આજ થી લઈને 2022 સુધી માં આ રાશિઓ નું ખુલી જશે ભાગ્ય,એમને અમીર થતા કોઈ નહીં રોકી શકે…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે એક ખુબજ ખાસ સંયોગ બની રહ્યો છે જેના ચલતે અમુક ખાસ રાશિઓ છે જેના નશીબ બદલાઈ ગયા છે એવું નથી કે અન્ય રાશીઓને કોઈ લાભ થવાના નથી પરંતુ આ રાશિઓ ને વધારે લાભ થવાનો છે અને બાકી ની રાશીઓને પણ લાભ થવાનોજ માતા લક્ષ્મીજી ની અને ભગવાન ગણેશ ની કૃપાથી આ રાશીઓનું કિસ્મત ના આજનાં દિવસ માટે પરંતુ આજથી લઈને 2025 સુધી આ રાશીઓનું કિસ્મત ચમકી ગયું છે.

મકર રાશિ.

આજનો દિવસ મધ્યમ ફળદાયી હશે.બૌદ્ધિક તથા લેખનકાર્ય સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં તમે સક્રિય રહેશો. સાહિત્યમાં નવું સર્જન કરવાની યોજના કરી શકશો.પરંતુ તેમ છતાં માનસિક ઉદ્વેગથી તમે પરેશાન રહી શકો છો.સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થાક અથવા આળસનો અનુભવ થઈ શકે છે.સંતાનોના અભ્યાસ તથા સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે. વ્યાવસાયિક રૂપે નવી વિચારધારા અપનાવી શકશો.નકામા ખર્ચથી દૂર રહો.બારમા ભાવમાં મકર રાશિ હોય તો વ્યક્તિ ખાવા પીવા,દારુ અને મિત્રો પાછળ પૈસા ખર્ચે છે.આ લોકો આનંદ અને ઉત્સવ પાછળ ખૂબ જ પૈસા ઊડાવે છે.

કુંભ રાશિ.

તમને ખરાબ કાર્યો તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સૂચના આપે છે.આજે તમને વધારે વિચારો આવશે.પરિણામ સ્વરૂપે માસનિક થાકનો અનુભવ થશે.ક્રોધ વધારે ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. કોઈપણ પ્રકારના અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની આપે છે.ધ્યાન અને આધ્યાત્મિકતા તમારા મનને શાંતિ પ્રદાન કરશે.વ્યય ભાવમાં કુંભ રાશિ હોય તો રૂપિયો સિદ્ધ લોકો અને પ્રશંસકો પાછળ ખર્ચાય છે. આવા લોકો પુસ્તક અને જ્ઞાન મેળવવા પાછળ ખાસ્સો ખર્ચ કરે છે.યાત્રા અને ખાન-પાન પાછળ પણ તેમનો ઘણો પૈસો વપરાય છે.

મીન રાશિ.

આજનો દિવસ મનોરંજન અને આનંદ-પ્રમોદમાં તમે રહેશો. કલાકાર,લેખક વગેરેને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્વજનો, મિત્રો સાથે ફરવા જઈ શકો છો.દાંમ્પત્યજીવનમાં નિકટતા અને મિઠાસ આવશે. સમાજમાં ખ્યાતિ મળશે.બારમા ભાવમાં મીન રાશિ હોય તો વ્યક્તિના ધનને તેના બાળકો નષ્ટ કરી નાંખે છે.આ ઉપરાંત વિવાદ પાછળ પણ તેમનો પૈસો વપરાય છે. આવા લોકો તીર્થ યાત્રા અને દાન પુણ્ય પાછળ પણ રૂપિયા ખર્ચ કરે છે

મેષ રાશિ.

આજે તમારો દિવસ આનંદદાયક રહેશે.જો લક્ષ્મીજીની કૃપા થઈ તો આર્થિક આયોજનો સફળ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કંઈક કામ કરી શકશો. વધારે લોકો સાથે આજે સંપર્ક રહેશે. તમારા વિસ્તારથી બહાર લોકો સાથે સંચાર વધારે રહેશે. બૌદ્ધિક કાર્ય કરવામાં રૂચિ વધશે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે. આજે સેવા કાર્ય માટે શુભ દિવસ છે. શારીરિક સ્વસ્થતા અને માનસિક આનંદ રહેશે.વ્યય ભાવમાં મેષ રાશિ હોય તો વ્યક્તિ શુભ કામ,ભોગ વિલાસ, પશુપાલન અને સાહસિક કામમાં ધન ખર્ચ કરે છે. પ્રયાસોમાં લાભ થશે. મનોરંજન પાછળ ખર્ચ થઈ શકે છે. બિઝનેસમાં ફાયદો થશે. કલાકારો અને કારીગરો પોતાની કળાનું પ્રદર્શન કરવાની તક મળશે.

વૃષભ રાશિ.

વૈચારિક સ્તર પર વિશાળતા અને વાણીની મધુરતાથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો અને સાથે-સાથે તેમના સંબંધોમાં સંવાદિતા રાખી શકશો. બેઠક અથવા ચર્ચા વિચારણામાં તમને સફળતા મળશે. પરિશ્રમની અપેક્ષાએ પરિણામ ન મળવા છતાં તમે તે ક્ષેત્રમાં આગળ વધશો. પાચનતંત્ર સંબંધિત ફરિયાદ થવાની સંભાવના છે,શક્ય હોય તો ઘરના ભોજનને પ્રાથમિકતા આપો. અભ્યાસમાં રસ વધશે.વ્યય ભાવમાં મિથુન રાશિ હોય એ લોકો ખોટી સોબતમાં પૈસા વાપરે છે. તેમના બધા જ રૂપિયા ખરાબ આદતોમાં ખર્ચાય છે. ખોટા નિર્ણયોને કારણે પણ તેમના ઘણા રૂપિયા વેડફાય છે.

મિથુન રાશિ.

તમારું મન અનિર્ણાયક સ્થિતિમાં રહેશે.મન દ્વિધામાં રહેશે.વધારે ભાવુકતા મનને અસ્વસ્થ બનાવશે. માતા પ્રત્યે વધારે ભાવનાત્મક રહેશો. બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ ઉપસ્થિત થશે, પરંતુ વાદ-વિવાદ ટાળો. પારિવારીક અને સ્થાવર સંપત્તિના વિષયમાં ચર્ચા ન કરવાની સલાહ આપે છે. સ્વજનો અથવા સ્નેહીજનો સાથે તણાવનો પ્રસંગ ઉપસ્થિત થશે. પ્રવાસ આજે કરવાનું ટાળો.વ્યય ભાવમાં આ રાશિ ધરાવતા જાતકો અનેક પ્રકારના વસ્ત્રો અને અનેક સ્ત્રીઓ સાથે પ્રેમ સંબંધો પાછળ પૈસા ખર્ચે છે. આ ઉપરાંત બચાવેલા રૂપિયા પણ ઉડાવી દે છે. આવા લોકોના પૈસા મોજશોખ પાછળ ખર્ચાય છે.

કર્ક રાશિ.

મિત્રો અને સ્વજનો સાથે થયેલી મુલાકાતથી આનંદ મળશે. કોઈ સુંદર સ્થળ પર પ્રવાસની સંભાવના છે. આજે તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજયની પ્રાપ્તિ થશે. સંબંધોમાં લાગણી રહેવાથી સંબંધ સુખદાયી રહેશે. ભાગ્યમાં વૃદ્ધિ થવાના પ્રસંગ બની શકે. સામાજિક તથા આર્થિક રૂપે સમાનતા પ્રાપ્ત થશે.વ્યય ભાવમાં કર્ક રાશિ હોય તો વ્યક્તિ પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચે છે. આવા લોકો તીર્થયાત્રા કરવામાં અને ખાન પાન પાછળ પણ ઘણા રૂપિયા વેડફે છે.

સિંહ રાશિ.

વિભિન્ન યોજનાઓના વિષયમાં વધારે વિચારો તમે મુશ્કેલીમાં લાવી દેશે. તેમ છતાં પરિવારજનો સાથે સારું વાતાવરણ પ્રાપ્ત થવાથી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. દૂર રહેલા વ્યક્તિ અથવા સંસ્થા સાથે સંબંધોમાં દ્રઢતા આવશે, જે આગળ ચાલીને કામ આવશે. તેમ છતા વધારે ખર્ચથી બચવું. નિર્ધારિત સમયમાં અપેક્ષાથી ઓછી સફળતા મળશે. આજનો દિવસ મધ્યમ રહેશે.વ્યય ભાવમાં સિંહ રાશિ હોય તેમના પૈસા આડા અવળા કામમાં ખર્ચાય છે. આવા લોકોને જંગલ, પહાડોમાં ફરવાનો શોખ હોય છે અને તે આ ચીજોમાં પૈસા વેડફે છે. રોમાંચક ચીજો,વાહન પાછળ પણ તેમના પૈસા ખર્ચાય છે.

કન્યા રાશિ.

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને પ્રસન્ન રહેશો.લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદદાયક મુલાકાત થશે. પ્રવાસ પણ આનંદદાયક રહેશે.વ્યય ભાવમાં કન્યા રાશિ હોય તો જાતકોનું ધન વિવાહ જેવા માંગલિક કાર્યો પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત તે સાધુ સંતો પાછલ પણ પૈસા ખર્ચે છે. શિક્ષા અને નવા નવા અનુભવો પર ખર્ચ કરવાથી તેમને આનંદ આવે છે. આવા લોકો કપડા પહેરવાના શોખીન હોય છે અને તેના પર પણ તેમના પૈસા ખર્ચાય છે.

તુલા રાશિ.

ક્રોધ પર સંયમ રાખવો. શક્ય હોય તો વાદ-વિવાદથી દૂર રહેવું. પરિવારજનો સાથે કોઈપણ વાત પર વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, આંખોનું ખાસ ધ્યાન રાખો. અકસ્માતની સંભાવના છે. કોર્ટ-કચેરીના કાર્યમાં ધ્યાન રાખો. આદ્યાત્મિકતા અને ઈશ્વરભક્તિ મનને શાંતિ આપશે.તુલા રાશિ વ્યય ભાવમાં હોય તો જાતકનું ધન દેવતા,બ્રાહ્મણ અને વેદ તથા શાસ્ત્રોમાં ખર્ચ થાય છે. આવા લોકો દાન ધર્મમાં ઘણી આસ્થા રાખે છે.આ જાતકો મોજશોખ પાછળ પણ ખૂબ રૂપિયા ખર્ચે છે.

વૃશ્ચિક રાશિ.

આજનો દિવસ તમારા માટે લાભદાયી અને શુભ ફળ આપનારો રહેશે. સાંસારિક સુખની પ્રાપ્તિ થશે. લગ્નોત્સુકો માટે લગ્નનો યોગ છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ખાસ લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્થળ પર પ્રવાસ થવાની સંભાવના છે.વૃશ્ચિક રાશિ વ્યય ભાવમાં હોય તો વ્યક્તિ કપટપૂર્ણ કામમાં પૈસા ખર્ચે છે. મિત્રો પાછળ પણ તેમના પૈસા ખર્ચાય છે. આમનો પૈસો ચોરીમાં પણ જતો રહે છે. ખાન-પાનના શોખ પાછળ પણ તે સારો એવો પૈસો ખર્ચે છે.

ધન રાશિ.

આજનો દિવસ તમારા માટે લાભદાયી અને શુભ ફળ આપનારો રહેશે. સાંસારિક સુખની પ્રાપ્તિ થશે. લગ્નોત્સુકો માટે લગ્નનો યોગ છે.વ્યાવસાયિકક્ષેત્રમાં પણ ખાસ લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે.મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્થળ પર પ્રવાસ થવાની સંભાવના છે.વ્યય ભાવમાં ધન રાશિ હોય તો વ્યક્તિ ખોટા પૈસા વેડફે છે. ગુરુની રાશિ હોવાથી ધર્મ-કર્મ અને સામાજિક કાર્ય પાછળ તે દિલથી પૈસા ખર્ચે છે. કપડા પાછળ પણ તેમનો સારો એવો રૂપિયો ખર્ચાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here