આ કારણે વારંવાર થાય છે કપાળ પર ખીલ,જાણો એને દૂર કરવાના ચમત્કારી ઉપાયો,યુવતીઓ ખાસ વાંચી લો આ માહિતી..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણા બધા ઉપાયો એવા હોય છે કે જેના વિશે આપણને બિલકુલ જાણકારી નથી હોતી પણ જ્યારે કપાળ પર ખીલ થવા એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે અને તેનાથી ખૂબ મુશ્કેલી થાય છે કારણ કે માથા પર ખીલના કારણે ચહેરાની સુંદરતા ખરાબ થઇ શકે છે અને તેમજ કહેવામાં આવે છે કે તે જોવામાં પણ ખરાબ લાગે છે અને જેથી ઘણી વાર શરમના કારણે લોકો ઘરની બહાર નીકળતા પહેલા તેને છુપાવવાની કોશિશ કરતા હોય છે અને ખીલના કારણે સરમાય છે.

તેમજ કહેવાય છે કે તેનાથી કોઇ ફરક પડતો નથી કે કપાળ પર આવેલા ખીલ લાલ, નાના કે મોટા હોય છે પણ તેની સાથે તે સુંદર દેખાવવા માટે તેનો જલદી ઇલાજ કરાવવો જરૂરી છે તો આવો જાણીએ કે કયા કારણોસર ખીલ થાય છે અને તેના ઉપાય કયા છે.

ત્યારબાદ કહેવામાં આવે છે કે માથા પર ખીલ સામાન્ય રીતે ગંદીકી અને ત્વચાની સાચવણી ન કરવાના કારણે થાય છે અને તેમજ તે સિવાય પણ અન્ય ઘણા કારણો હોય છે તેવું જાણવા મળ્યું છે.કહેવામાં આવે છે કે આપણી ત્વચા એક કુદરતી ઓઇલ ઉત્પન્ન કરે છે અને જેને સીબમ કહેવામાં આવે છે પણ એવામાં તે સેબેસિયસ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે અને ત્વચાને મોશ્ચરાઇજ કરવાની સાથે ત્વચાની સુરક્ષા કરે છે તેવું પણ કહેવાય છે પણ જ્યારે જ્યારે સીબમનું ઉત્પાદન સામાન્યથી વધારે થાય છે તો ત્યારે રોમછિદ્ર બંધ થઇ જાય છે અને જેના કારણે માથા પર ખીલ થવા લાગતા હોય છે.

તેમજ આ કિશોરાવસ્થામાં હોર્મોનમાં બદલાવ અને તણાવના કારણે આ ત્વચામાંથી ઓઇલ વધારે નીકળે છે અને કહેવાય છે કે જેનાથી રોમ છિંદ્ર પણ બંધ થઇ જાય છે અને આ ખીલ થવા લાગે છે એવામાં માસિક ધર્મ ચક્ર દરમિયાન હોર્મોનમાં પરિવર્તન પણ થઇ શકે છે અને જે તમારા માથા પર ખીલ ઉત્પન્ન કરી શકે છે અને તે ધીમે ધીમે વધવા લાગે છે.

કેવી રીતે રોકી શકાય કપાળ પર થતા ખીલ.પહેલા તો તમારા ચહેરાને બરાબર રીતે સાફ કરો અને ત્યારબાદ અઠવાડિયામાં બે વાર ચહેરા પર ક્લિંજર લગાવીને સ્કિનને એક્સફોલિએટ કરો.ત્યારબાદ વાળમાં ચિકાશ આવતા પહેલા જ શેમ્પુ કરવાનું ભૂલશો નહીં.તેમજ જો કોઇ સ્કિન પ્રોડક્ટ લગાવાથી ચહેરા પર બળતરા થાય છે તો તમારે તેનાથી દૂર જ રહેવું જોઈએ.તેની સાથે જ તમારે રાતે ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઉંઘ જરૂરથી લેવી જોઇએ. ત્યારબાદ તમારા કપાળને વધારે લાંબો સમય સુધી ઢાંકીને ન રાખો કારણ કે તેનાથી ખીલ વધી શકે છે.તડાકામાં તમારે વધારે ન ફરવું જોઈએ.તેમજ તમે રાતે સૂતા પહેલા જો મેકઅપ કર્યો છે તો તેને જરૂર ધોઈ નાંખો.

Previous articleજાણો આંખો ની રોશની વધારવા માટે શુ કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ,જાણી લો આ ઘરેલુ ઉપચાર..
Next articleનાભિ પર ઘી લગાડવાથી કબજિયાતની સમસ્યા થી મળે છે છુટકારો,જાણો એના બીજા પણ ચમત્કારી ફાયદાઓ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here