અમદાવાદ ના આ હવસખોરો એ એક યુવતીને બસ સ્ટેન્ડ માં લઇ જઇને કર્યો ગેંગરેપ,પણ અચાનક,જાણો આગળ શું થયું…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આવા કિસ્સા આપણે ગમે ત્યાંને ગમે ત્યાં જોતા જ હોઈએ છીએ પણ આ કિસ્સો છે જે રાજકોટનો છે અને અહીંયા વાત કરવામાં આવી છે રાજકોટની એક યુવતી પર સુરતના બસ્ટેન્ડ પર કથિત સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે અને આ બળાત્કારની ઘટના ખૂબ જ ભયંકર બની છે અને જે ઘટના સુરતના બસસ્ટેન્ડમાં બની છે.

અને તેનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે અને આ બનાવની વાતો વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જવાથી લોકો ભેગા થઈ ગયા હતા અને આસપાસના લોકો ખૂબ જ ચર્ચા કરવા લાગ્યા હતા અને કહેવામાં આવ્યું ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પછી ત્યાં પોલીસ પણ હાજર થઈ ગઈ હતી અને આ પોલીસે આ ઘટનાના સ્થળ પર પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા રાતના સમય દરમિયાન ખૂબ જ ઘનઘોર અંધારું હોય છે અને ત્યારે જ આ બસ સ્ટેડન્ડમાં રાતના સમયે અંધારાનો લાભ ઉઠાવીને ત્રણ હોમગાર્ડ જવાનો દ્વારા આ રાજકોટની એક યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ઘટનાના આક્ષેપો થઈ રહ્યા છે અને આ ઘટના સુરતના બસસ્ટેન્ડ પર થઈ હતી તેવું જણાવાયું છે અને સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે આ ઘટના સ્થળ પહોંચીને આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને સુરત પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે અને આટલું જ નહીં પણ આરોપીને પકડવા માટે સીસીટીવી ફોટોમાં જોવા માટે ત્યાંના આસપાસના વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું પણ તેના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી શકે છે.

જણાવવામાં આવ્યું છે કે અહીંયા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ આસપાસની જગ્યામાં લાગેલા સીસીટીવી દ્વારા પણ આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરી શકે છે અને તેની સાથે આસપાસના વિસ્તારમાં દુકાનદારો થતા મોટા શોપિંગ સેન્ટરોમા પણ પૂછ પરછ કરવામાં આવી રહી છે.

આ સાથે આ કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે સાઈબર પોલીસની પણ મદદ લેવામાં આવી શકે છે અને આ બસ સ્ટેન્ડ પર એકઠા થયેલા લોકો આ ધ્રૂણાસ્પદ ઘટના સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને લોકો તેમણે જલ્દી પકડી પાડવાનું કહી રહ્યા છે અને એસટી ડેપોમાં પુરતી સુરક્ષા અને પોલીસની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે અને તેની સાથે એસટી વિભાગ સામે પણ લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે પણ અહીંયા પોલીસે આ યુવતીની કોઈ જાણકારી બહાર પાડી નથી. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અહીંયા શારીરિક શોષણના કિસ્સામાં પીડિતાની ઓળખ છતી ન થાય તે માટે તેના નામનો અહેવાલમાં ઉલ્લેખ નથી કરાયો જેની ખાંસ નોંધ લેવી.

Previous articleબુધ નો મકર રાશિમાં પ્રવેશ,આ રાશિઓ ના હાલ થયા બેહાલ,જાણો તમારી નો હાલ,આ રાશિઓ ચેતી જાવ…
Next articleઆ 3 રાશિઓ ની કિસ્મત માં લખેલો હોય છે બધા જ એશો આરામ,જન્મ ની સાથે ચાલુ થઈ જાય છે તરક્કી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here