લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે અમે તમને કજસ ઉપાય વિશે વાત કરવાના છીએ જેની મદદથી તમે તમારા ઘરની પરિસ્થિતિમાં સુધારો લાવી શકો છો સાથે સાથે ઘરમાં અને બહાર પણ અનેક રીતે ધનલાભ ની પ્રાપ્તિ કરી શકો છો.ઘર અથવા વેપારના સ્થળે રાખેલી તિજોરીને લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે.આ સ્થાન વાસ્તુના નિયમાનુસાર રાખવું જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ સદા બની રહે છે.આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય પણ તિજોરીને ધનથી ખચોખચ રાખવામાં મદદ કરી શકે છે.આજે અમે આ તમામ ઉપાયો તમને બતાવીશું અને સાથે સાથે અન્ય ઉપાયો વિશે પણ જાણકારી આપીશું.
તમે ઈચ્છતા હોય કે તમને ધનલાભ થાય તમારો પૈસો તમારી જોડે રહે તમને પૈસો દેખાય તો આજના આ તમામ ઉપાય તમારે ખાસ યાદ રાખવાના છે.તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.જેથી કરીને અવારનવાર પૈસા ની જરૂરત નહીં પડે અને સાથે સાથે અનેક ફાયદા પણ થશે.
મિત્રો તમે દરેક મુવી અથવાતો ટીવી સિરિયલ માં જોયું હશે કે જ્યારે તેઓની ઘરની તિજોરી બતવા માં આવે છે તો તેમના દાગીના હમેશાં લાલા કપડાં માં હોય છે આની પાછળ પણ એક કારણ છે જેને આજે જાણીશું.તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ ધન અને દાગીના એક સાથે ન રાખવા.એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે.દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.આમ કરવાથી ઘરનો કંકાસ અને નકારાત્મક વિચાર પણ દૂર થાય છે.
મિત્રો અવારનવાર ધન ને લઈને કોઈ બાધાઓ સમસ્યાઓ ઉભી થતી હોય તે માટે આખાસ ઉપાય છે આવો જાણીએ તેના વિશે.એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.હમેશાં યાદ રાખો કોઈપણ કાર્ય કરતાં ફળની આશા વધારે મ રાખવી તમને તમારા કર્મ નું ફળ નિશ્ચિત રૂપે મળશે. મિત્રો દરેક વ્યક્તિ ની ઈચ્છા હોય છે કે તેમની તિજોરી ધનથી ભરેલી રહે તો આજે આ માટેનો ખાસ ઉપાય પણ અમે તમને બતાવીશુ.તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.મિત્રો આ ઉપાય કરવાથી તમને તેનું સારું પરીણામ અવસ્ય જોવા મળશે.
ઘરમાં શુભ કાર્ય અને લાભ ની અનુભૂતિ માટે આ ઉપાય ખુબજ જરૂરી છે.ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.આવું કરવાથી ચોક્સ તમને નાનો મોટો લાભ થસેજ. ઘરમાં પૈસા ટકી રહેતાં ના હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ.ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય.તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.આ ઉપાય થી પૈસા ઘરમાં ટકી ને રેહશે.
મિત્રો આ ઉપાય ખાસ ધનપ્રાપ્તિ માટે માટે આ ઉપાય ને પેહલાં ખાસ ધ્યાન થી જાણીલો આ ઉપાય તમને ખુબજ કમમાં આવવા નો છે.ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું મિત્રો આવું કરવાથી અવસ્ય તમને લાભ થસેજ અને ધનલાભ ના દરેક માર્ગ ખુલી જશે.