઇના ઘરે રમવા માટે ગઇ હતી અને જ્યાં તે સવારમાં જ ગઈ હતી અને ત્યારબાદ તે ત્યાંથી સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઘરે પાછી જતી હતી.
આવા સમયે જ શિવાજી સર્કલ પાસે રોનક નામ બદલ્યું છે નામનો છોકરો તથા બીજા ત્રણ અજાણ્યા યુવકો તેની પાસે આવ્યા હતા અને તેની પકડી લીધી હતી અને ત્યારબાદ આ રોનકે એવું પણ કહ્યું હતું કે ચાલ અમારી સાથે પણ આ છોકરીએ ત્યારે ના પાડી હતી અને એવામાં જ રોનકે તેને કહ્યું કે તું અમારી સાથે નહીં આવે તો અમે તારા ફોઇ તથા તારા બાપુને મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
પણ રોનક આવી ધમકી આપી હતી અને ત્યારબાદ આ સગિરાને બળજબરીથી ગાયત્રીનગર બાજુ લઇ ગયા હતા અને આ સગીરા બુમો પણ પાડવા લાગી હતી પણ કોઈ તેની પાસે આવ્યું ન હતુ પણ ત્યારબાદ તેની નાની બહેન બીકની તેને મારીને નાસી ગઇ હતી.ગાયત્રીનગર શંકરના મંદિર પાસે લઇ જઇ ધમકી આપીને મોડી રાત્રી સુધી બેસાડી રાખી હતી અને તેની સાથે ઘણા અડપલાં કર્યા હતા.
ત્યારબાદ મોડી રાત્રે પ્રકાશે તેની સાથે મરજી વિરુદ્દ શરીર સંબંધ બાંધ્યો હતો અને સગીરાએ ના કહ્યા છતાં તેની સાથે આવું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રદિપ, મનિષ તથા નિવરે પણ તેની સાથે વારાફરથી શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તમામ આરોપીઓએ સગીરાને શિવાજી સર્કલ પાસે મુકીને ફરાર થઇ ગયા હતા પણ ત્યારબાદ આ સગીરાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને જ્યારે આ સગીરા શિવાજી શર્કલ પાસે જ સુઇ ગઇ હતી.
ત્યારબાદ જણાવવામાં આવે છે કે આના પરિવારના સભ્યો તેને શોધવા નિકળતા જ ભોગ સગીરા શિવાજી સર્કલ પાસેથી મળી આવી હતી અને જ્યારે તેના પરિવારના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તે બેભાન અવસ્થામાં હતી અને જ્યારે ભાનમાં આવી ત્યારે આ સગિરાએ પોતાની તમામ હકીકત પરિવારને કહી દીધી હતી અને ત્યારબાદ પરિવારને આ અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં રોનક સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ વિવિધ કલમો લગાડીને આગળની કાર્યવાહી હાથધરી છે.