અમેરિકા માં પણ થઈ રહી છે ગુજરાતી ઓની વાહ વાહ,ગુજરાતી હોટલ તેમજ મોટેલ ના માલિકોએ ભારતીય વિદ્યાર્થીઓને આ રીતે કરી મદદ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દોસ્તો તમને ખબર જ હશે કે હાલમાં સમગ્ર વિશ્વમા ફેલાયેલ કોરોનાની સમસ્યાનો હાહાકાર મચી ગયો છે અને કહેવામાં આવ્યું છે કે અમેરિકામા કોરોનોના પોઝિટિવ કેસ નો આંકડો સતત વધી રહ્યો છે અને કહેવાય છે કે હાલમાં પણ અમેરિકાના જુદા જુદા રાજ્યોની યુનિવર્સિટીઓ મા અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ ત્યા ફંસાય ચુક્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે અત્યારે આમાના મોટાભાગ ના હંગામી ડોમમા આશ્રય લઈ રહ્યા છે અને તેમણે સહાય આપવામાં આવી રહી છે અને જણાવ્યું છે કે અમેરિકામા કોરોનાના કેસનો આંકડો દિન પ્રતિદિન નિરંતર વધવા લાગ્યો છે અને તેના કારણે ત્યાની સરકાર આ સુવિધાઓ પણ ગમે ત્યારે બંધ કરી શકે છે કારણ કે હાલમાં આ કોરોનાની સમસ્યા વધી રહી છે.

આવામા પોતાના દેશ પાછા નહી આવી શકવાના કારણે આવા હજારો વિદ્યાર્થીઓ ત્યા ફસાઈ ગયા છે અને તે લોકો ક્યાં રહેશે તેવી સમસ્યા ઊભી થઈ છે અને જણાવવામાં આવ્યું છે કે અમેરિકામા વસતા ભારતીય અને વિશેષ કરીને ગુજરાતી હોટેલ મોટેલ ના માલિકો આ વિદ્યાર્થીઓ ની મદદ માટે આગળ આવ્યા છે અને આ વિધાર્થીઓને મદદ કરી રહ્યા છે આ વિધાર્થીઓનું જમવાનું અને રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે અને ન્યૂજર્સી,ન્યૂયોર્ક વર્જિનિયા સહિતના તમામ વિસ્તારોમા આ ગુજરાતી હોટેલ ના માલિકોએ એક ગ્રુપ બનાવીને ત્યાં આ લોકો ફરે છે અને આવા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વિધાર્થીઓ ને બિલકુલ તકલીફ પડવાની નથી.

માત્ર આટલુ જ નહી પણ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વધુ ને વધુ ગુજરાતી હોટેલ ના માલિક આમા જોડાય તે માટે તેમણે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને બીજી વાત એ છે કે ભારતીય એમ્બેસી ના નિરંતર સંપર્કમા રહીને તેમણે આવા અસહાય બનેલા વિદ્યાર્થીઓ ની સહાય માટે આગળ આવીને પરદેશમા પણ પોતાનુ ભારતીયપણુ દાખવ્યુ છે અને આવી રીતે તે મદદ કરી રહ્યા છે.

ગુજરાતી વિદ્યાર્થીઓ માટે 5000 થી પણ વધુ રૂમની હોટેલ-મોટેલમા વ્યવસ્થા કરવામાં આવી.તેની સાથે જણાવવામાં આવ્યું છે કે અમેરિકામા જ રહેતા એક ગુજરાતી હોટેલ ના માલિક નીરવ પટેલ અને નવનીત પટેલે એવું પણ જણાવ્યુ છે કે જો અમેરિકામા સ્થિતિ હજુ કફોળી બનશે તો ભારતના વિદ્યાર્થીઓ અહીયાની જ હોસ્ટેલમાં અને ડોમમા આશ્રય આપવામાં આવ્યો છે અને તેમને ખાલી કરાવવામા પણ આવી શકે છે અને માટે આવી સ્થિતિમા તેમની પાસે કોઈપણ આશ્રય નહી રહે કારણ કે હાલમાં તેઓ ભારત પાછા આવી શકે તેમ પણ નથી કારણ કે કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જાય છે અને જેના કારણે લોકો સંકટમાં આવી ગયા છે.

હાલમાં જ ભારતના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ રેલવેસ્ટશન પણ બંધ કરવામાં આવ્યા આ જ રીતે બધું જ લોકડાઉન કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન રાખવામાં આવશે અને આ પરિસ્થિતિમા આપણા ભારતીય વિદ્યાર્થીઓ ફંસાય ના જાય તે માટે અમે ભારતીય એમ્બેસી સાથે મળીને અમેરિકા ની હોટેલ અને મોટેલ માલિકો નો સંપર્ક કર્યો છે અને આ વિધાર્થીઓને પૂરતી સહાય આપવાનું જણાવ્યું છે અને આ બધાએ મળીને અમેરિકામા વિવિધ રાજ્યોમા ભારતીય વિદ્યાર્થીઓના રહેવા માટે 5000 કરતા પણ વધુ રૂમોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે કે જેના કારણે આ વિધાર્થીઓ રહી શકે. ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે હોટેલમા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી.

તેની સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે અમેરિકામા અભ્યાસ કરવા ગયેલા આ ભારતીય વિદ્યાર્થીઓના માટે ભારત સરકાર તરફથી એક ન્યૂયોર્ક ની એમ્બેસી ના માધ્યમે ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા, વર્જિનિયા, ન્યૂયોર્ક, બોસ્ટન, વિસ્કોન્સિન સહિતના રાજ્યો મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રહેવાની કે જમવાની કોઈ સમસ્યા હોય તો ઉપલબ્ધ યાદી મુજબ ની હોટલ મા તે આશ્રય લઈ શકે છે અને આ લોકોને પૂરતી સહાય આપવામાં આવશે અને આ ઉપરાંત એવું પણ કહ્યું છે કે અમેરિકામા લાંબા સમય થી વસવાટ કરતા ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતી હોટેલ ના માલિકો એ પણ આ વિદ્યાર્થીઓ ની સારસંભાળ લેવાનુ બીડુ ઉઠાવ્યુ છે અને આ ભારતીય યુવાનોની મદદ કરી રહ્યા છે અને આટલા સમય વિદેશ માં રહ્યા છતા પણ આ લોકો હાલમાં જ્યારે તેમના દેશવાસીઓ મુસીબતમા છે ત્યારે તો તેમની સહાયતા માટે અડીખમ ઉભા છે અને ખૂબ જ સેવા કરી રહ્યા છે. આ સહાય મા જોડાવવા માટે ઈચ્છુક હોટેલ માલિક માટે વોટ્સએપ ગ્રુપ અને ગુગલ શીટ પણ બનાવવામાં આવી છે.

અંતમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ નિરવ પટેલે એક વીડિયો સંદેશમા એવું જણાવ્યુ છે કે આ કપરા સમયમા એકબીજાના કામમા આવવુ એ પરમ ધર્મ છે અને તેઓ બધા જ વિધાર્થીઓની મદદ કરી રહ્યા છે અને તેમને બધી સુવિધા આપે છે અને આ મહામારીની લપેટમા કોઈનુ પણ બાળક આવી શકે છે જેના કારણે તેને મુશ્કેલીમાં સાથ આપવો જોઈએ અને એ મારુ બાળક પણ હોઈ શકે છે અને આ માટે અમે ગુજરાતી હોટેલ ના માલિકોએ ભેગા મળીને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યુ છે કે જેમાં કારણે જેમા અમે મદદ માટે ઈચ્છુક હોટેલની યાદી ઉમેરી રહ્યા છીએ અને તેની યાદી આ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ સિવાય અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ ભારતીય વિદ્યાર્થીને રહેવા-જમવા માટેની વ્યવસ્થા જોઈએ તો અમને ગુગલશીટમા વિગતો ભરીને મોકલી શકે છે અને જેનાથી અમે લોકો જેટલી સહાય બનશે તેટલી કરીશું.

Previous articleચીન ના આ નિષ્ણાતે જણાવ્યા કોરોના ને હરાવવાના આ 2 ઉપાય,અને કહ્યું કે આ મહિના અંત માં કોરોનાના કેસ માં થશે ઘટાડો…
Next articleઆ અભિનેત્રી એ કર્યો દાવો,કહ્યું કે મેં 5 વર્ષ પહેલાં જ આપી દીધી હતી કોરોના વાયરસ ની ચેતવણી,જાણો હકીકત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here