આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતાં નથી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘરની સુખ-સમૃદ્ધિ  સ્ત્રી પર નિર્ભર કરે છે જે ઘરના બધા જ કામ કરતી હોય છે  પરંતુ ઘણા એવા કામ છે જે મહિલાને ન કરવા જોઈએ કારણ કે આવું કરવાથી ઘરમાં મહાલક્ષ્મી કોઈ દિવસ આવતી નથી પ્રાચીનકાળથી જ દીકરીઓ અને વહુઓ ને ઘરની લક્ષ્મી માનવામાં આવી છે.

એ માન્યતા છે કે જો સ્ત્રી ઈચ્છે તો કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને કોઈપણ ઘરને સ્વર્ગમાંથી નરક પણ બનાવી શકે છે. આપણા શાસ્ત્રોમાં વહુ અને દીકરીઓને કેટલીક આદતો વિશે જણાવવામાં આવ્યું છે. ખરાબ આદતોના કારણે ઘરમાં ગરીબી આવે છે અને ઘણી બધી આદતોના કારણે અમિરી પણ આવી શકે છે. તો આવો જાણીએ કે મહિલાને કયા 8 કામ ન કરવા જોઈએ.

સાવરણી ના પગ : જે મહિલા તેના ઘરમાં સાવરણીને પગથી મારે છે તે ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીનો વાસ નથી થતો. આ ઘરમાં હંમેશા ગરીબી જ રહે છે.

ગેસ ઉપર એઠા વાસણ : ઘણી મહિલાઓને તેવી આદત હોય છે કે એ એંઠા વાસણ  ગેસ ઉપર જ રાખી દે છે અને સૂઈ જાય છે. તો અમારા ઘરમાં પણ લક્ષ્મી કદી પ્રવેશ કરતી નથી. આ ગરીબી અને દુઃખનું કારણ બને છે. તેથી રાત્રે  આ વાસણ ન રાખો.

પગ મારીને દરવાજો ખોલવો : ઘણી મહિલાઓની તેવી આદત હોય છે કે તે ઘરનો દરવાજો પગ થી લાત મારીને ખોલે છે અથવા તો બંધ કરતી હોય છે  તેનાથી ધનની દેવી મહાલક્ષ્મી નારાજ થઈ જાય .છે તમારા ઘરમાં પણ આવું થાય છે તો તેને તરત જ રોકો.

દરવાજા પર બેસીને ભોજન લેવું : જો તમારા ઘરની કોઇ મહિલા દરવાજા પર બેસીને ભોજન કરે છે તો તે તમારા ઘરની ગરીબીનો કારણ બને. હિન્દુ શાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે.

રસોડામાં એઠા વાસણ ન રાખવા : કોઈ પણ મહિલા જો રાત્રે રસોડામાં એઠા વાસણ રાખીને સૂઈ જાય છે તો તે ગરીબીનું કારણ બને છે. ઘરમાં સુખ શાંતિ માટે કોઈ દિવસ રાત્રે એઠા વાસણ રાખીને ન સુવો.

સાંજે સાવરણીથી સફાઈ કરવી : ઘણી બધી મહિલાઓની તેવી આદત હોય છે કે સવારના ની જગ્યાએ સાંજે કે રાત્રે સાવરણી  થી ઘરને સાફ કરતી હોય છે આવા ઘરમાં ગરીબ આવે છે.

મોડા સુધી સૂવું : ઘણી બધી મહિલાઓને મોડે સુધી સૂવાની આદત હોય છે . તો તે ઘર અને પરિવાર માટે ખૂબ જ અશુભ હોય છે .આવી મહિલાઓ તેના પરિવાર માટે અસફળતાનું કારણ બને છે.

સવારે આંગણું સાફ ન કરવુ : જે મહિલા સવારે ઊઠીને પોતાના આંગણું સાફ ન કરે તે ઘર માં દેવી લક્ષ્મી કદિ પ્રવેશ કરતી નથી. ઘરની મહિલાને સવારે ઊઠીને ઘરના આંગણામાં પાણી નાખીને અથવા સાવરણી થી તેને સાફ કરવું જોઈએ તે પછી તમે ત્યા રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનો સ્વાગત કરી શકો છો. આવા ઘરમાં માતા લક્ષ્મી તરત જ પ્રવેશ કરે છે.

Previous articleસપના મા સાપ જોવાનો શું અર્થ છે
Next articleઆ દિવસે મહિલાઓએ ભૂલીને પણ વાળ ન ધોવા જોઈએ જાણો તેની પાછળનું રહસ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here