આ માણસ વિદેશ માં લાખો ની નોકરી છોડીને આ એક કારણ ના લીધે પોતાના ગામ માં પરત આવી ને કરે છે ખેતી,જાણો એવું તો શું હશે કારણ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં જ જોવામાં આવે તો મોટાભાગ ના ગ્રામ્યવિસ્તાર ના લોકોને ખેતરનું કામ કરવુ ગમતું નથી અને પોતાની ખેતીવાડી તથા પશુપાલન ના વ્યવસાય નો ત્યાગ કરી અને આ લોકોને શહેર મા જઈ ને નોકરી કરવા માટે જઇ રહ્યા છે આવા લોકોને ખેતરમાં કામ કરવાનું ગમતું નથી. પણ હાલમાં જ આવા લોકો ને ફક્ત વધુ મા વધુ નાણા કઈ રીતે કમાવવા તે વધારે મહત્વનું લાગે છે અને જે પોતાનુ એક સારી રીતે સ્ટેટસ કઈ રીતે ઊભુ કરવુ તેવુ જ વિચારી રહ્યા છે અને તેની ચિંતામાં ઉભા છે અને આ માટે કેટલાક લોકો વિદેશ મા પણ સ્થળાંતરીત થતા હોય છે અને તમે પણ આવા કેટલાક લોકોને જોયા હશે.

અહીંયા વાત કરવામાં એ આવી છે કે હાલમાં કોઈપણ વ્યક્તિ ને ગ્રામ્ય વિસ્તાર નુ જીવન પસંદ જ નથી બધા જ લોકો શહેરમાં જઈ રહ્યા છે અને આ બધા ને હાલ આધુનિકતાભર્યુ જીવન જીવવા ની લત લાગેલી છે અને આવા જ સમય તથા આવા લોકો ની વચ્ચે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક ખૂબ જ અદભુત છે અને તમને એક એવા યુગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વિદેશ મા વ્યવસ્થિત રીતે સેટલ થયા છે અને તે પોતે પણ પોતાના કરીયર મા ઉચ્ચ સ્તર સુધી એટલે કે ઘણા પૈસા કમાવવા લાગ્યા છે જે લાખો રૂપિયા ની ઈન્કમ મેળવતા થઈ ગયા છે.

પણ હાલમાં જ એક એવી ઘટના અહીંયા જોવામાં આવી છે જે જોઈને તમને પણ નવાઈ કે શહેરમાં આ બધી જ સુખ સુવિધાઓ નો ત્યાગ કરી ને તે પોતાના દેશ પોતાના વતની ગામમાં આવી અને રહેવા લાગ્યા છે અને તે લોકોના વિશે હવે આપણા મન મા એક પ્રશ્ન તો અવશ્ય ઉદ્દભવશે કે એવુ તો શુ થયુ કે તેઓ પરત પોતાના ગામ આવી ને રહેવા લાગ્યા છે પણ તે કાંઈક અલગ જ વાત છે કે જેના કારણે તે લોકો પોતાના ગામમ રહેવા માટે પાછા આવ્યા છે અને આ ઉપરાંત તે ગામડે પરત ફરી ને જે કાર્ય કરી રહ્યા છે તે વિશે જાણી ને તમને વધુ નવાઈ લાગશે.તો ચાલો આ વિશે થોડી વિસ્તૃત માહિતીમાં ચર્ચા કરીએ.

આ યુગલ છે રામદે ખુંટી અને ભારતી ખુંટી જે છેલ્લા 8 વર્ષ થી ઈંગ્લેન્ડ મા વસેલા હતા અને ત્યાં તેઓ ખૂબ જ પૈસા કમાતા હતા પણ હાલમાં તેઓ આ વિદેશી જીવનશૈલી નો ત્યાગ કરી અને ગામડામાં રહેવા માટે આવી ગયા છે અને આ વાત કરવામાં આવી છે તે ગુજરાત ના પોરબંદર ના બેરડ ગામની છે અને આ લોકો આ બેરડ ગામા આવી ને વસ્યા છે. આ યુગલ પોતાના મૂળ ગામ પરત ફરી ને ખેતી નુ કાર્ય કરવામાં રસ ધરાવે છે અને તેઓ ખેતીનું કામ કરી રહ્યા છે રામદે ઈંગ્લેન્ડ મા એક સારી એવી કંપની મા એક ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરી રહ્યા હતા અને તેમની પત્નિ ભારતી બ્રિટીશ એયરવેઝ મા એર હોસ્ટેસ તરીકે કાર્ય કરી રહ્યા હતા પણ તેઓ છેવટે અહીંયા ગામડામાં કેમ આવ્યા હશે.

તો જાણો તે હાલમાં ગામડામાં વસી અને તેઓ પશુપાલન ની પ્રવૃતિ કરી રહ્યા છે પણ જેઓએ ક્યારેય છાણ નુ તગારુ પણ જોયું ન હતું એ આજે જાતે જ છાણ ભરી રહ્યા છે અને હાલ હાથ મા લઈ ને વાસીંદા કરે છે અને જેણે ગાય ના આંચળ પણ નહોતા નિહાળ્યા તે ગાયો ને દોહી ને દૂધ પણ કાઢે છે અને ગામડામાં બનતી દરેક પ્રવૃતિઓ કરી રહ્યા છે. ભારતી ખુંટીએ પોતાની બી.એસ.સી ની ડીગ્રી લંડન મા થી મેળવી ત્યારબાદ તેમણે હેલ્થ એન્ડ સેફટી નો કોર્સ તથા એરપોર્ટ મેનેજમેન્ટ નો પણ કોર્સ કર્યો હતો અને ત્યારબાદ તેમણે બ્રિટીશ એયરવેઝ મા એરહોસ્ટેસ ની નોકરી શરુ કરી હતી પણ તેમને ગામડામાં રહેવાની મજા માણી રહ્યા છે.

અત્યારમાં જ ભારતી ખુંટી અને રામદે ખુંટી ના વિવાહ બાદ તેમને એક 5 વર્ષ ની વય નો પુત્ર પણ છે અને તેને પણ ગામડામાં રહેવાની મજા આપવામાં આવી છે અને જેનુ નામ ઓમ છે તો મિત્રો હવે પ્રશ્નો પણ ઉદ્દભવે કે હાલ મોટાભાગના ભારતીય યુવાઓ વિદેશ મા સ્થિત થવા ના સ્વપ્નો જોતા હોય છે.કારણ કે આ લોકોને હજુ ખબર નથી કે શહેરમાં કેવું વાતાવરણ હોય છે માટે તે શહેરમાં જવાનું પસંદ કરે છે પણ આ યુગલ તો પાછલા ૮ વર્ષ થી ત્યા સ્થાયી હતા.એક સારી એવી નોકરી કરી ને તેઓ લાખો ની ઈન્કમ પણ મેળવી રહ્યા હતા.તો તેઓ પોતાના વતન શા માટે પરત આવ્યા.

ભલે તેઓ પોતાના ગામડામાં પાછા આવ્યા પણ તેઓ પોતાની ડિગ્રીની સહાયતા થી અને અનુભવ ના આધાર પર તે એક સારી એવી નોકરી મેળવી શકતા હતા પણ તેમને નોકરીની કોઈ ચિંતા ન હતી અને તેમણે આ ખેતી તથા પશુપાલન ની પ્રવૃતિ નો નિર્ણય કેમ લીધો તો તે પણ ખૂબ જ સમજવા જેવી વાત છે કારણ કે આ પાછળ ની વાત જાણશો તો તમે પણ આ યુગલ ના વિચારો થી પ્રેરિત થઈ જશો કારણ કે ભારતી અને રામદે ખુંટી એવુ જણાવે છે કે તેઓ વિદેશ થી ગામડે પાછા આવી અને પોતાનો જૂનો વ્યવસાય સંભાળી ને તેમના માતા પિતા ને આ વ્યવસાય માથી નિવૃત કરી અને તેમના બુઢાપા નો સહારો બનવા માંગતા હતા અને તેમના માં બાપને શાંતિથી રહેવા માટે તેઓ પાછા આવ્યા હતા.

તમને જાણીને આશ્ચર્ય થયું હશે પણ આ વાત સાચી છે તેઓ પોતાના માતા પિતા ની સંગાથે રહી ને તેમની સેવા કરવા ઈચ્છતા હતા અને તેમને કોઈ ઠેસ ના પહોંચાડવા માગતા હતા અને આ ઉપરાંત તેઓ પોતાના પુત્ર ઓમ નો ઉછેર ભારતીય શૈલી તથા સંસ્કૃતિ અનુસાર કરવા ઈચ્છતા હતા.તે તેમના માં બાપને કોઈ કામ કરવા દેતા ન હતા અને પોતે જ બધુ કરતા હતા.આ ઉપરાંત વિશેષ મા તેઓ જણાવે છે કે તેમના પુત્ર ઓમ ને તે ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય સભ્યતા થી અવગત કરાવી ને તેમનો ઉછેર કરવા ઈચ્છે છે.

આવું અહીંયા ગામડાનું જીવન આ લોકો પ્રસારી રહ્યા હતા અને જેથી તેમા યોગ્ય સંસ્કારો નુ સિંચન થાય અને આ બધી જ બાબતો વિશે વિચારી ને તેમણે ગામડે પરત ફરવા નો નિર્ણય લીધો હતો અને તેઓ આ બધી જ જવાબદારીઓ પૂર્ણ કરતા હતા પણ અંતે તેમણે આ વિચાર નો અમલ કરી ને પોતાના વતન પરત ફરી ને પશુપાલન તથા ખેતી નો વ્યવસાય સંભાળવો પડ્યો અને તે તેના ઘણા ખુશ હતા ખરેખર આ યુગલ દ્વારા કરવામા આવેલી આ પહેલ અત્યંત સરાહનીય હતી.

Previous articleઆ રાશિઓ પર માતા લક્ષ્મી અને કુબેર એક સાથે વરસાવસે પોતાની કૃપા,જેથી આ રાશિઓ ને થશે જબરદસ્ત લાભ,આવક થશે બમણી….
Next articleજાણો સમાગમ નો કયો સમય છે સૌથી સર્વશ્રેષ્ટ,રાત નો સમય નહિ પરંતુ આ સમય છે સૌથી સારો,જાણો લો તમે પણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here