લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.
એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો મૂળ વડોદરા ના રામદેવ નગર નો છે.જ્યાં એક સગીરા ને એક યુવક સામે બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે.આ મામલે યુવકના લગ્ન થઈ ગયા પછી પણ સગીરા સાથે પરાણે સેક્સસંબંધ રાખતો હોવાનો પણ ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ અહીં આવેલ રામદેવ નગર માં એક 17 વર્ષીય સગીરા જાનવી (નામ બદલ્યું છે) રહે છે.જેને એના જ ફરિયામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.અને આ યુવક નું નામ છે,અર્જુન ભરવાડ જે છેલ્લા ત્રણ વર્ષ થી આ સગીરા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો.અને આ દરમિયાન આ યુવકે આ સગીરા સાથે ઘણી શરીરસુખ પણ માન્યું હતું.અને આ યુવક આ યુવતીને કોઈ વાર એના ઘરે લઈ જઈ ને તો કોઈ વાર બીજે ફરવા ના બહાને લઈ જઈને સેક્સ સંબંધ બાંધતો હતો.
અને તમને જણાવી દઈએ કે આ અર્જુન ભરવાડ નામના યુવકે થોડા જ સમય પહેલા કોઈ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.જેથી આ યુવતી એની સાથે ના દરેક સંબંધ કાપી નાખ્યા હતા.અને થોડા જ સમય આ યુવતી એના પરિવાર સાથે બીજે રહેવા જતી રહી હતી.પણ તમને જણાવી દઈએ કે આ યુવકે આ યુવતીનો લગ્ન બાદ પણ પીછો છોડ્યો ન હતો.લગ્ન બાદ પણ આ યુવક ની હવસ મટી ન હતી.અને અંતે આ યુવકે આ યુવતી ને ઘરે જઈ ને મળી આવ્યો હતો.અને ધાક ધમકી થી એની સંબંધ બાંધવા કહ્યું હતું.
આ હવાસખોર આ યુવતી ને ધમકી આપીને પોતાની સાથે લઈ જઈને જબરદસ્તી સેક્સ સંબંધ બાંધતો હતો.અર્જુન સાથેના સેક્સસંબંધથી કંટાળેલી માનસીએ અર્જુને બોલાવે ત્યારે જવાનો ઇનકાર કરવા લાગતી હતી ત્યારે અર્જુને તેને અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી.અને આ બધા થી આ જાનવી ડરી ગઈ હતી જેથી એને આ અર્જુન નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ હવાસખોર અર્જુન પકડતા ચક્રો ગતિમાન કર્યા છે.અને તમને જણાવી દઈએ કે આ હવાસખોર હાલ ફરાર થઈ ગયો છે.