લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ.અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ છેડતી કેસ નાની માસુમ બાળકીઓ પર રેપ,હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ,આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.અને કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.જો કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.આજકાલ સોશ્યિલ મીડિયા એવું માધ્યમ છે જ્યાં દરેક નાની મોટી ખબર આવતા જ ચગે છે.અહીંયા અજીબોગરીબ ખબરો આવે છે અને એવી જ વાયરલ ખબરોથી હડકંપ મચી જાય છે.આજે અમે એવી જ વાયરલ ખબરોમાં એક ખબર તમને જણાવવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે હેરાન રહી જશો.જયારે કોઈના લગ્ન થાય છે તો દુલ્હા અને દુલ્હનની ઉંમરમાં વધુમાં વધુ 4 થી 5 વર્ષનો તફાવત હોય છે, પણ અમે જે પરિણીત જોડીની વાત કરવા જઈ રહ્યા છે.
બિહારના ભાગલપુરમા રહેતી એક મહિલા જણાવે છે કે પતિ રોજ મારા સપનામાં આવતા હતા માટે જ તે ગર્ભવતી થઈ ગઈ.અહી એ પણ ઉલ્લેખનીય છે કે જગદીશપુર પોલીસ સ્ટેશનની એક મહિલા શનિવારના રોજ ભાગલપુર ઝોનના ડી.આઈ.જી.(DIG) વિકાસ વૈભવને મળી અને તેણે જણાવ્યુ હતુ કે તેનો ભાઈ છેલ્લા ૭ મહિનાથી કોલકાતામા રહેતો હતો અને તેની ભાભી અહી ગર્ભવતી થઈ હતી.આ કેવી રીતે શક્ય બને? મહિલાએ ડી.આઈ.જી.(DIG) વિકાસ વૈભવને તેની ભાભીના પેટમા રહેલા બાળકના ડી.એન.એ.(DNA) ટેસ્ટ કરવા માટે જણાવ્યુ છે.
મહિલાએ કહ્યુ હતુ કે તેના મોટા ભાઈના લગ્ન ૫ વર્ષ પહેલા થયા હતા.તેને ૨ વર્ષની એક પુત્રી પણ છે. ૭ મહિના પહેલા તેનો ભાઈ કમાવવા માટે કોલકાતા શહેરમા ગયો હતો.હાલ તે ઘરે પરત આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની ૩ મહિનાની ગર્ભવતી છે.જ્યારે તેણીને ખબર પડે છે કે તેણી ગર્ભવતી છે ત્યારે ઘરના સભ્યો તેને રાખવા માટે તૈયાર નથી. મહિલાની ભાભીએ આરોપ લગાવ્યો છે કે બધુ જાણ્યા બાદ તેની ભાભીએ ઘરના સભ્યોને ધમકી આપી હતી કે તેને ઘરમા રહેવા દે, નહીં તો તે ઘરના બધા સભ્યોને ખોટા કેસમા ફસાવી દેશે.મીડિયામાં મળતા વધુ અહેવાલ મુજબ ઘરના લોકો આ મહિલાને ઘરમાં રાખવા તૈયાર ન હતા.
ત્યારબાદ ગામમાં પંચાયત બેસાડવામાં આવી હતી. આ સમય દરમિયાન, જ્યારે મહિલાને પૂછવામા આવ્યુ કે તેના ગર્ભમાં કોનું બાળક છે ત્યારે તેણે જણાવ્યુ હતુ કે આ બાળક તેના પતિનુ જ છે.આ ઉપરાંત તેણે દલીલ કરી હતી કે તેનો પતિ રોજ સપનામાં આવતો હતો, માટે તે તેના પતિથી જ ગર્ભવતી બની છે જો કે તે મહિલાના મોબાઈલની વધુ તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે તેમાં એક યુવકનો નંબર સ્ટોર હતો.આ યુવક અને મહિલા વચ્ચે અનૈતિક સંબધો હતા.અને આ મહિલાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ તે યુવકનું જ છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હ, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .