લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ કોરોના વાયરસના કારણે ઘણા લોકોનું મુત્યુ થઈ રહ્યું છે અને કેટલાક દેશોમાં કોરોના પોઝિટિવ ઘણા કેસો જોવા મળી રહ્યા છે અને તેમજ અમેરિકાની વાત કરવામાં આવે તો નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટ્રી ‘પેન્ડામિક’થી ચર્ચામાં આવેલા અમેરિકી સાયન્ટિસ્ટ એવું કહી રહ્યો છે કે તેમની ટીમે દ્વારા કોરોના વાયરસનો ઇલાજ શોધવામાં આવ્યો છે અને હવે કોઈને ચિંતા કરવાની જરૂર નથી.
ડૉ.જૈકબ ગ્લાનવિલેએ પણ જણાવ્યું છે કે સાર્સ પેદા કરનારા વાયરસની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલ અનેક એન્ટીબૉડીઝનાં ઉપયોગથી તેમણે આ સફળતા મેળવી છે અને આ લોકો ઘણા દિવસથી અને રાત દિવસ મહેનત કરી અને આ કોરોના વાયરસની દવા શોધી છે તેવું પણ કહ્યું છે.
તેની સાથે એવું પણ જણાવ્યું છે કે તેમને આ દ્વાનો ઉપયોગ ચાલુ પણ કરી દીધો છે અને ઘણા લોકો આ દવાથી બચી ગયા છે અને અમેરિકન ન્યુઝ પોર્ટલ ન્યુયોર્ક પોર્ટના અહેવાલ પ્રમાણે પ્રમાણે સાન ફ્રાન્સિસ્કોમાં રહેનારા ફિઝિશિયન અને ડિસ્ટ્રીબ્યૂટેડ બાયો નામની બાયોટેક કંપનીના સીઈઓ ડૉ. જૈકબ ગ્લાનવિલેએ પણ એવું જણાવ્યું છે કે અમને એ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે એન્જિનિયરિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને હવે કોઈને પણ આ બીમારી હશે તો તેને દૂર કરવામાં આવશે અને અમારી પાસે એક પ્રભાવશાળી એન્ટીબૉડીઝ છે.
જે કોરોના વાયરસની વિરુદ્ધ કામ કરી શકે છે અને તેને દૂર ભગાડી શકે છે અને જણાવ્યું છે કે રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા સાયન્ટિસ્ટે કહ્યું કે તેમની ટીમે સાર્સની વિરુદ્ધ 2002માં ઉપયોગમાં લેવામાં આવેલા 5 એન્ટીબોડીઝનો ઉપયોગ કોરોના વાયરસ સામે કર્યો છે તેવું કહેવાય છે અને તે પછી આ લોકોને સફળતા મળી છે અને કોરોના વાઇરસની દવા સોધાઈ છે.
ઘણા લોકોએ આ વાઇરસ વિરુદ્ધ દવા શોધવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઘણા લોકો નિષફળ ગયા છે અને આ જ એન્ટીબોડીઝ દ્વારા તેમણે કોરોના વાયરસનો ઇલાજ શોધવાનો પ્રયત્ન કર્યો. સાર્સ અને SARS-CoV-2 એક જ ફેમિલીનાં વાયરસ છે તેવું જણાવ્યું છે અને અહીંયા અમેરિકી વૈજ્ઞાનિક દ્વારા એવું કહેવામાં આવ્યુ છે કે જે પણ અત્યાર સુધી તેઓ એન્ટીબોડીઝનાં લાખો વર્ઝન તૈયાર કરી ચુક્યા છે.
તેઓને તેને મ્યૂટેટ પણ કરવામાં આવ્યા છે અને આ નવા એન્ટીબોડીઝનાં માણસો પર પરીક્ષણ થયા બાદ આનો ઉપયોગ કોરોના વાયરસની વિરુદ્ધ કરવામાં આવી શકે છે અને જેનાથી કોરોના વાઇરસ નાશ પામશે અને જણાવ્યું છે કે પરીક્ષણ સફળ થયા બાદ સરકારી એજન્સીની પાસે આને મંજૂરી માટે મોકલવામાં પણ આવી શકે છે.
ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે આ ડૉ. જૈકબ ગ્લાનવિલ દ્વારા આ એન્ટીબોડીઝ એસ-પ્રોટીન્સને બાઇન્ડ કરે છે અને જેના દ્વારા કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે અને પછી આખા શરીરમાં ફેલાય છે અને તેમણે કહ્યું કે તમામ રિસર્ચ ફરીથી શરુ કર્યા બાદ એન્ટીબોડીઝ તૈયાર કરવામાં વધારે સમય લાગી શકે છે અને આને માટે તેમણે પહેલાથી જ હાજર એન્ટીબોડીઝનો ઉપયોગ કરવો પડ્યો હતો અને કોરોના સામે લડવા દવા બનાવી છે.