આમિર ખાને તેમના પહેલા લગ્નમાં માત્ર 10 રૂપિયાનો જ ખર્ચો કર્યો હતો જાણો આ હતું રાજ…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આમિર ખાન ની લવ સ્ટૉરી કમાલ ની રહી છે દોસ્તો આજે આપડે વાત કરીશુ તેની પહલી પત્ની રીના દ્તા અને તેમની વચ્ચે થયેલા પ્યાર અને પછી થયેલા લગ્ન ની તેમણે થયેલા આ લગ્ન માં માત્ર 10 રુપિયા ખર્ચ થયો હતો અને આ તમને સન્જુક્તા નંદિ ના પુસ્તક ખાન ટાસ્ટીક માં આ વાર્તા નો ઉલ્લેખ પણ કર્યો છે પુસ્તક માં લખ્યુ છે કે જ્યારે આમીરખને રીના ને જોઇ ત્યારે તેમની ઉમર માત્ર 20 વર્ષ હતી અને તેઓ બેરોજગાર પણ હતા.

તેઓ પોતના એપાર્ટમેન્ટ ની બારી મા આવી ને રીના ને જોતા હતા તેઓ રીના ને જોઇ ને તેમને એવો એહસાસ થતો હતો કે તેમની અને રીના ની વચ્ચે કોઇ કનેક્શન છે તેમને પણ લાગ્યુ કે રીના પણ તેમને જોવા બાહર આવે છે
તેમણે આ સબંધ ને આગળ વધારવા રીના સાથે વાત કરી પરંતું તેણે આ સબંધ માટે આગળ વધારવાંના પાડી દીધી.મિત્રો હવે આમિર બારી માં આવનું બંધ કરિ દીધુ હતુ પરંતું થોડા સમય પછી રીના એ આગળ આવી ને આમિર ને સાથે વાત કરી અને કહ્યુ કે એ પણ તેમને પ્રેમ કરે છે આ સંભળી ને આમિર બહુ જ ખુશ થયા.સબંધ આગળ વધારવા માં આમિર ની બેરોજગારી આગળ આવી અને આ કારણે રીના ના માતા પિતા એ સ્પષ્ટ ઇનકાર કરી દીધો રીના ના માતા પિતા આ સબંધ થી બિલકુલ ખુશ ન હતા હવે આમિર અને રીના ને લાગ્યુ કે માતા પિતા નહી માને તો તેઓ છુપાવી ને લગ્ન કરી લેશે.મિત્રો 14 માર્ચ 1986 ના રોજ જયારે આમિર ખાન 21 વર્ષ ના થયા હતાં ત્યારે તેઓ મેરેજ રજિસ્ટર ની પાસે પોતાની લગ્ન ની તારીખ જણાવવા કહે છે અને 18 એપ્રિલ ના દિવસે જ્યારે આખો દેશ ભારત અને પાકિસ્તાન ની મેચ જોઇ રહ્યા હતા જેમા જાવેદ મિયાદાદ આખરી બોલ માં છક્કો માર્યો તે દિવસે આમિર ખાન અને રીના દત્તા ના લગ્ન થયા હતા.

મિત્રો આમિરખાન આ લગ્ન માં બેસ્ટ બસ દ્વારા પોહચ્યો હતો જેમા તેની સાથે માત્ર ને માત્ર મિઠાઈ જ હતી અને આ કારણ થી તેના લગ્ન માં માત્ર 10 રુપિયા ખર્ચ થયા હતાં અને ત્યારબાદ તેના એક મિત્ર એ તેના ઘરે કોલ ડ્રીક અને નમકીન ની પાર્ટી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here