લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.
આ કિસ્સો મૂળ બારડોલી નો છે.અને અહીં ના એક ગામ માં આ કિસ્સો બન્યો છે.જ્યાં એક યુવકે એક વિધવા મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.અને યુવકે એક દિવસ અહીં પણ 5 મહિલા દૂધી આ યુવકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને એના કારણે થોડા જ દિવસો બાદ આ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને જ્યારે આ મહિલા એ આ યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું તો એને ના કહી દીધું. જેથી આ મહિલા એ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે.જેથી સમગ્ર બારડોલી માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.
જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે.બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી દીપિકા (નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે.જે પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતી. અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો.અને આ મહિલા ને ઘણા સમય પહેલા આ યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
અને આ યુવક આ યુવતી ને ઘણી વાર બહાર ફરવા પણ કઈ જતો હતો.અને આ યુવકે આ મહિલા ને ભરોસો અપાવ્યો હતો કે એ એની સાથે લગ્ન જરૂર કરશે અને આ યુવકે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો.અને આમ આ યુવક રોજ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.આ એની આ મહિલા સાથે સતત પાંચ મહિના સુધી સંબંધ બાંધ્યા હતા.
જેથી આ મહિલા ગર્ભવતી થઈ હતી.વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી. બે મહિનાનો ગર્ભ હોવાનું જણાતા પ્રિયાએ વિરમને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, વિરમે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ જ કારણે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અને આ બનાવ હાલ ખૂબ ઉગ્ર બન્યો છે.જેથી આ મહિલા ની ફરિયાદને આધારે પોલીસે વિરમ રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અને મહિલા ના પરિવાર નું કહેવું છે આ યુવક ને જલ્દી જ પકડવામાં આવે.જણાવી દઈએ કે હાલ માં આ યુવક ફરાર છે.