આ હવાસખોર યુવકે એક યુવતી નો શારીરિક સુખ નો વીડિયો ઉતાર્યો કરી આવી માંગ,કે પછી યુવતી એ કર્યું કઈ આવું…જાણો સમગ્ર ઘટના…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આવા કિસ્સાઓ વારંવાર અત્યારના સમયમાં આપણને જોવા મળતા હોય છે અને હાલમાં પણ આ રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે પણ ત્યારે અમદાવાદમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.

જેના વિશે હું તમને જણાવીશ કે વડોદરાના એક નાના વિસ્તારમાં (ગામનું નામ બદલેલ છે) સગીરા સાથે દુષ્કર્મ ગુજારીને તેની વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી અને જેના કારણે સગીરાને લાગી આવતા આપઘાત કર્યો હતો તેમ જણાવ્યું છે અને ત્યારબાદ અહીંયા નાના વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો છે અને આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

આવી ઘટનાઓ વારંવાર બનતી જ હોય છે પણ આ ઘટના એ ખૂબ જ અલગ પ્રકારની છે અને આ મળતી માહિતી પ્રમાણે જણાવવામાં આવે તો વડોદરાના આ નાના વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી અને કહેવાય છે કે આ દુષ્કર્મ બાદ સગીરાનો વીડિયો વાયરલ કરવાની આરોપીએ ધમકી આપવામાં આવી હતી કે જો તેનું કહેલું નહીં માને તો તેની વીડિયો વાઇરલ કરી દઈશ એવી ધમકી પણ આપી હતી અને ત્યારબાદ આ શખ્સે દુષ્કર્મ આચરતા સગીરા ખૂબ હેરાન થઈ ગઈ હતી અને તે વિચારમાં પડી ગઈ હતી કે તે હવે શું કરશે.

પણ આ હેરાન પરેશાન થઈ ગયેલી સગીરાએ આખરે નિર્ણય કરી લીધો હતો કે હવે તે મરી જશે એમ પણ આ વાતની કોઈને તેને જાણ કરી નહોતી અને તે ઘરે કોઈ ન હતું ત્યારે આ સગીરાએ પ્લેન બનાવ્યો હતો અને તેણે ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાતો કર્યો તેમ જણાવ્યું છે અને તમને જણાવીએ કે 10 દિવસ અગાઉ વડોદરાના નાનકડા વિસ્તારમાં જ આ સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી તેવું અહીંયા જણાવ્યું છે.

કહેવામાં આવ્યું છે કે અહીંયા આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પછી જ્યારે સરદારનગર પોલીસે ફરિયાદના આધારે આ આરોપીને શોધવામાં પણ આવ્યો હતો જ્યારે આ આરોપી 4 દિવસે મળી રહ્યો હતો અને આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.હવે લાગી આવતા સગીરાએ આપઘાત કર્યો છે અને આ સગીરાના આપઘાત બાદ છારાનગર વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેમ કહેવાય છે.

Previous articleઆ રાશિઓ પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ થયા એક સાથે પ્રસન્ન,આ રાશિઓ ને થશે જબરદસ્ત લાભ…
Next articleઆ 6 રાશિઓ પર બની રહેશે માતા સંતોષી ની કૃપા,કરિયરમાં વધશો આગળ,મળશે માન સમ્માન અને થશે મોટા ફાયદા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here