લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ લોકોનું જીવન ઘણું જ ભાગદોડવાળું થઇ ગયું છે અને પૈસાની જરૂરિયાતના લીધે સંબંધોનાં મૂલ્ય બોજ સમાન બની ગયું છે.આજકાલ માણસ નોકરી, સોસાયટી, પત્ની અને બાળકોની જરૂરિયાતો પાછળ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે ઘણા લાગણીના સંબંધો પણ ભુલાઈ ગયા છે. આજે કોઈ માણસ પાસે જાણે કે એટલો સમય જ નથી કે તે કોઈના વિશે દિલથી વિચારે.પણ એની સીધી જ અસર આપણા નજીકના સંબંધો પર પણ પડતી હોય છે. એવા લોકો કે જે આપણા પોતાના છે, જેમ કે આજે તો ભાઈ-ભાઈ વચ્ચે પણ ઝઘડા થાય છે, દિકરો એના બાપનું કહ્યું માનતો નથી, અને એવું લાગે છે કે જાણે પવિત્ર સંબંધોનું નિકંદન નીકળી ગયું છે.અત્યારે એવી પરિસ્થિતિ થઇ ગઈ છે કે એક જ ઘરમાં રહેતા લોકો પાસે પણ એકબીજાનાં ખબર-અંતર પૂછવાનો સમય નથીતો કેટલાક સંબંધોમાં મરી રહેલ લાગણીને રોકી શકીયે અને તૂટતાં પરિવારને બચાવી શકીયે એના માટે આપણા ઘરમા બાથરૂમ એ એક એવી જગ્યા છે કે જે જેટલી સ્વચ્છ હશે એટલુ જ તમારા સ્વાસ્થ્ય માટે સારુ રહેશે કારણ કે ઘરમા સૌથી વધારે બેક્ટેરિયા બાથરૂમમા જ હોય છે.
જે બધી બીમારી ફેલાવવાનુ કામ કરે છે અને તેની સાથે જ ગંદુ બાથરૂમ કોઇનો પણ મૂડ ખરાબ કરી શકે છે અને કેટલીક વખત તો તેની દુર્ગંધના કારણે તમને લોકોની સામે શરમ અનુભવવી પડે છે અને એવામા તમારે બાથરૂમને સ્વચ્છ અને દુર્ગંધ રહિત રાખવા માટે તમારે મોંઘા મોંઘા ક્લીનરનો ઉપયોગ કરે છે પરંતુ તેમા કોઇ ફાયદો થતો નથી અને એવામા તમારે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું કે જેને કરીને તમે આ દુર્ગંધ દૂર કરી શકો છો.
લીંબુનો રસ.લીંબુનો રસ એ તમારી સુંદરતા વધરવાની સાથે સાથે તમારે બાથરૂમની દુર્ગંધ પણ દૂર કરવાનુ કામ પણ કરે છે અને બાથરૂમની દુર્ગંધથી પણ તમને છૂટકારો મેળવવા માટે તમારે લીંબુનો થોડોક રસ ફ્લોર પર ઉમેરીને તેનો દરવાજો બંધ કરી લો અને થોડાક સમય પછી તમે તેને સ્વચ્છ પાણીથી બાથરૂમને ધોઇ નાખો બસ આમ કરવાથી તમારા બાથરૂમ સાફ થવાની સાથે તે એકદમ દુર્ગંધમુક્ત પણ થઇ જશે.
બેકિંગ સોડા.બેકિંગ સોડાથી પણ તમે બાથરૂમમાથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે અને એક બાઉલ બેકિંગ સોડા લેઇને તેને એક ડોલ પાણીમા નાખો દો અને ત્યાર પછી તમે આ પાણીને ફ્લોર પર ફેલાવી દો પછી થોડીક વખત પછી તમે પાણીને ફેલાઇ રાખો અને ત્યાર પછી તે સ્વચ્છ પાણીથી બાથરૂમને સાફ કરી લો બસ આમ કરવાથી બાથરૂમમાથી આવતી દુર્ગંધ એ દૂર થઇ શકે છે.
વિનેગર.વિનેગર એ પણ બાથરૂમની દુર્ગંધને દૂર કરવામા ઘણુ મદદરૂપ થાય છે અને વિનેગરને પાણીમા મિક્સ કરીને બાથરૂમમા ફેલાવી દો બસ આમ કરવાથી તમારા બાથરૂમ માં આવતી દુર્ગંધ દૂર થવાની સાથે ફ્લોરમા પણ એકદમ ચમક આવી જશે.
સાબુનુ પાણી.આ સિવાય બાથરૂમની દુર્ગંધ દૂર કરવા માટે તમારે ર્સૌથી સહેલો ઉપાય એ સુગંધિત અને ડિટર્જેંટ પાઉડરથી ફ્લોર ક્લીન કરવો માટે તમારે અઠવાડિયામા ૨ થી ૩ વખત આ ઉપાય કરવાથી તમારે હંમેશા માટે દુર્ગંધથી સમસ્યા દૂર થઇ શકે છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.