લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આમ તો આપણે જાણીએ છીએ કે આપણા દેશ અને સમાજમાં આવા ઘણા કિસ્સા બને છે અને તેનું સમાધાન પણ થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં એવું પણ થાય છે કે તેઓ સમાજની મર્યાદાઓ ઓળગી અને સમાજને બદનામ પણ કરે છે. જ્યાં કઈક જાતિઓ એવી પણ છે કે તેમની પરંપરાઓ કઈક જુદી જ હોય છે. જે આપણ ને વિચિત્ર અને શરમજનક લગે છે.
આવી અનેક પરંપરાઓ આપના સમાજમાં જોવા મળે છે.જેમાં સ્ત્રીઓ અને પુરૂષો વિષેની અલગ અલગ રીતો જોવા મળે છે. આમ આપણે જાણીએ તો આફ્રિકામાં એક મલાવી નામનો દેશ છે. આ દેશના નસાંજે જિલ્લામાં મહિલાઓ અને છોકરીઓ માટે યૌન શુદ્ધિકરણની વિચિત્ર પ્રથા મનાવમાં આવે છે. આ પ્રથા મુજબ હાશિયે વિસ્તારમાં રહેતા લોકો હઈનાની નિમણુક કરે છે.
નસાંજે જિલ્લામાં 10 જેટલા હઈના છે.હઈના એટલે પુરુષ સેક્સ વર્કર.તેને પ્રત્યેક મહિલા કે છોકરી સાથે સેક્સ માટે ચારથી સાત ડોલર ચુકવાય છે. હવે હઈના વિશે અને તેની કામગીરી વિશે આપણે જાણીએ. આ નસાંજે જિલ્લામાં જ્યારે કોઈ છોકરીને પ્રથમવાર માસિક ધર્મ આવે ત્યારપછી તેને ત્રણ દિવસમાં આ હઈના પાસે જવાનું હોય છે અને તેની સાથે સેક્સ માણવાનું હોય છે.
જો કોઈ છોકરી આમ કરવાનું ના પાડે તો છોકરી તો એવું કરહવાય છે કે તેના પરિવારજ નો તેમજ આખા ગામ પર મુશ્કેલી આવી શકે છે અને મોત પણ થઈ શકે છે. આ માટે હઈના પાસે માતા-પિતા પોતે સામે ચાલીને છોકરીને મોકલે છે.આમ આ પરંપરાને કારણે અનેકવાર એચઆઈવી અને એઈડ્સનો ભોગ પણ બની શકાય છે. આ રીતે એરિક અનિવા પણ હઈના તરીકે સમગ્ર વિસ્તારમાં જાણીતો છે. તેઓ કહે છે કે તેણે 100 કરતાં વધારે મહિલાઓ સાથે સેક્સ માણ્યું છે.
આટલું જ નહીં પણ 12 થી 13 વર્ષની છોકરીઓ સાથે પણ તે સેક્સ માણે છે.અને આમ આ બીજું પણ વિસ્તારની પરંપરા મુજબ જો પતિ મરી જાય તો તેની પત્નીએ હઈના પાસે જઈ સેક્સ માણવું પડે છે ત્યાર પછી જ મહિલાના પતિને દફનાવવામાં આવે છે. આમ એરિકના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં 10 હઈના છે અને આ રીતે દરેક ગામમાં તેઓ સેક્સ સેવા પૂરી પાડે છે. આ એરિકની પણ બે પત્ની અને પાંચ બાળકો છે.
બધાને તે એરિકના ધંધાની પણ ખબર છે.આમ આ યૌન શુદ્ધિકરણની આ વિધિ વખતે હઈના કોન્ડોમનો ઉપયોગ કરી શકે નહીં અને બીજીબાજું એવી માન્યતા પ્રવર્તે છે કે હઈના સાથે સેક્સ વખતે એચઆઈવી કે એઈડસનું જોખમ હોતું નથી. જોકે સંયુક્ત રાષ્ટ્ર યુએન સંશોધનના અંદાજ પ્રમાણે મલાવીમાં પ્રત્યેક 10 માંથી એક પુરુષ અવશ્ય એચ.આઈ.વી ગ્રસ્ત હોય છે. તેમ છતાં પણ આ પરંપરા હજુ સુધી ચાલુ છે.જે સમાજ માટે કલક છે.