લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રહી ચૂકેલા આમિર લિયાકત હુસૈન 49 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. થોડા સમય પહેલાં જ તેના ત્રીજા લગ્નના સમાચાર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ ગયા હતા.
આમિર લિયાકત હુસૈન તેના નિવાસ સ્થાન કરાચી માંથી મૃત અવસ્થામાં મળ્યા હતા. ત્યાર બાદ તેને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગઇ રાતથી જ થોડી બેચેની રહેતી હતી પરંતુ તેને દવાખાને જવાની ના પાડી હતી.
જ્યારે સવારમાં કામવાળા દરવાજો બેલ વગાડતા તેણે દરવાજો ન ખોલ્યો ત્યારે કર્મચારીએ દરવાજો તોડીને અંદર ગયો હતો.અને અંદર આમિર લિયાકત હુસૈન મૃત અવસ્થામાં પડ્યા હતા.