અમરેલી નો આ હવાસખોર,એક યુવતી નું અપહરણ કરીને લઈ ગયો એક ઓરડી માં,અને આખી રાત એની સાથે….જાણો આગળ શું થયું..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ વાત જે કરવામાં આવી છે તે અમરેલીની છે અને આ કિસ્સો એક અનોખો છે પણ આ અમરેલીના માળીલા ગામેથી રાત્રીના સમયે એક યુવતી ફરવા નીકળી હતી અને આ યુવતીનું કેટલાક નરાધમોએ આ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું અને આ કરીને નજીકના ગામમાં આવેલી વાડીમાં લઈ જઈને આ શખ્સે યુવતી ઉપર બળાત્કાર ગુજારતો હતો અને તેબે એક સુમસાન જગ્યા પર લઈ ગયા હતા પણ આ જગ્યા એટલી સુમસાન હતી કે તે ત્યાં તેમની એક ઓરડી જ હતી અને તેના નજીકમાં બીજું કોઈ ઘર કે કઈ પણ હતું નહીં. ત્યારે જ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જો વાત કરવામાં આવે અમરેલીના માળીલા ગામની તો ત્યાંની આ યુવતી હતી અને અહીંયા રહેતી આ એક યુવતીને તારીખ 26 ના રોજ રાત્રીના 10:30 વાગ્યાની આસપાસ આ યુવતી ગામમાં ગઈ હતી અને આ જ ગામમાં રહેતો ચંદુ પ્રેમજીભાઈ સંઘાણી નામનો શખ્સ આ યુવતીને પોતાની કારમાં બળજબરીથી અને તે યુવતી બુમાબુમ કરી હતી.

આ સમયે ત્યાં કોઈ હતું નહીં અને તેની આસપાસના વિસ્તારમાં પણ કોઈ ન હતું અને ત્યારે જ આ યુવકે તેનું અપહરણ કરીને લઈ ગયો હતો અને આ યુવતીને અમરેલીના કેરિયાનાગસ ગામે આવેલી તેની વાડીમાં લઈ ગયા હતા જ્યાં કોઈપણ હતું નહીં અને ત્યાં ફક્ત એક ઓરડી જ હતી પણ આ બાદ આરોપીએ વહેલી સવારના 6 વાગ્યા સુધી યુવતીને વાડીની ઓરડીમાં જ ગોંધી રાખી હતી અને રાતભર બળાત્કાર ગુજારી અને તેને ત્યાં બાંધી દેવામાં આવી હતી.

કહેવામાં આવે છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે તેની આસપાસ કોઈ હતું નહી માટે તેની સાથે બળાત્કાર પણ ગુજાર્યો છે અને આ અંગે ભોગ બનેલી યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે અને કહેવામાં આવે છે કે આ અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાના સમયગાળામાં આ બળાત્કારની સાતમી એફ.આઈ.આર ફાટી ચુકી છે પણ પોલીસ પણ હેરાન થઈ ગઈ છે અને સત્રીઓની સલામતીના મુદ્દે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here