લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.મિત્રો આપણે જોઈએ તો આવી અનેક મોડલો છે જે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે આવી ઘણી બધી પોતાની બોલ્ડ ફોટો સૂટ કરાવતી હોય છે.અને તેને તે પોતાના મીડિયા એકાઉન્ટ પણ વાઇરલ કરતી હોય છે.ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી તેના કડક વ્યવહાર અને પરફેક્ટ પુત્રવધૂ અવતાર માટે જાણીતી છે.પરંતુ હાલમાં દિવ્યાંકાએ પોતાનો એક અનૂભવ વાર્તા શેર કરી છે જેમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે એક સમયે તેણે ભીડમાં એક છોકરાને થપ્પડ મારી હતી.દિવ્યાંકા ત્રિપાઠી ભોપાલની રહેવાસી છે અને ત્યાં જ તેને આવો અનુભવ થયો હતો.દિવ્યાંકાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે કોઈ છોકરો તેને ભીડમાં ત્રાસ આપતો હતો અને દિવ્યાંકાએ પણ આ વખતે જડબાતોડ જવાબ આપ્યો હતો.
દિવ્યંકા ત્રિપાઠીને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેણે જીવનમાં કોઈને થપ્પડ મારી છે. આ સવાલસાંભળીને તે પહેલા અટકી ગઈ અને પછી અચાનક દિવ્યાંકાને યાદ આવ્યું કે તેણે એક છોકરાને થપ્પડ મારી હતી.દિવ્યાંકાએ કહ્યું મેં એક છોકરાને થપ્પડ મારી હતી.તેણે મને થિયેટરમાં છેડી હતી. ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટનો જમાનો હતો અને ત્યાં ખૂબ ભીડ હતી.અમે ભીડમાં પ્રવેશતા અને ટિકિટ ખરીદતા હતા.આગળ વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે ફિલ્મ માટે લાઇનમાં ઉભા હતા અને પછી કોઈએ મને પાછળથી મારી છેડતી કરી.
જ્યારે મેં તેનો હાથ પકડ્યો તો તેણે મને ભીડમાં ખેંચી લીધી.હું તેની સાથે ભીડમાં બહાર ગઈ બહાર આવીને મેં તેનું મોઢું જોયું અને ખેંચીને એક થપ્પડ મારી દીધી.દિવ્યાંકાએ જણાવ્યું કે પછી તમે જાણો છો એમ આપણા ભારતીય લોકોએ જોયું કે કોઈએ છોકરીને ત્રાસ આપ્યો છે.તો લોકોએ તે છોકરાને ખૂબ માર માર્યો હતો.પોલીસ પણ ત્યાં આવી હતી અને ત્યારબાદ તેને મારતાં મારતાં લઈ ગયા.દિવ્યાંકાએ જણાવ્યું કે આ દરમિયાન તેના માતાપિતા પણ તેમની સાથે હતા.
જ્યારે તે થિયેટરમાં ન દેખાઈ ત્યારે તે નારાજ થઈ ગઈ હતા.પરંતુ જ્યારે તેને આખી ઘટનાની ખબર પડી ત્યારે તેના પરિવારે દિવ્યાંકાની પ્રશંસા કરી.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.