લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.તેમાં બધાજ ભારતીયોએ સાથ પણ આપ્યો.આમ આ રીતે થાકવાનું નથી કે હારવાનું નથી.અને વિજયી થઇને નીકળવાનું છે.આમ આ વડાપ્રધાને કહ્યું કે ભાજપના તમામ કાર્યકર્તાઓને શીખવાડવામાં આવ્યું છે કે હવે આપના માટેપક્ષથી મોટો દેશ છે અને દેશ આ 130 કરોડ લોકોનો છે. આમ આ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.
આ સિવાય દુનિયાના કેટલાંય મંચ પર કોરોના વાયરસના મુદ્દા પર ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી છે.આમ આ રીતે કોરોના વાયરસની મહામારીથી આખું વિશ્વ ચિંતામાં ધકેલાયેલું છે.અને આ કોરોનાએ તેનું વિકારળ સ્વરૃપ ધારણ કર્યું છે.આ મહામારીમાં ઝઝૂમી રહેલા અમેરિકાએ મહાસંકટ વચ્ચે ભારત પાસેથી મદદ પણ માગી છે અને આ સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આમ ધમકીભર્યા ઉચ્ચારણોનો ઉપયોગ પણ કર્યો હતો.
આ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવા અંગેના વિવાદની વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે હવે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ દવાઓની જરૂરિયાતો અને સ્ટોક ભારતીય જરૃરિયાત બાદમાં જો વધારાની દવાઓનો સ્ટોક હશે તો જ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોને મદદ કરવાનું દેશે નક્કી કર્યું છે.અને આમ આ ટ્રમ્પની ધમકી બાદ મોદી સરકારે અમેરિકાને જવાબ આપ્યો છે કે જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતી.
જે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આમ આ અમારી પ્રાથમિકતા એ છે કે દેશમાં દવાઓનો મોટો સ્ટોક આવે જેથી આપણા લોકોની પણ જરૂરિયાતો પૂરી થઈ શકે.આમ આને લીધે ઘણી દવાઓ પર થોડા સમય સુધી નિકાસ કરવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો પરંતુ સતત નવી મુશ્કેલીઓને જોતા સરકારે કેટલીક દવાઓના નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો.જેવી કે પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનને લઈને પરિસ્થિતિ પર સતત નજર પણ રાખવામાં આવી રહી છે.
આમ આ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનને લઈને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આમ એકવાર તેમનો ભારતમાં મોટો સ્ટોક થઈ જાય પછી ત્યારે તે આધારે કંપનીઓ નિર્ણય લઈ શકે છે.આમ આ દુનિયાના અનેક દેશો દ્વારા કરાઈ રહેલી માંગ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતી કે આમ આ મહાસંકટના સમયમાં અમે વિશ્વ સાથે મળીને લડવાની અપેક્ષા રાખીએ છીએ.અને આપણે પણ આ તરફ પ્રયાણ કર્યું છે.આમ જેનું ઉદાહરણ એ છે કે આપણે કેટલાય દેશોમાંથી જુદા જુદા દેશોના નાગરિકોને કેવી રીતે બચાવ્યા છે.
આ રીતે આમ આ ટ્રમ્પનું નિવેદન ભારત દવાઓના સપ્લાયને મંજૂરી આપતું નથી.અને વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આમ ભારતે પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું ધ્યાન રાખવું પડશે કારણ કે કેટલાક પડોશી દેશો સંપૂર્ણ રીતે આપણા પર નિર્ભર છે.અને આવા કિસ્સાઓમાં, આપણે તેમને આ દવાઓની મંજૂરી આપવામાં આવી છે.આમ આ સિવાય કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર હોય તેવા દેશોમાં આવશ્યક દવાઓનો પુરવઠો પૂરો પણ પાડવામાં આવશે.આમ આ સ્થિતિમાં અને આ પરિસ્થિતિને કોઈપણ રીતે રાજકીય રંગ ના આપવો જોઈએ.
આમ આ મંગળવાર સવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે .જેમાં તેમણે કહ્યું હતું કે જો ભારતે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન સપ્લાય કરવાનું શરૂ ન કર્યું હોત તો તેમણે આકરા પ્રત્યાઘાત પણ આપ્યા હોત.આમ આ પછી સ્ટેટ ડિપાર્ટમેન્ટે નિવેદન જારી કરવું પડ્યું હતું કે ગઈકાલે આ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાતચીત થઈ હતી.અને તેમાં મોદીએ ચોખ્ખું કહ્યું હતું કે પેનલ દેશ પછી પાડોશી દેશોની જરૂરિયાય પ્રમાણે મદદ કરીશુ.